સૌરાષ્ટ્રના ખેડૂતની બહાદુરી: ખેતરમાં રાતના પાણી વાળવા ગયેલા ખેડૂતની છાતી પર સિંહણ ચડી આવી પણ આ બહાદૂર ખેડૂતે ધક્કો દઈને ભગાડી મૂકી

તમે વાડી કે સીમમાં એકલા હોવ અને જો સિંહની ત્રાડ પણ સંભળાય જાય તો હાર્ટ એટેક આવી શકે છે. પરંતુ તેનાથી પણ બે ડગલા આગળની કલ્પના કરી જુઓ તમે ગાઢ ઊંઘમાં હોવ અને સાક્ષાત યમરાજ સમી ખુંખાર સિંહણ તમારી છાતી પર આવીને બેસી ગઈ હોય તો? કલ્પના કરતા પણ શરીરમાંથી લખલખું પસાર થઈ જાય છે. […]

શિયાળામાં ‘ડબલ મહામારી’ સહન કરવા તૈયાર રહે દુનિયા: વૈજ્ઞાનિકોએ આપી ચેતવણી

દુનિયાભરમાં કોરોના સંક્રમણ (Coronavirus) ઝડપથી વધી રહ્યો છે. ન્યૂઝીલેન્ડમાં પણ તેની વાપસી થઇ છે. તેવામાં વૈજ્ઞાનિકો આવનારી શરદીમાં ડબલ મહામારી (Twindemic) જેવી સ્થિતિ થવાની ચેતવણી આપી છે. પબ્લિક હેલ્થથી જોડાયેલા એક્સપર્ટ મુજબ આ શિયાળો તમારા મારે ખરાબ સમાચાર લઇને આવી શકે છે. કોવિડની સાથે જ સીઝનલ ફ્લૂ પણ તબાહી મચાવશે. જે માટે લોકોને તૈયાર રહેવાની […]

સુરતમાં લોનના હપ્તાની બાબતે બબાલ થતા યુવક પર ચપ્પુથી જીવલેણ હુમલો, ઘટના CCTVમાં કેદ

સુરતમાં (Surat crime) છેલ્લા લાંબા સમાય થી અસામાજિક તત્વોની દાદાગીરી ઘટના સામે આવી રહી છે ત્યારે સુરતનાં કતારગામ વિસ્તારમાં (Katargam surat) લોનના હપ્પ્તાની (Loan installment) વસૂલી માટે આવેલા યુવાનો દ્વારા લોનન હપ્તા નહિ ભરનાર યુવાન પર ચપ્પુ જેવા હથિયાર (Knife attack on man) વડે હુમલો કરવામાં આવ્યુ હતો જોકે હુમલાની સમગ્ર ઘટના (CCTV of Katargam […]

ચીનની વસ્તુઓના બાહિષ્કાર માટે રાષ્ટ્રીય અભિયાન ‘ભારતીય સામાન, હમારા અભિમાન’, વેપારીઓ 40 હજાર કરોડની ચીનની વસ્તુઓના વેચાણ પર પ્રતિબંધ લગાવશે

કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ(CAT) ચીનની વસ્તુઓના બાહિષ્કાર માટે રાષ્ટ્રીય અભિયાન ‘ભારતીય સામાન, હમારા અભિમાન’ચલાવી રહ્યું છે. આ અંતર્ગત કેટે અગામી તહેવારી સિઝનમાં ચીનની વસ્તુઓની જગ્યાએ ભારતીય સામાન વાપરવાની અપીલ કરી છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો CATના રાષ્ટ્રીય અધ્યક્ષ બીસી ભરતિયા અને રાષ્ટ્રીય મહામંત્રી પ્રવીણ […]

ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત: છેલ્લાં 24 કલાકમાં નવા 1033 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો 79,816 થયો

ભારતમાં કોરોનાના કેસ 25 લાખને પાર પહોંચી ગયા છે તો ગુજરાતના પણ કેટલાક શહેરોમાં કોરોનાએ ચિંતા વધારી છે. જો કે, કોરોનાના વધતા કેસ વચ્ચે એક સારી બાબત એ પણ છે કે, કોરોનાના દર્દીઓનો રિકવરી રેટ પણ અન્ય રાજ્યોની સરખાણીએ સારો છે. તો ગુજરાતના સુરત, અમદાવાદ, રાજકોટ, વડોદરામાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. ત્યારે રાજ્ય સરકારના […]

