કોરોના મહામારી વચ્ચે હોસ્પિટલની ઉઘાડી લૂંટ, સાંજે દાખલ કર્યા અને રાતે અવસાન થતા બેડ, વિઝિટ ચાર્જના નામે આપ્યું તોતિંગ બિલ

શહેરમાં એકતરફ કોરોનાનાં કેસો વધી રહ્યા છે. સરકારી હોસ્પિટલમાંથી કોરોનાનાં દર્દીઓને ખાનગી હોસ્પિટલમાં રિફર કરવામાં આવી ત્યારે ત્યાં આવી મહામારીના સમયે ખાનગી હોસ્પિટલોએ ખુલ્લેઆમ લૂંટ મચાવવાની શરૂ કરી છે. થલતેજ- ડ્રાઇવ ઇન રોડ પર આવેલી DHS મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલે કોરોનાનાં દર્દીને દાખલ કર્યાના છ કલાકમાં અવસાન બાદ રૂ. 1.10 લાખનું તોતિંગ બિલ પકડાવી દીધું હતું. […]

8 વર્ષથી માતા-પિતાથી દૂર સુરતમાં કાકા સાથે રહીને અભ્યાસ કરતી ધોરણ-10ની વિદ્યાર્થિનીએ મેળવ્યો A-1 ગ્રેડ

ગુજરાત માધ્યમિક બોર્ડ દ્વારા માર્ચ 2020માં લેવાયેલી ધોરણ 10ની પરીક્ષાના બોર્ડના પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં સુરતના 350 વિદ્યાર્થીઓએ A-1 ગ્રેડ મેળવ્યો છે. સુરતની આશાદીપ સ્કૂલમાં અભ્યાસ કરતી પ્રિયાંશી પ્રવીણ બોરડાએ 573 માર્ક્સ સાથે A-1 ગ્રેડ મેળવ્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે, ગામડે રહેતા શિક્ષક પિતા અને માતાથી છેલ્લા 8 વર્ષથી દૂર રહેતી પ્રિયાંશી […]

બોર્ડની પરીક્ષાના 3 દિવસ પહેલા જ અકસ્માતમાં પિતાનું થયું હતું મૃત્યુ, મન મક્કમ કરીને પરીક્ષા આપનાર દીકરીએ મેળવ્યા 94.95 પર્સેન્ટાઈલ

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવેલી ધોરણ-10ની પરીક્ષાનું આજે પરિણામ જાહેર થયું હતું. બોર્ડની પરિક્ષાના 3 દિવસ પૂર્વે પિતાનું મૃત્યુ થયા બાદ મક્કમ મન રાખીને પરીક્ષા આપનાર મહેનતકશ પરિવારની દીકરીએ ધોરણ-10માં 94.95 પર્સેન્ટાઈલ મેળવીને શિક્ષણનો પ્રથમ તબક્કો પૂરો કર્યો છે. પરિવારની આર્થિક સ્થિતિ ખરાબ હોવાથી દીકરી પિતાનું ડોક્ટર બનવાનું સ્વપ્ન પૂર્ણ કરી શકે તેમ […]

ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના નવા 470 દર્દી અને 33ના મોત, રાજ્યમાં કુલ 21,044 કેસ, મૃત્યુઆંક 1313 અને કુલ 14,373 ડિસ્ચાર્જ

ગુજરાતમાં છેલ્લા 10 દિવસથી પણ વધારે સમયથી કોરોના કેસો 400ને પાર છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં નવા 470 પોઝિટિવ કેસો નોંધાયા છે. જ્યારે 33 લોકોનાં મોત નિપજ્યા છે. અને છેલ્લા 24 કલાકમાં 409 દર્દીઓ સાજા થયા હતા. આમ રાજ્યમાં કોરોના પોઝિટિવનો કુલ આંક 21044 થયો છે. જ્યારે મોતનો આંક 1313 અને ડિસ્ચાર્જનો કુલ આંક 14373 […]

સારવાર માટે આવેલી મહારાષ્ટ્રની મહિલા પર નરાધમ ડોક્ટરે મોઢું દબાવી જબરદસ્તીથી આચર્યું દુષ્કર્મ

ડોક્ટરને જ્યાં એકબાજુ ભગવાનનું સ્વરૂપ માનવામાં આવે છે. અને હાલ કોરોના મહામારીના સમયમાં ડોક્ટરો ખડેપગે લોકોની સેવા કરી રહ્યા છે. તેવામાં નરાધામ ડોક્ટરનો એક ચોંકાવનારો કિસ્સા સામે આવ્યો છે. કુકરમુંડા તાલુકાના મોરંબા ગામ ખાતે સારવાર કરવા જતી મહિલા પાર લેભાગુ ડોક્ટરે દાનત બગાડી જબરદસ્તી દુષ્કર્મ કર્યાંનો કિસ્સો નિઝર પોલિસ સ્ટેશનના ચોપડે નોંધાયો છે. લેટેસ્ટ ન્યૂઝ […]

