ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના નવા 549 કેસ નોંધાયા, 26ના મોત, કુલ કેસ 28 હજારને તો મૃત્યુઆંક 1700ને પાર
સમગ્ર દેશમાં કોરોના વાયરસ અટકાવાનું નામ જ નથી લઇ રહ્યો, ગુજરાતમાં પણ છેલ્લા 10 દિવસથી સતત 500થી વધુ કેસ નોંધાઇ રહ્યા છે. તો અમદાવાદની સ્થિતિ પણ હજી ગંભીર છે કારણ કે, સમગ્ર રાજ્યના સૌથી વધુ કોરોનાના કેસ અહીં નોંધાયા છે અને મૃત્યુદર પણ વધુ છે ત્યારે આ તમામ બાબતો વચ્ચે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે છેલ્લા […]