સુરતમાં 28 વર્ષિય યુવકે નવા ઘરમાં જઈને કર્યો આપઘાત, દીકરાને બચાવવા પિતા મોપેડ પર હોસ્પિટલ લઈ ગયા
સુરત શહેરમાં આપઘાતનો સીલસીલો ચાલુ જ છે. લોકડાઉન બાદ શહેરમાં આપઘાતની ઘટનામાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. કોઈ માનસિક પરેશાની, તો કોઈ આર્થિક પરેશાની તો કોઈ શારીરિક પરેશાનીને પગલે આત્મહત્યા કરી લીધી હોવાનું અવાર નવાર સામે આવી રહ્યું છે. ત્યારે આજે સુરતમાં વધુ એક આપઘાતનો મામલો સામે આવ્યો છે, જેમાં એક કાપડ વેપારી યુવકે […]