‘દોઢ વર્ષની અંદર ચીનને આપીશું 1 લાખ કરોડ રૂપિયાનો ફટકો’ કન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ

ચીન સરકારના મુખપત્ર તરીકે જાણીતા અખબાર ગ્લોબલ ટાઈમ્સમાં સોમવારે પ્રકાશિત એક લેખના કારણે ભારતના નાના વેપારીઓ ભડકી ગયા છે. આ લેખમાં કહેવામાં આવ્યું હતું કે ભારત પાસે ચીનના ઉત્પાદનોનો બહિષ્કાર કરવાની હિંમત નથી. નાના વેપારીઓની સંગઠન કન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સે (સીએઆઈટી) કહ્યું છે કે તેઓ ચીનના અખબારનો પડકાર સ્વીકાર કરે છે અને દેશના વેપારીઓ […]

ચોટીલામાં તરૂણીને ભોળવીને ભગાડી જવાના કિસ્સામાં થયો ચોંકાવનારો ખુલાસો, લંપટ પ્રોફેસરની ચુંગાલમાં ફસાયને માતા બનેલી તરૂણીએ 22 મહિને ઘરે પરત ફરીને ખોલ્યા મોટા રહસ્યો

તરુણીઓને ભોળવીને ભગાડી જવાના કિસ્સાઓથી કૂખ્યાત લંપટ પ્રોફેસર ધવલ ત્રિવેદી 2018માં ફાંકડુ અંગ્રેજી બોલી ચોટીલામાં અંગ્રેજીના વર્ગા ખોલી એક તરુણીને ભગાડી ગયા બાદ આ મામલે સીબીઆઈની તપાસ શરૂ થઈ હતી. તેવા આ હાઈપ્રોફાઈલ કેસમાં રવિવારે ભાગી ગયેલી તરુણી ‘માતા’ના રૂપે એક બાળક સાથે પોતાના મા-બાપના ઘરે આવી પહોંચી હતી. ત્યારબાદ તરૂણીએ લંપટ શિક્ષક અંગે ધડાધડ […]

2 દિવસમાં 5 હોસ્પિટલના પગથિયા ચઢ્યા બાદ પણ કોરોના દર્દીનું મોત, હકીકત જાણી કંપારી છૂટી જશે

દિલ્હીના રહેવાસી 47 વર્ષના નરેન્દ્રભાઇને સામાન્ય તાવ આવ્યો હતો. પરિવારને અહેસાસ થયો કે કોરોનાનું એક લક્ષણ આ પણ છે. આથી મોડું કર્યા વગર હોસ્પિટલ પહોંચી ગયો. વ્યવસ્થા તો જુઓ બે દિવસ સુધી નરેન્દ્રના સંબંધીઓ તેને લઇ એક હોસ્પિટલથી બીજી હોસ્પિટલના ચક્કર લગાવતા રહ્યા પરંતુ બેડ મળ્યો નહીં. આ બધાની વચ્ચે નરેન્દ્રભાઇનો કોવિડ-19 ટેસ્ટ પોઝિટિવ આવ્યો. […]

રાજકોટમાં 7 મહિનાની ઉંમરે પિતાની છત્રછાયા ગુમાવનાર દીકરીએ વગર ટ્યુશને 99.99 PR મેળવ્યા

આજે ધોરણ 10 નું પરિણામ જાહેર થયું છે. ત્યારે રાજકોટના ઓઝા પરિવારની દીકરીએ ઝળહળતું પરિણામ હાંસલ કરી ગૌરવ વધાર્યું છે. રાજકોટમાં રહેતી માનસી હરિદર્શનભાઇ ઓઝાએ ધો. 10માં 99.99 PR મેળવ્યા છે. પરંતુ માનસી અને તેની માતાના સંઘર્ષની વાત સાંભળીને કોઇ પણની આંખમાં આંસુ આવી જાય તેવી છે. માનસી 7 મહિનાની હતી ત્યારે જ તેના પિતાનું […]

ગર્ભાવસ્થા દરમિયાન નક્સલવાદી વિસ્તારમાં પેટ્રોલિંગ કરનારી મહિલા કમાન્ડોએ આપ્યો દીકરીને જન્મ, કહ્યું- તેને મારી જેમ જ મજબૂત બનાવીશ

સાડા ​​છ મહિનાની ગર્ભાવસ્થા અને હાથમાં AK-47 લઈને નક્સલવાદીઓનો સામનો કરવા જંગલમાં નીકળેલી મહિલા કમાન્ડો સુનૈના પટેલે એક પુત્રીને જન્મ આપ્યો છે. સુનૈના પુત્રીને પોતાની જેમ મજબૂત બનાવવા માગે છે. તે કહે છે, ‘એક દીકરો છે, આ વખતે ઇચ્છતી હતી કે દીકરી થાય. દંતેશ્વરી ફાઈટર્સમાં જોડાયા પછી હું ગર્ભવતી થઈ, માતા દંતેશ્વરીની કૃપાથી મને એક […]