દરરોજ સવાર-સાંજ 1 ચમચી અળસીના બીજ ખાઓ, આટલા બધાં રોગોનો થશે ખાતમો, જાણો અળસી ખાવાના ફાયદા

ભોજન બાદ માવા મસાલા ખાતા લોકોએ અળસી ખાવાની આદત પાડવી જોઈએ. અળસીમાં ભરપૂર પ્રમાણમાં ઓમેગા 3 ફેટી એસિડ હોય છે. જે ખાસ કરીને ફિશમાં મળે છે. પરંતુ શાકાહારીઓ માટે આ તત્વ મેળવવા માટે અળસી બેસ્ટ ઓપ્શન છે. જો તમે તમારી જાતને નિરોગી અને ચુસ્ત રાખવા ઇચ્છતા હોવ તો રોજ ઓછામાં ઓછી એક ચમચી અળસીનો તમારા […]

ન્યૂયોર્કના ભારતીય મૂળના દંપતીની અનોખી દાસ્તાન, ‘તને એકલી નહીં જવા દઉં, હું પણ સાથે જ આવીશ’, પતિએ પત્નીના અવસાન પછી દેહ છોડ્યો

ન્યૂયોર્કના પોપ્યુલર ફેસબુક પેજ હ્યુમન્સ ઓફ ન્યૂયોર્કમાં એક દીકરીએ માતા-પિતાની લવસ્ટોરી શેર કરી હતી. દીકરીએ જે દાસ્તાન સંભળાવી એ પ્રમાણે બન્ને વચ્ચે એટલો પ્રેમ હતો કે બીમાર પત્નીનું નિધન થયું એ પછી પતિએ પણ વિરહમાં પ્રાણ છોડી દીધા હતા. ફેસબુક પેજ હ્યુમન્સ ઓફ ન્યૂયોર્કમાં શેર કરાયેલી સ્ટોરી પ્રમાણે ન્યૂયોર્કમાં રહેતા એક ભારતીય મૂળના દંપતી વચ્ચે […]

જામરાવલ ગામના ખેડૂતોનો અનોખો વિરોધ, સરકારની આંખો ખોલવા પાણી ભરાયેલા ખેતરમાં ખેડૂતોએ યોજી તરણ સ્પર્ધા, ઈનામ રાખ્યું લોલિપોપ

દેવભૂમિ દ્વારકા (Devbhoomi Dwarka)ના કલ્યાણપુર તાલુકાના જામરાવલ ગામ (Jam Raval Village) પર આ વર્ષે મોટી આફત આવી છે. ગામમાં એક બે વખત નહીં પરંતુ આઠ વખત વરસાદના પાણી ફરી વળ્યા છે. વર્તુ-2 (Vartu-2 Dam)અને સાની ડેમ (Sani Dam)માંથી પાણી છોડવામાં આવતા આખું ગામ બેટમાં ફેરવાય જાય છે. જામરાવલ ગામમાં ઘૂંટણસમા પાણી ભરાય જાય છે. એટલું […]

સાવધાન! કોરોનાના કહેર વચ્ચે સુરતમાં સામે આવી એક ભયંકર બીમારી, એક મહિના પહેલા 1 કેસ હતો, અત્યારે 30 કેસ…

સુરતમાં બાળકોમાં થતી એમ.આઈ.એસ.સી. બીમારીનો એક મહિના પહેલા પ્રથમ કેસ સામે આવ્યો હતો અને હવે આ બીમારીના સુરતમાં ૩૦થી વધુ કેસો સામે આવી ચુક્યા છે ત્યારે સુરતમાં છેલ્લા ૩૦ વર્ષથી કાર્યરત સુરત પેડિયાટ્રિક એસોસિએશન ચેરીટેબલ ટ્રસ્ટ એસોસિએશન આગળ આવ્યું છે અને સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોને અને અન્ય તબીબોને જાગ્રત કરી રહ્યા છે. સુરતમાં કોરોનાનો કહેર […]

ગુજરાતની સગીરા ફેસબુક ફ્રેન્ડના પ્રેમમાં અંધ બની ફ્લાઇટ પકડી પહોંચી ગઇ બિહાર, પ્રેમીને જોયા પછી ઉડી ગયા હોશ

વિકલાંગ ફેસબુક ફ્રેન્ડને પરણવા અંકલેશ્વરની એક સગીરા ફ્લાઈટમાં બિહારના પટના શહેરમાં પહોંચી હતી. જોકે લગ્ન દરમ્યાન ફિલ્મી ઢબે અંકલેશ્વર પોલીસે લગ્નની ચોરીમાં એન્ટ્રી કરી વિકલાંગ પ્રેમીની ધરપકડ કરી યુવતીનો કબ્જો પરિવારને સોંપ્યો હતો. 30 ઓગસ્ટની રાતે પટણાના કુમુદકુવા વિસ્તારમાં હાઈ વોલ્ટજ ડ્ર્રામાં જોવા મળ્યો હતો. જ્યાં લગ્નના મંડપમાંથી અંકલેશ્વર શહેર પોલીસે ફિલ્મી ઢબે દુલ્હાની ધરપકડ […]

