વિશ્વની સૌથી પહેલી કોરોના વૅક્સિન રશિયાએ લૉન્ચ કરી, સૌથી પહેલા રાષ્ટ્રપતિ પુતિનની દીકરીને આ વેક્સિન…

વિશ્વના તમામ દેશોને પાછળ છોડીને રશિયાએ કોરોનાવાયરસની વેક્સિન બનાવવામા સફળતા મેળવી લીધી છે. મંગળવારે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને જાહેરાત કરીને કહ્યું- અમે કોરોનાની એક સુરક્ષિત વેક્સિન બનાવી લીધી છે અને તેને રજીસ્ટર્ડ પણ કરાવી છે.…
Read More...

ડેમમાં ડૂબી રહેલા 4 યુવકોને બચાવવા માટે આ મહિલાઓએ સાડી ઉતારીને પાણીમાં ફેંકી, બે યુવાનોને બચાવવામાં…

સોશિયલ મીડિયા પર આ ત્રણ બહાદુર મહિલાઓની ભારે પ્રશંસા થઈ રહી છે. કારણકે તમિલનાડુના એક ગામની આ મહિલાઓએ ડૂબી રહેલા 4 યુવકોને બચાવવા માટે પોતાની સાડીઓ ઉતારીને પાણીમાં ફેંકી દીધી અને કુલ બે યુવકોને બચાવવામાં સફળ રહ્યા. આશરે 35 વર્ષની આસપાસની…
Read More...

ગુજરાતનો આ ખેડૂત પોતાની જમીન માટે 46 વર્ષથી સરકારી કચેરીના ધક્કા ખાઇ રહ્યો છે

સાબરકાંઠા જિલ્લાના લાખીયા ગામનો એક ગરીબ ખેડૂતો પોતાની જમીન માટે કચેરીના 46 વર્ષથી ચક્કર લગાવી રહ્યો છે. લાખીયામાં બનાવેલ સિંચાઇ વિભાગનો 1974માં જ્યારે દુષ્કાળ પડ્યો હતો ત્યારે લાખીયા ગામ પાસે તળાવ બનાવવામાં આવ્યું હતું, જેમાં ખેડૂતની 12 એકર…
Read More...

રાજકોટમાં ક્રિકેટર રવિન્દ્ર જાડેજા અને પોલીસ વચ્ચે તકરાર, ઉચ્ચ અધિકારીઓએ મામલો થાળે પાડ્યો, જાણો…

રાજકોટના કિશાનપરા ચોકમાં કાલે સાંજે કારમાં માસ્ક પહેર્યા વગર નીકળેલા ક્રિકેટ રવિન્દરે જાડેજા અને તેની પત્ની રીવાબા જાડેજાને મહિલા પોલીસે અટકાવતા ક્રિકેટરના પત્ની રીવાબા જાડેજાએ પોલીસ સ્ટાફ સાથે ઉગ્ર બબાલ કરતા ટ્રાફિકજામ થઇ ગયો હતો પરિણામે…
Read More...

આર્મીના નામે ઓનલાઈન છેતરપિંડી: સસ્તામાં કાર, કેમેરા, ફર્નિચર, બુલેટ વેચવાની ઓફર આપીને ગઠિયાઓ એકાઉન્ટ…

બે દિવસ પહેલાં હું ‘કાર દેખો ડોટ કોમ’ પર સેકન્ડ હેન્ડ કાર સર્ચ કરી રહ્યો હતો. યુઝ્ડ કારના ઓપ્શનમાં મને એક ઓલ્ટો-800 દેખાઈ. કારના ડિસ્ક્રિપ્શનમાં તેનું મોડલ 2015નું કહેવામાં આવ્યું હતું. કારના પાંચ ફોટોગ્રાફ પણ અપલોડ કરવામાં આવ્યા હતા. કાર…
Read More...

ભાવનગરના ASI માસ્ક વગર લોકો પાસેથી દંડ વસૂલતા જોવા મળ્યા, શું પોલીસકર્મીને કોઈ નિયમો લાગુ પડતા નથી?…

ભાવનગરના વરતેજમાં માસ્ક વિના ફરતા લોકોને દંડ ફટકારતા પોલીસ કર્મચારી જ માસ્ક વિના જોવા મળ્યા હતા. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. વીડિયોમાં વરતેજ પોલીસ મથકમાં ફરજ બજાવતા ASI માસ્ક પહેર્યાં વગર જ લોકોને દંડ ફટકારી રહ્યા હોવાનું…
Read More...

ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત: છેલ્લાં 24 કલાકમાં નવા 1,056 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો 72,120 થયો

ભારતમાં કોરોનાના કેસ આજે 22 લાખને પાર પહોંચી ગયા છે તો ગુજરાતમાં કોરોનાના કેસ 72 હજારને પાર પહોંચી ચૂક્યા છે. જો કે, કોરોનાના વધતા કેસ વચ્ચે એક સારી બાબત એ પણ છે કે, કોરોનાના દર્દીઓનો રિકવરી રેટ પણ અન્ય રાજ્યોની સરખાણીએ સારો છે. તો ગુજરાતના…
Read More...

કોરોના વાયરસ સામે લડવામાં અસરકારક છે આયુર્વેદિક ઔષધિ જેઠીમધ? જાણો ગુજરાતના વૈજ્ઞાનિકોએ શું કહ્યું

જો તમે તમારા દાદી કે નાનીને પૂછશો તો તે તમને જણાવશે કે લિકરિસનો પાવડર, કે જેને ગુજરાતીમાં જેઠીમધ, હિંદીમાં મુલેઠી અને સંસ્કૃતમાં યષ્ટિમધુ તરીકે ઓળખવામાં આવે છે તેને મધ સાથે મિક્સ કરીને તેનું સેવન કરવામાં આવે તો તે કેવી રીતે ગળામાં ખરાશને…
Read More...

મહિલાઓને આ કારણોથી થાય છે થાઈરોઈડ, માત્ર 3 ઉપાય કરવાથી દવાઓ વિના જ આ રોગ થશે દૂર

થાઈરોઈડની સમસ્યા આજકાલ ખૂબ જ વધી ગઈ છે. મહિલાઓમાં આ સમસ્યા વધુ જોવા મળે છે. થાઈરોઈડ ગ્લેન્ડમાં હોર્મોનનું સંતુલન બગડી જવાને કારણે આ સમસ્યા થાય છે. સાથે જ વધતી ઉંમરની સાથે મહિલાઓમાં થાઈરોઈડનો ખતરો પણ વધી જાય છે. જેથી મહિલાઓએ આ રોગ વિશેની…
Read More...

અમદાવાદમાં સાસુને જમાઈ સાથે થયો પ્રેમ- લગ્ન કરવા પકડી જીદ અને પછી…

સુરતમાં થોડા દિવસો પહેલા વેવાઈ વેવાણનું પ્રકરણ સામે આવ્યુ હતું. ત્યારે આ પ્રકરણે ગુજરાતભરમાં ચર્ચા જગાવી હતી. આ કિસ્સા બાદ અમદાવાદમાં સાસુ જમાઈનું પ્રકરણ સામે આવ્યુ છે. માતાએ દીકરીનું ઘર તોડવાનો પ્રયાસ કર્યો છે. જેથી દીકરી માતાની સામે પોલીસ…
Read More...