અંકલેશ્વરમાં પાંચ વર્ષની દીકરીની સાથે દુષ્કર્મ આચરનાર બળાત્કારીને પિતાએ રહેંસી નાખ્યો
અંકલેશ્વર ખાતે બોરભાઠા ગામ ખાતે રહેતી એક પાંચ વર્ષીય બાળકીને (five Years old Raped in Ankleshwar) હવસખોર યુવાને રમવાની લાલચે શૌચાલયમાં લઈ જઇ તેની સાથે કુકર્મ આચર્યું હતું. આ ઘટના બાદ ઉશ્કેરાયેલા બાળકીના પિતાએ (Father Killed Rapist of Daughter) યુવાનને માર મારતા તેનું સારવાર દરમિયાન મોત નીપજયું હતું. આમ દુષ્કર્મીને મોતની સજા મળી પરંતુ કાયદો […]