ભારતીય સેનાની ટૂટૂ રેજિમેન્ટની કહાની: ચીન સામે લડવા માટે તૈયાર કરવામાં આવેલ એક ગુપ્ત રેજિમેન્ટ, જે સેનાની જગ્યાએ RAW દ્વારા સીધો PMને કરે છે રિપોર્ટ

29 ઓગસ્ટની રાતે ચીનની સેનાએ લદ્દાખમાં ફરી (ગલવાનના લગભગ 75 દિવસ પછી) ઘુસણખોરોની પ્રયાસ કર્યો હતો. જો કે, આ ઘુસણખોરીને ભારતના જવાનોએ નિષ્ફળ કરી દીધી છે. બુધવારે સમાચાર આવ્યા કે આ ઘુસણખોરી દરમિયાન ભારતનો એક જવાન શહીદ થઈ ગયો છે. તિબેટ મૂળના આ જવાન સ્પેશ્યલ ફોર્સ એટલે કે ટૂટૂ રેજિમેન્ટનો હતો. શું છે આ ટૂટૂ […]

આણંદના સુરેલી ગામે PUBGના રવાડે ચડેલા 16 વર્ષના કિશોરને પિતાએ ઠપકો આપતા જિંદગી ટૂંકાવી, પરિવારે વ્હાલસોયો ગુમાવ્યો

આજકાલના બાળકોને Online ગેમિંગનું ઘેલું લાગ્યું છે. વાલીઓ નાની ઉંમરે બાળકોને સ્માર્ટફોન આપે છે ત્યારે તેમને સ્વપ્ને પણ ખ્યાલ નથી હોતો કે આના દુર્ગમ પરિણામો કેવા આવી શકે છે. ત્યારે ખૂબ જ લોકપ્રિય ગેમ PUBG રમવા બાબતે આણંદના ઉમરેઠ તાલુકાના (Sureli Village Anand) સુરેલી ગામે એક કિશોરે (boy Commited suicide over PUBG)આપઘાત કરીને જિંદગી ટૂંકાવી […]

અમિતાભ બચ્ચને નવી લગ્ઝરી કાર ખરીદતાં સોશિયલ મીડિયા પર ટ્રોલ થયા, લોકોએ કહ્યું- સોનુ સૂદ કરોડોની મદદ કરી રહ્યો છે અને તમે…

હાલમાં જ સદીના મહાનાયક અમિતાભ બચ્ચને લોકોને તેમના ઘરે આવેલાં નવા મેમ્બર વિશે જાણકારી આપી. સોશિયલ મીડિયા પર બિગ બીએ જણાવ્યું કે, તમને ઘરે વધુ એક કારની એન્ટ્રી થઈ ગઈ છે. તેમણે નવી લગ્ઝરી મર્સિડીઝ એસ-ક્લાસ કાર ખરીદી છે. તેની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જેમાં બિગ બી તેમની નવી કાર […]

ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત: છેલ્લા 24 કલાકમાં કોરોના નવા 1305 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો 99,050 થયો

ભારતમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે પરંતુ રાહતની વાત કહી શકાય કે મૃત્યુદર ભારતમાં બે ટકાથી પણ ઓછો છે. ગુજરાતમાં પણ કોરોના વાયરસના નવા કેસમાં કોઈ ઘટાડો નોંધાયો નથી એવામાં છેલ્લા 24 કલાકમાં વાયરસના નવા 1305 કેસ સામે આવ્યા છે. આપને જણાવી દઇએ કે, પ્રથમ વખત આટલી મોટી સંખ્યામાં કોરોનાના કેસ નોંધાયા […]

ડિપ્રેશનમાંથી બહાર નીકળવા શું કરવું? વેરાવળના ખેતસીભાઈ મૈઠિયાએ શીખવી આસાન રીત, સવાર-સાંજ આ પ્રયોગ કરવાથી રિલેક્સ થઈ જશો

વેરાવળના સિનિયર સિટીઝન, સામાજિક કાર્યકર અને યોગા એક્સપર્ટ ખેતસીભાઈ મૈઠિયાએ ડિપ્રેશનથી બચવા માટેની એક કસરત શીખવી છે. આ આસાન કસરત હકીકતમાં શ્વાસોશ્વાસની જ એક ટેકનિક છે. ખેતસીભાઈનું કહેવું છે કે, રાત્રે સૂતી વખતે અને સવારે ઊઠીને ખૂબ જ ઝડપથી ત્રણ શ્વાસ લો અને તેને ફૂંક મારીને મોં વાટે છોડી દો. રોજ સવાર-સાંજ 15થી 20 વખત […]