ઘરે બનાવો સ્વાદિષ્ટ બંગાળી બટેટા-ચણાની ચાટ, જોઇને જ મોંમાં પાણી આવી જશે, જાણો બનાવવાની સરળ રીત

અત્યાર સુધી તમે અવારનવાર ચાટ ટ્રાય કરી હશે પરંતુ આજે અમે તમારા માટે બટેટા અને ચણાની ચાટ એક બંગાળી વાનગી છે. જેને તમે ઘરે સહેલાઇથી બનાવી શકો છો. આ વાનગી તમે કિટી પાર્ટી, હાઉસ પાર્ટીમાં પણ બનાવી શકો છો. તે સિવાય તમે પિકનીક જાવ તો પણ બાળકો માટે આ વાનગી બનાવી શકો છો. જે બનાવવામાં […]

કોરોનાને હરાવવા ઈમ્યુનિટી કેવી રીતે વધારવી? અસરકારક ઉકાળો બનાવવા માટે નિષ્ણાતો એ જણાવ્યું કેટલું હોવું જોઈએ મસાલાઓનું પ્રમાણ? જાણો

શરીરને નુકસાન ન પહોંચે તે માટે ઉકાળો કેવી રીતે બનાવવો, આયુર્વેદમાં કોરોનાથી બચવા માટેના નુસ્ખા છે અને શું ધ્યાનમાં રાખવું, કોરોનાનાં દર્દીઓ પર આયુર્વેદનું રિસર્ચ ક્યાં સુધી પહોંચ્યું આવા ઘણા સવાલના જવાબ ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદના ડાયરેક્ટર ડો. તનુજા નેસારીએ આપ્યા છે. ડો. તનુજા જણાવી રહ્યા છે કે, આયુર્વેદની મદદથી કોરોનાનો સામનો કેવી રીતે… […]

સુરતમાં વૃદ્ધાશ્રમમાં વૃદ્ધાનું મોત થતા આશ્રમની મહિલાઓએ કાંધ આપી દીકરાની ફરજ નિભાવી અંતિમ સંસ્કાર કર્યા

જે સંતાનોને પેટે પાટા બાંધીને ઉછેરી અને પોતાના પગ ભર કર્યા તેવા સંતાનો માટે વૃદ્ધાવસ્થામાં માતા પિતા બોજ સમાન બની જાય છે. ઘણીવાર સંતાનો માતા-પિતાને વૃદ્ધાવસ્થામાં મૂકી આવે છે અને તેમની ખબર અંતર પણ પૂછવા નથી જતાં. વૃદ્ધાશ્રમમાં રહેતા માતા-પિતા દીકરાનું સારું થાય તેવી જ ભગવાનને પ્રાર્થના કરતા હોય છે, પણ સંતાનો માતા-પિતા પ્રત્યે દયા […]

સુરતમાં કોરોનાના દર્દી માટે ભોજન કચરાના વાહનમાં લઇ જવાતું હોવાની આશંકાઓ વચ્ચે વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

રાજ્યમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસોની સંખ્યામાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં સૌથી વધારે કોરોના પોઝિટિવ કેસ અમદાવાદમાં નોંધાયા છે અમદાવાદ બાદ હાલ સુરતમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. સુરતમાં કોરોનાને કાબુમાં લેવા માટે સુરતમાં આરોગ્ય વિભાગ યુદ્ધના ધોરણે કામગીરી કરી રહ્યું છે. તો કોરોનાનું સંક્રમણ સુરતમાં વધતા રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને […]

સુરતમાં મોબાઈલ ટાવર પર કેબલ બદલવા ચડેલા ટેક્નિશિયનનું કરંટ લાગતા મોત, 30-35 ફૂટ ઉપરથી યુવકને ક્રેન મારફતે નીચે ઉતારાયો

શહેરના ભેસ્તાન વિસ્તારમાં આવેલા મોબાઈલ ટાવર પર કેબલ બદલવા ચડેલા ટેક્નિશિયનનું કરંટ લાગતા મોત નીપજ્યું હતું. ટાવર પરથી યુવકને ઉતારી હોસ્પિટલ ખસેડાતા મૃત જાહેર કરાયો હતો. ત્યારબાદ પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કરી દીધો હતો. સિવિલ હોસ્પિટલ ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આખરે કંપનીએ માંગ સંતોષતા પરિવારે મૃતદેહ સ્વીકાર કરવા તૈયારી દર્શાવતા પીએમ હાથ ધરાયું […]