સેવાકર્મીઓ પાસેથી કીટ લેવાનો વૃદ્ધાએ કર્યો ઇનકાર , ઝુંપડામાં રહેતી વૃદ્ધાની ખાનદાની જોઈ સેવાકર્મીઓની પણ આંખ છલકાઈ ગઈ
કોરોના વાયરસની મહામારી ચાલી રહી છે. આવા સમયે સમગ્ર દેશને લોકડાઉન કરી દેવામાં આવ્યો છે. લોકોના ધંધા, રોજગાર પણ બંધ છે ત્યારે સેવાભાવી સંસ્થાઓ તેમજ સેવાભાવી લોકો ગરીબ વર્ગ અને જે લોકો રોજનું કમાઈને ખાતા હોય છે તેવા વર્ગને રાશન કીટથી માંડીને જમવા સુધીની સેવા કરી રહ્યા છે. શહેરી વિસ્તારમાં સેવાભાવી લોકો સેવા આપી રહ્યા […]