અમદાવાદમાં ડોક્ટરોની ઘોર બેદરકારી સામે આવી, શરદી-તાવના દર્દીને કોરોના પોઝિટિવ દર્દીઓ સાથે 4 કલાક રાખ્યા
અમદાવાદમાં કોરોના અને બીમાર લોકોની સારવારમાં હોસ્પિટલોની એક બાદ એક અનેક બેદરકારી સામે આવી રહી છે. આજે સરસપુરમાં આવેલી શારદાબેન હોસ્પિટલના ડોક્ટરોની ઘોર બેદરકારી સામે આવી છે. શારદાબેન હોસ્પિટલે સામાન્ય તાવના દર્દી એવા જગદીશભાઈ દિવાકરનો કોરોના રિપોર્ટ નેગેટિવ હોવા છતાં તેને કોરોના પોઝિટિવ દર્દીઓ સાથે 4 કલાક રાખવામાં આવ્યા હતા. જેને લઈ દર્દીના સગાનો વિડિયો […]