PUBG સહિત 118 મોબાઈલ ઍપ્સ પર ભારત સરકારે લગાવ્યો પ્રતિબંધ, જુઓ આખું લિસ્ટ
ભારતીય યુવાનોમાં ખૂબ જ જાણીતી બનેલી અને જેના પર છેલ્લા કેટલાય સમયથી વિવાદ ચાલી રહ્યો હતો તેવી પબ્જી ગેમ પર આખરે ભારત સરકારે પ્રતિબંધ લાદ્યો છે. પહેલા પણ ભારત સરકારે અનેક એપ્સ પર લાદ્યો છે પ્રતિબંધ ઉલ્લેખનીય છે કે, ભારત અને ચીન વચ્ચે થયેલા સરહદ વિવાદ વચ્ચે 69 એપ્સ પર પ્રતિબંધ લાદ્યો હતો. જો કે, […]