ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત: છેલ્લા 24 કલાકમાં કોરોના નવા 1,320 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો 1,01,695 થયો
ભારતમાં કોરોના વાયરસના કેસ 39 લાખને પાર પહોંચી ચૂક્યા છે ત્યારે હવે ગુજરાતમાં કોરોનાના એક દિવસના અત્યાર સુધીના સૌથી વધુ કોરોનાના કેસ સાથે કુલ આંકડો 1 લાખને પાર પહોંચી ચુક્યો છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1,320 નવા કોરોના વાયરસના કેસ નોંધાતા કુલ આંકડો 1,01,695 પર પહોંચ્યો છે. ગુજરાત આરોગ્ય વિભાગે જાહેર કરેલ આંકડા અનુસાર […]