ભારતીય નૌકાદળના ઈતિહાસમાં પહેલી વખત વૉરશિપની હેલીકોપ્ટર સ્ટ્રીમમાં 2 મહિલા ઑફિસર તૈનાત, રાફેલને પણ ઝડપથી મળશે પહેલી મહિલા પાયલટ

ભારતીય નૌકાદળના ઈતિહાસમાં પહેલી વખત બે મહિલા અધિકારી સબ લેફ્ટનન્ટ કુમુદિની ત્યાગી અને સબ લેફ્ટનન્ટ રીતિ સિંહને વોરશિપ પર તહેનાત કરવામાં આવશે. આ બન્નેની હેલિકોપ્ટર સ્ટ્રીમમાં ઓબ્જર્વર (એરબોર્ન ટેક્નિશિયન)ના પદમાં સામેલ કરવા માટે પસંદગી કરાઈ છે. તો આ તરફ અંબાલામાં ભારતીય વાયુસેનાના રાફેલ સ્ક્વોડ્રનને પહેલી મહિલા ફાઈટર પાયલટ ટૂંક સમયમાં મળી જશે. ઈન્ડિયા ટુડેના એક […]

ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ યથાવત: છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1430 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો 1,24,767 થયો

કોરોના મહામારીમાં ગુજરાતની સ્થિતિ ખુબ જ ચિંતાજનક સ્તરે પહોંચી ગઇ છે. આજે રાજ્યમાં 1400થી વધુ પોઝિટિવ કેસ નોંધાયા છે. રોજેરોજ ઊંચે જતા કોરોનાનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં આજે વધુ 1430 પોઝિટિવ રિપોર્ટ ઉમેરતા હાહાકાર મચી ગયો છે. ગુજરાતમાં કોવિડ-19ના કુલ કેસોની સંખ્યા વધીને 1,24,767એ પહોંચી છે. જ્યારે રાજ્યમાં વધુ 17 દર્દીઓએ દમ તોડતા ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક […]

શરીરની કોઇપણ બ્લોક નસ ખોલવા માટે અપનાવી જુઓ આ ચૂરણનો ઉપાય, ચોક્કસ મળશે રાહત જાણો અને શેર કરો

આજકાલ ઘણા લોકોની ખાણી-પીણી એટલી બગડી ગઇ છે કે જેના કારણે આપણે કોઇને કોઇ બીમારીથી પરેશાન રહીએ છીએ. જેમાથી એક સમસ્યા છે નસ બ્લોક થઇ જવાની. જે ચાળીસી બાદ ઘણાં બધાને સતાવે છે. આપનાં ઘર પરિવારમાં પણ જો કોઇ વ્યક્તિ હોય જે આ પ્રકારની બીમારીથી પીડાતું હોય તો આ ઉપાય તેમને ફાયદાકારક નીવડશે. ચાલો તેનાં […]

મહિલાઓ અને દીકરીઓના સલામતીના દાવા ખોખલા: ગુજરાતમાં થતા બળાત્કારના આંકડા જાણીને તમે હચમચી જશો

ગુજરાતમાં મહિલાઓ અને દીકરીઓ ન તો પહેલા સુરક્ષિત હતી કે ન તો આજે છે. કારણ કે, ગુજરાતમાં રોજ 3 કિશોરીઓ બળાત્કારનો ભોગ બની રહી છે. આવું અમે નહીં પરંતુ લોકસભામાં રજૂ થયેલા આંકડા કહે છે. ત્યારે જાણો મહિલા સુરક્ષાની પોકળ વાતોની પોલ ખોલતા આંકડાઓ… ગુજરાતમાં બળાત્કાર અને છેડતીની ઘટનાઓ સમયાંતરે બનતી રહે છે. જાણે સરકારે […]

સુરતની હ્રદય દ્વાવક ઘટના ‘તારે દુકાન ખોલવી હોય તો રૂપિયા આપવા પડશે’, વ્યાજખોરોના ત્રાસથી ગેરેજ માલિકનો આપઘાત

સુરત શહેરના ડભોલીમાં ગેરેજમાલિકે સુસાઇડ નોટ લખીને આત્મહત્યા કરી લીધી હતી. 41 હજાર સામે 2 લાખ રૂપિયા માગી ત્રાસ આપવામાં આવતાં ગેરેજમાલિકે કંટાળીને આપઘાત કરી લીધો હતો. ગેરેજમાલિકે સુસાઈડ નોટમાં લખ્યું છે કે દુકાન રાખી એને 17 મહિના થયા, દુકાન ભાડે આપવા દેતા નથી, વેચવા પણ દેતા નથી. સાહેબ, મને ધમકી આપે છે, ડરાવે છે, […]

મધ્યમ વર્ગના હાથમાં પૈસા આવશે, સરકાર ખર્ચ વધારશે, વેરામાં રાહત આપશે તો અર્થતંત્ર બેઠું થશે: અર્થશાસ્રી બકુલ ધોળકિયા

