કોરોનાના કારણે સોશિયલ ડિસ્ટન્સ જળવાઇ રહે તે માટે રાજકોટમાં યોજાયું અનોખું ‘ડ્રાઈવ થ્રૂ બેસણું’, કારમાં જ બેસીને લોકોએ આપી શ્રદ્ધાંજલિ

દિવસે અને દિવસે રાજકોટ (Rajkot) સહિત સમગ્ર રાજ્યભરમાં કોરોના (coronavirus) સંક્રમણ વધી રહ્યું છે. ત્યારે રાજ્ય સરકાર (Gujarat Government) દ્વારા પણ કોરોના સંક્રમણના કારણે રાજકોટ સહિત રાજ્યના ચારેય મહાનગરોમાં રાત્રી કર્ફ્યુ (Night curfew) લાગુ કરી દેવામાં આવ્યો છે. ખુદ આ જાહેરાત મુખ્યપ્રધાન વિજય રૂપાણી (cm vijay rupani) દ્વારા સાંજ ના 6:30 કલાકે કરવામાં આવી છે. […]

‘હું કાયર નથી.. સોરી પપ્પા..’: સૂસાઈડ નોટ લખીને ITIના વિદ્યાર્થીએ કરી આત્મહત્યા, ત્રણ સામે નોંધાઈ ફરિયાદ

ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) પ્રતાપગઢમાં એક આઈટીઆઈના વિદ્યાર્થીએ ( ITI students suicide) આત્મહત્યા કર્યાની ઘટના સામે આવી છે. લાલગંજ નિવાસી ધીરેન્દ્ર શર્મા ઉર્ફે ધીરુ પુત્ર રામશંકર શર્મા આઈટીઆઈમાં અભ્યાસ કરતો હતો. તેણે ફાંસી લગાવીને આત્મહત્યા કરીને પોતાની જીવનલીલાનો અંત લાવ્યો હતો. વિદ્યાર્થીએ મરતા પહેલા એક સૂસાઈડ નોટ લખી હતી. જેમાં ગામના જ યુવક અને સંબંધીઓને […]

લ્યો બોલો! માસ્કના દંડની આવક 5 મહિનામાં જ સ્ટેચ્યૂ ઑફ યુનિટીની એક વર્ષની કમાણી કરતાં વધી ગઈ, અત્યાર સુધીમાં 78 કરોડનો દંડ વસૂલ્યો

અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટમાં નાઇટ કર્ફ્યૂ અમલમાં છે. શનિવારે રાજ્યમાં આજ સુધીના સૌથી વધારે કેસ 1515 નોંધાયા છે. કોરોના નિયંત્રણ માટે માસ્ક ન પહેરનાર અને જાહેરમાં થુંકનાર લોકો પાસેથી દંડ વસુલવાની કામગીરીમાં આજ સુધી દંડ પેટે રૂપિયા 78 કરોડ વસુલવામાં આવ્યા છે. છેલ્લા 58 દિવસમાં 26 કરોડની આ‌વક દંડ પેટે થઇ છે. અંદાજે કુલ 26 […]

કોરોનાએ અમદાવાદના ટ્રાફિક પોલીસકર્મીના પરિવારનો માળો વિખેરી નાંખ્યો: પહેલા માતાનું, બીજા દિવસે ભાઈનું અને પાંચ દિવસ પછી પિતાનું અવસાન થયું

દિવાળીના તહેવાર પહેલા ખરીદી માટે ઉમટી પડેલી બેકાબૂ ભીડના કારણે ગુજરાતમાં ફરી કોરોના બોમ્બે ફૂટ્યો છે. 21 નવેમ્બરે એક જ દિવસમાં રેકોર્ડ બ્રેક 1515 કેસ નોંધાયા હતા. તેમાં પણ અમદાવાદની સ્થિતિ અતિ ગંભીર છે. શહેરમાં 350થી વધુ કેસ આવવા લાગ્યા છે. અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ વધ્યું છે. મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસની દિવાળીના પહેલાની ગાઈડલાઈનના પાલન ન […]

સુરતમાં ટ્રાફિક નિયમનો ભંગ કરનાર યુવકને TRB જવાન દંડાથી ફટકારતો હોય તેવો વિડિયો થયો વાયરલ, ખોખલો બચાવ કરતા કહ્યું- યુવકે ગાળો આપી ચપ્પુ બતાવ્યું હતું

સુરત શહેરમાં ટીઆરબી જવાનની દાદાગીરીના અનેક કિસ્સા સામે આવી ચૂક્યા છે. ત્યારે આવી જ ટીઆરબી જવાનની દાદાગીરીનો વીડિયો વાઈરલ થયો છે. જેમાં એક વીડિયોમાં ટીઆરબી જવાન બાઈક સવાર યુવાનને દંડાથી ફટકારતો નજરે પડે છે. જ્યારે અન્ય એક વીડિયોમાં પોતાનો ખોખલો બચાવ કરતા કહે છે કે, યુવકે ગાળો આપી ચપ્પુ બતાવ્યું હતું. જોકે, હજુ સુધી આ […]

ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ યથાવત: છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1495 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો 1,97,412 થયો

દિવાળીના તહેવારો બાદ ગુજરાતમાં કોરોનાના કેસમાં તોતિંગ ઉછાળો જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં સ્થિતિ ફરી ભયજનક બનતા મનપા દ્વારા 2 દિવસનો કર્ફયુ લાદવામાં આવ્યો છે જેનો આજે બીજા દિવસે પણ કડક રીતે અમલ કરવામાં આવ્યો હતો. જો કે, રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તાજેતરમાં પ્રજાજોગ સંબોધનમાં જણાવ્યું હતું કે, અમદાવાદમાં આવતીકાલથી કર્ફ્યુ પુરો થશે અને જનજીવન […]

માવા વિના બનાવો એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી ઘૂઘરા, આ ખાસ ટ્રિક ફોલો કરવાનું ભૂલતા નહીં

હવે તમે પણ ગુજરાતી સ્પેશિયલ ઘૂઘરા બનાવી શકો છો. આ ફટાફટ બની જશે અને ખાવાની પણ બધાંને મજા આવી જશે. બજારની મિઠાઈઓ ગમે એટલી મોંઘી લાવો એ નુકસાન જ કરે છે. જ્યારે ઘરમાં બનેલી સ્વીટ્સ વધુ પણ ખવાય જાય તો નુકસાન નહીં કરે. આ ઘૂઘરા તમે 15 દિવસ સુધી સ્ટોર કરી શકશો અને તેમાં માવાની […]

OMG! પાંચ વર્ષના બાળકના પેટમાંથી મળ્યું ત્રણ ફૂટ લાંબુ ગુંચડું, જોઈને ડોક્ટરો પણ ચોંકી ગયા

રાજસ્થાનમાં (Rajasthan) રહેનારા પાંચ વર્ષના બાળકના પેટમાં એક વર્ષથી દુખાવાની (Abdominal pain) સમસ્યાથી પરેશાન હતો. જ્યારે ડોક્ટરોને (doctors) બતાવ્યું તો તેમણે એક સર્જરી કરવાની સલાહ આપી હતી. ત્યારબાદ ઓપરેશન (Operation) કરનાર ડોક્ટરોની આંખો પહોંળી જ રહી ગઈ હતી. બાળકના પેટમાંથી 1-2 નહીં પરંતુ ત્રણ ફૂટ લાંબા સાંપના આકારનું ગુંચડું મળ્યું હતું. જેને જોઈને ડોક્ટરો ચોંકી […]

રાજકોટમાં રાત્રિ કર્ફ્યૂ દરમિયાન લગ્ન સમારંભો અટવાશે, રાજકોટ પોલીસે પરવાનગી અંગે લીધો મોટો નિર્ણય

રાજ્યમાં કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે અમદાવાદમાં 60 કલાકનું સઘન કર્ફ્યૂ અને રાજકોટ, સુરત, વડોદરામાં રાત્રિ કર્ફ્ચૂ લાદી દેવામાં આવ્યો છે. દરમિયાન આ સ્થિતિમાં અનેક લગ્ન સમારંભો પર લટકતી તલવાર આવી ગઈ છે. શહેરોમાં યોજાનારા રાત્રિના લગ્નો પર પ્રશ્નાર્થ સર્જાઈ રહ્યો છે. જોકે, રાજકોટ પોલીસે આ મામલે સ્ટેન્ડ ક્લિયર કરી દીધું છે. સરકારે જણાવ્યું હતું […]

સુરતમાં વ્યાજખોરો બન્યા બેફામ, 3 લાખના બદલે 10 લાખ વસુલ્યા છતાં વ્યાજ માટે ધમકી, વરાછાના યુવકે કરી ફરિયાદ

સુરતમાં વ્યાજે (Surat) લીધેલા પૈસાના બદલે પઠાણી (Interest Money) ઊઘરાણીનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં પૈસા લેનાર નાના વરાછાના યુવકને રસ્તે અટકાવી અને તેની બસ ઝૂંટવી લેવાની ધમકી આપનાર જૂનાગઢના (junagadh) ફાઇનાન્સર બંધુઓ (Financier) સામે કાપોદ્રા પોલીસ મથકમાં (Kapodra Police station)ફરિયાદ નોંધાઈ છે. હકિકતમાં આ ફરિયાદી યુવકે સુરતમાં પત્નીની સારવાર માટે લીધેલા 3 લાખ રૂપિયા […]