સુરતમાં આર્થિક સંકળામણને લઇ સુરતના યુવા શાળા સંચાલકનો આપઘાત, સ્કૂલ ચલાવવા માટે 66 લાખની લોન લીધી હતી

સુરત શહેરના પાલીગામના ખાનગી શાળાના યુવા સંચાલકે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. સ્કૂલ ચલાવવા યુવા સંચાલકે 66 લાખની લોન લીધી હતી પરંતુ કોરોના વાયરસની મહામારીમાં લોનના હપ્તા ભરી શકતા ન હોવાથી પોતે માનસિક તાણમાં આવી પોતાનું જીવન સંકેલી લીધું…
Read More...

ભારતીય સેનાની સ્પેશિયલ ફ્રન્ટિયર ફોર્સના ‘વિકાસ’ રેજિમેન્ટે ચીનને તેની તાકાત દેખાડી દીધી, ચીનના 500…

ચીને ફરી એકવાર સરહદે પોતાના નાપાક ઈરાદાઓ ધીમે ધીમે સામે આવી રહ્યાં છે. શનિવારે રાત્રે જ ચીની સૈનિકોએ ઘુષણખોરીનો પ્રયાસ કર્યો હતો જેને ભારતીય જવાનોએ નિષ્ફળ બનાવી દીધી હતી. ભારતીય સેનાની વિકાસ રેજિમેંટ બટાલિયનના બહાદૂર જવાનોએ પેંગોગ લેક…
Read More...

ચોરોને પકડતી પોલીસ જ બની ‘ચોર’, અમરેલીમાં SPની ટીમે 12 પોલીસકર્મીને વીજચોરી કરતા ઝડપી…

અમરેલી SP નિર્લિપ્ત રાયની ટીમે પોલીસ ક્વાર્ટરમાં ચેકીંગ હાથ ધરતા પોલીસ આવાસના 12 જેટલા પોલીસકર્મી વીજચોરી કરતા ઝડપાયા હતા. ઝડપાયેલા 12 પોલીસકર્મીને ક્વાર્ટર છોડવા SP નિર્લિપ્ત રાયે આદેશ કર્યો છે. જેથી પોલીસ બેડામાં સન્નાટો છવાઈ ગયો છે. 12…
Read More...

ગુજરાતમાં અનલોક-4ની જાહેરાત: દુકાનોમાં કોઈ સમયમર્યાદા નહીં, રેસ્ટોરન્ટ 11 વાગ્યા સુધી ખુલ્લી રાખી…

જો તમને સપ્ટેમ્બરમાં શરૂ થનાર અનલોક-4ની રાહ હોય તો રાજ્ય સરકારે તેની ગાઈડલાઈન્સ બહાર પાડી દીધી છે. આ ગાઈડલાઈન મુજબ ગુજરાતમાં કન્ટેન્ટમેન્ટ ઝોનમાં 30 સપ્ટેમ્બર સુધી લોકડાઉન લંબાવવામાં આવ્યું છે. જ્યારે કન્ટેન્ટમેન્ટ ઝોન સિવાયના વિસ્તારમાં…
Read More...

ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત: છેલ્લા 24 કલાકમાં કોરોના નવા 1310 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો 97,745…

ભારતમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે પરંતુ રાહતની વાત કહી શકાય કે મૃત્યુદર ભારતમાં બે ટકાથી પણ ઓછો છે. ગુજરાતમાં પણ કોરોના વાયરસના નવા કેસમાં કોઈ ઘટાડો નોંધાયો નથી એવામાં છેલ્લા 24 કલાકમાં વાયરસના નવા 1310 કેસ સામે આવ્યા છે.…
Read More...

એસિડિટી, કમરનો દુખાવો, કબજિયાત, કફ સહિતની તકલીફો તરત મટાડશે આ 8 રામબાણ ઉપાય, જાણો અને શેર કરો

આપણા ઘર-ઘરનાં આયુર્વેદિક પ્રાચીન નુસખાઓ ઘણીવાર એલોપેથી દવાઓ કરતાં વધારે અક્સિર હોય છે. દરેક ઘરમાં કેટલીક સ્વાસ્થ્ય સમસ્યાઓ માટે પારંપરિક ઉપચાર અજમાવીને ઈલાજ કરવામાં આવે છે અને તેનાથી તરત ફાયદો પણ થાય છે. ચાલો જાણીએ એવા જ રામબાણ ઈલાજ.…
Read More...

કશ્મીરમાં 8 મહિનામાં ફરજ બજાવતા 18 જવાનોએ કરી આત્મહત્યા, કારણ જાણી હચમચી જશો

કશ્મીરમાં સુરક્ષા જવાનોમાં આત્મહત્યા અને સાથી જવાનની હત્યાના બનાવ વધી રહ્યા છે.. ચાલુ વર્ષે 8 મહિનામાં કશ્મીરમાં 18 જવાનોએ આત્મહત્યા કરી છે. જ્યારે સાથી જવાનોના હુમલામાં 6 જવાનના મૃત્યુ થયા છે.. સેના અને પેરામિલિટ્રી ફોર્સના સૂત્રો દ્વારા આ…
Read More...

53 વખત બદલી કરાયેલા વરીષ્ઠ IAS ઑફિસરનો મોટો સવાલ, CBI માટે 800 કરોડનું બજેટ, શું અત્યાર સુધી કોઈ…

હરિયાણાના બહુ ચર્ચિત વરીષ્ઠ IAS અધિકારી અશોક ખેમકાએ હવે CBIના કામકાજ પર સવાલ ઉભા કર્યા છે. તેમણે પોતાના ટ્વીટર એકાઉન્ટ પર એક ટ્વીટ કરીને CBI પર નિશાન સાધ્યું હતું. તેમણે ટ્વીટ કરીને લખ્યું કે સીબીઆઇનું વાર્ષિક બજેટ 800 કરોડ રૂપિયા.…
Read More...

સુરતમાં ટ્રાફિક બ્રિગેડના જવાનો હવે રીતસર ઉઘરાણા અને વાહન ચાલકો સાથે હાથાફાયીથી લઈ દાદાગીરી પર ઉતરી…

માત્ર ટ્રાફિકનું સંચાલન કરવાની જવાબદારી જે ટ્રાફિક બ્રિગેડના જવાનો પર છે, તે હવે રિતસર દાદાગીરી પર ઉતરી આવ્યા છે. સુરતના ડીંડોલી વિસ્તારમાં ટ્રાફિક બ્રિગેડના જવાનોની જોવા મળેલી દાદાગીરીનો વીડિયો સુરતના સોશીયલ મીડિયા પર વાયરલ થયો છે. જે…
Read More...

સુરતમાં કમ્પ્યુટર એન્જિનિયર વિદ્યાર્થીનો આપઘાત, પટેલ પરિવાર પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો

ભગવાન મહાવીર કોલેજમાં કોમ્પ્યુટર એન્જિનિયરનો અભ્યાસ કરતા વિદ્યાર્થીએ પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. યુવક છેલ્લા ત્રણ વર્ષથી પોતાના ડિપ્રેશનની બીમારી હોવાથી અંતિમ પગલું ભર્યુ હોવાનું સામે આવ્યું છે. પોલીસ સૂત્રો દ્વારા મળતી…
Read More...