શિયાળામાં બનાવો તાજેતાજુ ગાજર-મરચાનું ચટપટુ અથાણુ, સ્વાદ ક્યારેય નહી ભૂલો, જાણો બનાવવાની સરળ રીત
શિયાળો શરૂ થતા માર્કેટમાં ગાજર અને લીલા મરચા આવવા લાગ્યા છે. આપણી ગુજરાતી ડિસ અથાણાં વગર અધુરી. થાળીનો સ્વાદ વધારવા અને ચટપટા સ્વાદના શોખીન લોકો માટે આજે અમે લાવ્યા છીએ ગાજર-મરચાનું ચટાકેદાર અથાણું. ગાજર-મરચાનું અથાણું બનાવવા જોશે સામગ્રી 100 ગ્રામ ગાજર 100 ગ્રામ વઢવાણી મરચા રાઈના કુરિયા મેથીના કુરિયા 1 ચમચી હળદર 1 ચમચી હિંગ […]