મહિલાઓને આ કારણોથી થાય છે થાઈરોઈડ, માત્ર 3 ઉપાય કરવાથી દવાઓ વિના જ આ રોગ થશે દૂર

થાઈરોઈડની સમસ્યા આજકાલ ખૂબ જ વધી ગઈ છે. મહિલાઓમાં આ સમસ્યા વધુ જોવા મળે છે. થાઈરોઈડ ગ્લેન્ડમાં હોર્મોનનું સંતુલન બગડી જવાને કારણે આ સમસ્યા થાય છે. સાથે જ વધતી ઉંમરની સાથે મહિલાઓમાં થાઈરોઈડનો ખતરો પણ વધી જાય છે. જેથી મહિલાઓએ આ રોગ વિશેની જાણકારી રાખવી ખૂબ જ જરૂરી છે. ચાલો જાણી આ રોગથી બચવાના 3 […]

અમદાવાદમાં સાસુને જમાઈ સાથે થયો પ્રેમ- લગ્ન કરવા પકડી જીદ અને પછી…

સુરતમાં થોડા દિવસો પહેલા વેવાઈ વેવાણનું પ્રકરણ સામે આવ્યુ હતું. ત્યારે આ પ્રકરણે ગુજરાતભરમાં ચર્ચા જગાવી હતી. આ કિસ્સા બાદ અમદાવાદમાં સાસુ જમાઈનું પ્રકરણ સામે આવ્યુ છે. માતાએ દીકરીનું ઘર તોડવાનો પ્રયાસ કર્યો છે. જેથી દીકરી માતાની સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવાની ચીમકી પણ ઉચ્ચારી છે. સાસુ અને જમાઈ વચ્ચે ત્રણ વર્ષથી પ્રેમસંબંધ ચાલ્યા બાદ […]

અહીં સ્કૂલો ખોલવાનું પરિણામ આવ્યું ભારે, એક જ સપ્તાહમાં 260 બાળકો-શિક્ષકો થયા કોરોના પોઝિટિવ

કોરોના વાયરસથી સૌથી વધુ પ્રભાવિત થનાર દેશોમાં અમેરિકા પણ સામેલ છે. હવે ત્યાં સ્કૂલના બાળકો પર પણ જીવલેણ મહામારીના કહેરની અસર દેખાય રહી છે. અમેરિકાના જ્યોર્જિયા જિલ્લામાં સ્કૂલ ખૂલ્યાના અંદાજે એક સપ્તાહની અંદર 260થી વધુ વિદ્યાર્થી અને શિક્ષક કોરોના પોઝિટવ આવ્યા છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક […]

કોરોનાની મહામારીના સમયમાં પણ થઈ જવું છે ‘કરોડપતિ’: અમદાવાદમાં અંદાજે 9 લાખનાં ડુપ્લિકેટ N 95 માસ્ક સાથે 4 યુવક ઝડપાયા

જ્યારથી કોરોનાની મહામારી શરૂ થઈ છે, ત્યારથી રાજ્યમાં અમુક એવાં લોકો છે કે જેઓ પૈસા કમાઈ લેવાની ઈચ્છા ધરાવે છે. અને લોકોનાં સ્વાસ્થ્ય સાથે ચેડાં કરી નકલી સેનિટાઈઝર, એન 95 માસ્ક સહિતનું વેચાણ કરતાં અનેક લોકો પણ ઝડપાયા છે. તેવામાં અમદાવાદમાંથી અંદાજે 9 લાખની કિંમતનાં ડુપ્લિકેટ એન 95 માસ્ક સાથે પોલીસે 4 આરોપીઓને ઝડપી પાડ્યા […]

રાજસ્થાનમાં ખેતરમાંથી પાકિસ્તાનથી આવેલા એકજ પરિવારના 11 હિંદુ શરણાર્થીઓના મૃતદેહ મળતા ખળભળાટ

રાજસ્થાનના જોધપુરમાં એક દર્દનાક ઘટના બની છે. અહીં દેચૂના અચલાવતા ગામમાં 11 લોકોના મોત થયા છે. ખેતરમાં આ તમામ 11 લોકોના મૃતદેહ મળ્યા હતા. રાજસ્થાનના જોધપુર જિલ્લાના દેચૂ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ફાર્મ હાઉસમાં રવિવારે એક જ પરિવારના 11 લોકોના મૃતદેહ મળી આવ્યા હતા. તે બધા પાકિસ્તાનથી સ્થળાંતર કરી ભાડા પર ખેતર લઈને મજૂરી કરતા […]

કોરોના મહામારી પછી મોબાઇલ મેન્યુફેક્ચરિંગ કંપનીઓને આકર્ષવામાં ભારતના છ રાજ્યો આગળ નીકળ્યાં, ગુજરાત ઊંઘતું રહ્યું!

