ટૂ વ્હીલર પર એક અને 4 વ્હીલરમાં બેથી વધુ વ્યક્તિ બહાર નીકળશે તો કડકમાં કડક કાર્યવાહી થશે : DGP

રાજયના પોલીસ વડા શિવાનંદ ઝાએ જણાવ્યુ છે કે, કોરોના વાયરસના સંક્રમણની બચવું હોય તો નાગરિકો યોગ્ય સોશિયલ ડીસ્ટન્સીંગ અને માસ્ક પહેરવાની આદત પાડીને જીવનનો એક ભાગ બનાવે તે અત્યંત જરૂરી છે મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા પણ નાગરિકોને આ ખાસ સૂચન…
Read More...

અમદાવાદની મેડિકલ ઓફિસરે 6 દિવસમાં જ કોરોનાને હરાવ્યો, કહ્યું-કોરોનાને હરાવવા ગરમ અને હળદરવાળા પાણી…

હવે કોરોના ફ્રન્ટલાઈન વોરિયરમાં પણ ફેલાવવા લાગ્યો છે. અમદાવાદ શહેરના ગોતા અર્બન હેલ્થ સેન્ટરમાં મેડીકલ ઓફિસર તરીકે ફરજ બજાવી રહેલા ડૉ. બ્રિન્દા વચ્છરાજાનીનો 19 એપ્રિલે એપ્રિલે કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. પરંતુ તેમણે મજબૂત મનોબળ અને…
Read More...

કોરોના વાયરસથી થયેલા નુકસાન માટે ચીન પાસેથી 12 લાખ કરોડથી વધુ વળતર વસુલીશું: ટ્રમ્પ

જર્મનીનાં એક સમાચાર પત્રએ હિસાબ લગાવ્યો હતો કે કોરોના વાયરસથી થયેલા નુકસાનનાં બદલે ચીન પર લગભગ 162 બિલિયન ડૉલર (લગભગ 12 લાખ કરોડ રૂપિયા)નો દંડ થાય છે. હવે અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે અમેરિકા કોરોનાથી થયેલા નુકસાન માટે…
Read More...

વડોદરામાં લોકડાઉન વચ્ચે જોવા મળ્યું કોમી એકતાનું પ્રતિક, મુસ્લિમ યુવકોએ હિંદુ વૃદ્ધને આપી કાંધ

દેશભરમાં હાહાકાર મચાવી રહેલી કોરોના વાઈરસની મહામારીમાં વચ્ચે વડોદરામાં મુસ્લિમ યુવાનોએ માનવતાનું કામ કરીને હિન્દુ-મુસ્લિમ એકતાની મિશાલ કાયમ કરી છે. વડોદરા શહેરના નવાયાર્ડ વિસ્તારમાં મૃત્યુ પામેલા હિંદુ વૃદ્ધને મુસ્લિમ યુવાનોએ કાંધ આપીને…
Read More...

ગુજરાતની પ્રથમ ખાનગી હોસ્પિટલ આવી સામે: રાજકોટની ખાનગી ક્રાઇસ્ટ હોસ્પિટલે કોરોનાના દર્દીઓ પાસેથી કોઇ…

કોરોનાની મહામારીમાં સરકારી હોસ્પિટલોમાં કોરોના દર્દીઓની સારવાર ચાલી રહી છે. ત્યારે રાજકોટની ખાનગી હોસ્પિટલ ક્રાઇસ્ટ હોસ્પિટલે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હોસ્પિટલે કોરોનાના દર્દીઓના હિતમાં નિર્ણય લીધો છે. કોરોનાના દર્દીઓ પાસેથી કોઇ ચાર્જ…
Read More...

વાપીના 37 વર્ષના મુસ્લિમ યુવકે સ્લમ વિસ્તારના જરૂરિયાતમંદો માટે સંકટ સમયે ઉદાર ભાવના દાખવી રૂ. 1.10…

વાપી ડુંગરી ફળિયા સાંઇનાથ કોમ્લેક્ષ ખાતે રહેતાં નસરુભાઇ ..ની ઉમંર માત્ર 37 વર્ષની છે, પરંતુ તેમની ગરીબો પ્રત્યેની ઉદારતાં અજીબ છે. કારણ કે કોરોના વાઇરસની મહામારીમાં સૌથી વધારે હાલત ખરાબ ગરીબ પરિવારોની થઇ છે. આવા સંકટના સમયે નસુરભાઇએ તેમની…
Read More...

બોલિવૂડના દિગ્ગજ અભિનેતા ઋષિ કપૂરનું 67 વર્ષની ઉંમરે નિધન, કેન્સરથી પીડિત હતા

બોલિવૂડના જાણીતા એક્ટર ઋષિ કપૂરની મોડીરાતે અચાનક તબિયત બગડવાના કારણે તેમને મુંબઈની એચએન રિલાયન્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હાલમાં જ અમિતાભ બચ્ચને ટ્વિટ કરીને માહિતી આપી છે કે 67 વર્ષની વયે બોલિવૂડના આ દિગ્ગજ અભિનેતાનું નિધન થયું…
Read More...

કોરોના વાયરસની રસીનું ક્લિનિકલ ટ્રાયલ સફળ, સપ્ટેમ્બરમાં માર્કેટમાં આવી શકે છે

કોરોના વાયરસની વેક્સિન બનાવવા માટે આખી દુનિયામાં પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ઘણાં દેશ કોરોના વાયરસની વેક્સિન બનાવવાનો દાવો કરી રહ્યા છે. આ બધાની વચ્ચે બ્રિટનની ઓક્સફોર્ડ જેનર ઈન્સ્ટિટ્યુટમાં કોરોના સામે લડવાની રસી બનાવવા માટેની ક્લિનિકલ…
Read More...

સુરતની કોરોના પોઝિટિવ યુવતીનો વીડિયો વાયરલ, “મને અશક્તિ હોવા છતાં અહીં કોઈ મદદ નથી કરતું, શરીર…

કોરોના વાયરસ (Coronavirus)ને પગલે હાલ લૉકડાઉન ચાલી રહ્યું છે. બીજી તરફ કોરોનાની સારવાર માટે દરેક જિલ્લામાં કોવિડ હૉસ્પિટલ (Surat Covid Hospital) ઊભી કરવામાં આવી છે. સુરત સિવિલ હૉસ્પિટલ ખાતે નવાગામની એક યુવતી (Corona Positive Girl)ને સારવાર…
Read More...

ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના 308 નવા પોઝિટિવ કેસ, 16 દર્દીના મોત અને 93 સાજા થયા, કુલ દર્દી 4082

કોરોના વાયરસે સમગ્ર દેશમાં હાહાકાર મચાવ્યો છે ત્યારે રાજ્યમાં તેના કેસમાં દિવસેને દિવસે વધારો જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ કેટલાક કોરોનાગ્રસ્ત દર્દીઓ સ્વસ્થ થઇને ઘરે પણ જઇ રહ્યા છે. ત્યારે રાજ્યના છેલ્લા 24 કલાકના કોરોના વાયરસના કુલ કેસો…
Read More...