સુરતમાં ટ્રાફિક બ્રિગેડના જવાનો હવે રીતસર ઉઘરાણા અને વાહન ચાલકો સાથે હાથાફાયીથી લઈ દાદાગીરી પર ઉતરી આવ્યા છે, વિડિયો વાયરલ થયો, કોણે આપી આવી સત્તા?
માત્ર ટ્રાફિકનું સંચાલન કરવાની જવાબદારી જે ટ્રાફિક બ્રિગેડના જવાનો પર છે, તે હવે રિતસર દાદાગીરી પર ઉતરી આવ્યા છે. સુરતના ડીંડોલી વિસ્તારમાં ટ્રાફિક બ્રિગેડના જવાનોની જોવા મળેલી દાદાગીરીનો વીડિયો સુરતના સોશીયલ મીડિયા પર વાયરલ થયો છે. જે વિડીયો સુરત પોલીસના ઉચ્ચ અધિકારીઓ માટે તપાસનો વિષય બની રહે છે. સુરત શહેરના અલગ અલગ ટ્રાફિક માર્ગો પર […]