કોરોના મહામારી પછી અનેકવિધ વૈશ્વિક કંપનીઓને ચીનની બહાર નીકળવું છે. સાંપ્રત સમયમાં વિશ્વમાં સૌથી મોટા કન્ઝયુમર ગ્રૂપમાં મોબાઇલ- સ્માર્ટફોન અને તેના ઉપકરણોનો સમાવેશ થાય છે. જેનું અધિકાંશ ઉત્પાદન ચીનમાં થાય છે. આવી મોબાઈલ મેન્યુફેક્ચરિંગ કંપનીઓને આકર્ષવામાં ભારતમાં છ રાજ્યો વચ્ચે તીવ્ર સ્પર્ધા છે. જો કે, ગુજરાતમાં તેની કોઈ જ ચહલ-પહલ નથી જાણે વાઈબ્રન્ટ સ્ટેટ ઊંઘતું […]

વડોદરામાં ધારાસભ્યના પુત્રની એજન્સીના ગેસ રિફીલિંગ કૌભાંડમાં કાર્યવાહી કરતા પોલીસના હાથ ધ્રૂજ્યા, અગાઉની જેમ તેની સામે કોઈ કાર્યવાહી નહીં!

ધારાસભ્ય જીતેન્દ્ર સુખડિયાના પુત્રની હેપ્પી હોમ્સ ગેસ એજન્સીના ગોડાઉનમાંથી ગેસના બોટલનો જથ્થો લાવી કારેલીબાગની જલારામ નગર ઝૂંપડપટ્ટીમાં ન્યૂ સહયોગ નગર ખાતે ખાલી બોટલમાં ગેસ રિફીલિંગ કરવાના કૌભાંડનો એસઓજીની ટીમે પર્દાફાશ કર્યો છે. પોલીસે ટેમ્પા ડ્રાઇવર અને હેલ્પર મળી 3 વિરુદ્ધ ગુનો નોંધી એકને વોન્ટેડ જાહેર કર્યો છે. બીજી તરફ એજન્સીના સંચાલક સામે કોઇ કાર્યવાહી ન […]

શીતળા સાતમ વ્રતની વિધિ : મહત્વ અને વ્રત કથા

શ્રાવણ વદ સાતમના દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ આ વ્રત કરે છે. વ્રત કરનારે સવારે વહેલા ઊઠી ઠંડા પાણીથી નાહવું તથા આખો દિવસ ટાઢું ખાવું. આ દિવસે ચૂલો સળગાવવો નહીં. ધીનો દીવો કરી શીતળા માતાની વાર્તા કરવી. આ વ્રત કરવાથી ધન-ધાન્ય, સંતાન અને સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા […]

ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત: છેલ્લાં 24 કલાકમાં નવા 1,078 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો 71,064 થયો

ભારતમાં કોરોનાના કેસ આજે 21 લાખને પાર પહોંચી ગયા છે તો ગુજરાતમાં કોરોનાના કેસ 70 હજારને પાર પહોંચી ચૂક્યા છે. જો કે, કોરોનાના વધતા કેસ વચ્ચે એક સારી બાબત એ પણ છે કે, કોરોનાના દર્દીઓનો રિકવરી રેટ પણ અન્ય રાજ્યોની સરખાણીએ સારો છે. તો ગુજરાતના સુરત, અમદાવાદ, રાજકોટ, વડોદરામાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. રાજ્યમાં […]

રોજ ઘરથી બહાર જતાં લોકોએ કરી લેવા આ 3 સરળ કામ, આનાથી તમને કોરોના સામે મળશે રક્ષણ, જાણો અને શેર કરો

દુનિયાભરમાં કોરોના વાયરસના કેસ સતત વધતા જઈ રહ્યાં છે. જ્યારે ઘણી જગ્યાએ કોરોના લગભગ ખતમ થઈ ગયો હતો પરંતુ ફરી એકવાર આ જગ્યાઓ પર કોરોના સંક્રમણ જોવા મળી રહ્યો છે. એવામાં એક વાત તો સ્પષ્ટ છે કે આ વાયરસ એટલી જલ્દી લોકોનો પીછો છોડવાનો નથી. જેથી તેની સામે ટકી રહેવા અને તેનાથી બચવા માટે રોજ […]