અહીં સ્કૂલો ખોલવાનું પરિણામ આવ્યું ભારે, એક જ સપ્તાહમાં 260 બાળકો-શિક્ષકો થયા કોરોના પોઝિટિવ

કોરોના વાયરસથી સૌથી વધુ પ્રભાવિત થનાર દેશોમાં અમેરિકા પણ સામેલ છે. હવે ત્યાં સ્કૂલના બાળકો પર પણ જીવલેણ મહામારીના કહેરની અસર દેખાય રહી છે. અમેરિકાના જ્યોર્જિયા જિલ્લામાં સ્કૂલ ખૂલ્યાના અંદાજે એક સપ્તાહની અંદર 260થી વધુ વિદ્યાર્થી અને શિક્ષક…
Read More...

કોરોનાની મહામારીના સમયમાં પણ થઈ જવું છે ‘કરોડપતિ’: અમદાવાદમાં અંદાજે 9 લાખનાં ડુપ્લિકેટ N 95 માસ્ક…

જ્યારથી કોરોનાની મહામારી શરૂ થઈ છે, ત્યારથી રાજ્યમાં અમુક એવાં લોકો છે કે જેઓ પૈસા કમાઈ લેવાની ઈચ્છા ધરાવે છે. અને લોકોનાં સ્વાસ્થ્ય સાથે ચેડાં કરી નકલી સેનિટાઈઝર, એન 95 માસ્ક સહિતનું વેચાણ કરતાં અનેક લોકો પણ ઝડપાયા છે. તેવામાં અમદાવાદમાંથી…
Read More...

રાજસ્થાનમાં ખેતરમાંથી પાકિસ્તાનથી આવેલા એકજ પરિવારના 11 હિંદુ શરણાર્થીઓના મૃતદેહ મળતા ખળભળાટ

રાજસ્થાનના જોધપુરમાં એક દર્દનાક ઘટના બની છે. અહીં દેચૂના અચલાવતા ગામમાં 11 લોકોના મોત થયા છે. ખેતરમાં આ તમામ 11 લોકોના મૃતદેહ મળ્યા હતા. રાજસ્થાનના જોધપુર જિલ્લાના દેચૂ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ફાર્મ હાઉસમાં રવિવારે એક જ પરિવારના…
Read More...

કોરોના મહામારી પછી મોબાઇલ મેન્યુફેક્ચરિંગ કંપનીઓને આકર્ષવામાં ભારતના છ રાજ્યો આગળ નીકળ્યાં, ગુજરાત…

કોરોના મહામારી પછી અનેકવિધ વૈશ્વિક કંપનીઓને ચીનની બહાર નીકળવું છે. સાંપ્રત સમયમાં વિશ્વમાં સૌથી મોટા કન્ઝયુમર ગ્રૂપમાં મોબાઇલ- સ્માર્ટફોન અને તેના ઉપકરણોનો સમાવેશ થાય છે. જેનું અધિકાંશ ઉત્પાદન ચીનમાં થાય છે. આવી મોબાઈલ મેન્યુફેક્ચરિંગ…
Read More...

વડોદરામાં ધારાસભ્યના પુત્રની એજન્સીના ગેસ રિફીલિંગ કૌભાંડમાં કાર્યવાહી કરતા પોલીસના હાથ ધ્રૂજ્યા,…

ધારાસભ્ય જીતેન્દ્ર સુખડિયાના પુત્રની હેપ્પી હોમ્સ ગેસ એજન્સીના ગોડાઉનમાંથી ગેસના બોટલનો જથ્થો લાવી કારેલીબાગની જલારામ નગર ઝૂંપડપટ્ટીમાં ન્યૂ સહયોગ નગર ખાતે ખાલી બોટલમાં ગેસ રિફીલિંગ કરવાના કૌભાંડનો એસઓજીની ટીમે પર્દાફાશ કર્યો છે. પોલીસે…
Read More...

શીતળા સાતમ વ્રતની વિધિ : મહત્વ અને વ્રત કથા

શ્રાવણ વદ સાતમના દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ આ વ્રત કરે છે. વ્રત કરનારે સવારે વહેલા ઊઠી ઠંડા પાણીથી નાહવું તથા આખો દિવસ ટાઢું ખાવું. આ દિવસે ચૂલો સળગાવવો નહીં. ધીનો દીવો કરી શીતળા માતાની વાર્તા કરવી. આ વ્રત કરવાથી ધન-ધાન્ય, સંતાન અને સૌભાગ્ય…
Read More...

ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત: છેલ્લાં 24 કલાકમાં નવા 1,078 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો 71,064 થયો

ભારતમાં કોરોનાના કેસ આજે 21 લાખને પાર પહોંચી ગયા છે તો ગુજરાતમાં કોરોનાના કેસ 70 હજારને પાર પહોંચી ચૂક્યા છે. જો કે, કોરોનાના વધતા કેસ વચ્ચે એક સારી બાબત એ પણ છે કે, કોરોનાના દર્દીઓનો રિકવરી રેટ પણ અન્ય રાજ્યોની સરખાણીએ સારો છે. તો ગુજરાતના…
Read More...

રોજ ઘરથી બહાર જતાં લોકોએ કરી લેવા આ 3 સરળ કામ, આનાથી તમને કોરોના સામે મળશે રક્ષણ, જાણો અને શેર કરો

દુનિયાભરમાં કોરોના વાયરસના કેસ સતત વધતા જઈ રહ્યાં છે. જ્યારે ઘણી જગ્યાએ કોરોના લગભગ ખતમ થઈ ગયો હતો પરંતુ ફરી એકવાર આ જગ્યાઓ પર કોરોના સંક્રમણ જોવા મળી રહ્યો છે. એવામાં એક વાત તો સ્પષ્ટ છે કે આ વાયરસ એટલી જલ્દી લોકોનો પીછો છોડવાનો નથી. જેથી…
Read More...

મુંબઈની આ સન્નારીની સેવાને જોઈને તમે પણ કરશો વંદન, અકસ્માત ટાળવા કર્યું આ કામ જુઓ વીડિયો

સેવાના અનેક પ્રકાર હોય છે. ધન આપીને છૂટી જઈ સેવા કર્યાનો સંતોષ માની લેવો એ જુદી વાત છે અને કોઈ સેવાકાર્યમાં પોતાની જાતને રોકી દેવી તે જુદી વાત છે. તન, મન અને ધનથી થતા સેવા પ્રકારમાં તનથી કરવામાં આવતી સેવાનું સ્થાન ઉંચેરું છે. કેટલાક લોકો…
Read More...

શાળાઓ શરૂ કરવાને લઇને કેન્દ્ર સરકારે કરી તૈયારીઓ, જાણો, શું છે કેન્દ્ર સરકારનો પ્લાન

દેશભરમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યાં છે. ત્યારે આ વચ્ચે બાળકોના શિક્ષણને પણ અસર પડી રહી છે. જેને લઇ હવે આગામી મહિનાથી કેન્દ્ર સરકાર દ્વારા શાળા શરૂ કરવાની વિચારણા ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકાર એક સપ્ટેમ્બરથી 14…
Read More...