છેલ્લાં 70 વર્ષમાં આપણા દેશમાં ફક્ત ચાર વર્ષ એવા રહ્યાં હતાં કે જ્યારે આપણો જીડીપી ગ્રોથ નેગેટિવ રહ્યો હતો. બાકીના 66 વર્ષમાં જીડીપી ગ્રોથ પૉઝિટિવ હતો. એ ચાર વર્ષ હતા 1956-57, 1965-66, 1972-73 અને 1979-80, જેમાં સૌથી વધુ 1979-80માં દેશનો ગ્રોથ રેટ નેગેટિવ હતો, પણ વર્ષ 2020 જેટલી ખરાબ મંદી અત્યાર સુધી નથી આવી. આ […]

એશિયાનો સૌથી મોટો ગિરનાર રોપવે પ્રોજેક્ટ પૂર્ણતાના આરે, માત્ર 7 મિનિટમાં તળેટીથી અંબાજી મંદિર સુધી પહોંચાશે

એશિયાનો સૌથી મોટો (Asia’s Biggest ropeway) ગિરનાર રોપવે (Girnar Ropeway) પ્રોજેક્ટ પૂર્ણતાના આરે છે. ઓસ્ટ્રીયાથી ચાર નિષ્ણાંતો હાલ જૂનાગઢ (Junagadh) આવ્યા છે રોપવે સાઈટ પર અંતિમ તબક્કામાં કામગીરી શરૂ કરવામાં આવી છે. ટાવર પર દોરડા લગાવીને તેના પર ટ્રોલી લગાવીને તેની ટ્રાયલ લેવાઈ રહી છે. સૌ પ્રથમ ખાલી ટ્રોલી ટ્રાયલ બાદમાં તેમાં વજન ભરીને ક્રમશઃ […]

ઝવેરી પરીવારનો સામુહિક આપઘાત: સોનીએ પત્ની અને બે પુત્ર સાથે ગળેફાસો લગાવ્યો, લેણદારોથી પરેશાન હતા

જયપુરમાં ઝવેરી, તેમની પત્ની અને બે પુત્રના મૃતદેહ તેમના ઘરમાં લટકતા મળ્યા હતા. શરૂઆતની તપાસમાં પોલીસે જણાવ્યું હતું કે મૃતક યશવંત સોનીએ કરજ લીધું હતું. પૈસા આપનાર માફિયા તેમને પરેશાન કરી રહ્યા હતા. તેઓથી કંટાળી પરીવારે સામુહિક આપઘાત કરી લીધો છે. ફોરેન્સિક ટીમે પણ ઘટના સ્થળે પહોંચીને તપાસ કરી. જયપુરના કાનોતા વિસ્તારના રાધિકા વિહારમાં યશવંત […]

વિસનગરની કરૂણ ઘટના, બે બાળકો રમત-રમતમાં કબાટમાં સંતાયા, ગૂંગળાઇ જવાથી મોત, આખુ ગામ હિબકે ચઢ્યું

વિસનગરના બોકરવાડા ગામની એક કરૂણ ઘટના સામે આવી છે. 9 અને 10 વર્ષનાં બે બાળકો રમતા રમતા એક કબાટમાં સંતાઇ ગયા હતા. જે બાદ કબાટ ન ખૂલતા બંન્નેના ગૂંગળાઇ જવાથી મોત થયાના અનુમાન છે. શુક્રવારે રાત્રે એક બંધ મકાન આગળ પડેલા સ્લાઇડરવાળા કબાટમાંથી બંન્નેની લાશો મળી આવતાં હાહાકાર મચી ગયો હતો. હાલ બાળકોનાં મૃતદેહને પોસ્ટમોર્ટમ […]

ગાંધીનગર સચિવાલય સંકુલમાં PIએ સર્વિસ રિવોલ્વરથી લમણે ગોળી મારી આત્મહત્યા કરી લેતા ખળભળાટ

બાયડની વ્રજ ગાર્ડન સોસાયટીમાં રહેતા અને 2008માં પોલીસ સર્વિસમાં જોડાયેલા અને ગાંધીનગર સચિવાલયમાં સલામતી શાખાના પીઆઇ 41 વર્ષીય પ્રિતેશ પટેલે સચિવાલય સંકુલમાં ગૃહવિભાગની સામે આવેલા પાર્કિંગમાં પોતાની કારમાં સર્વિસ રિવોલ્વરથી આપઘાત કરી લેતા પોલીસબેડામાં ખળભળાટ મચ્યો હતો. ત્યારે પીઆઈ પટેલના મૃતદેહને માદરે વતન બાયડમાં લવાતા અરવલ્લી પોલીસે પીઆઈ પ્રિતેશ પટેલના પાર્થિવદેહને ગાર્ડ ઓફ ઓનર આપી […]