ચોટીલાથી પરત ફરતાં માલવણ હાઈવે પર અકસ્માતમાં એક સાથે સાત લોકોનાં મોત: ભાઈ અને બહેન બંનેનો આખો પરિવાર…

સુરેન્દ્રનગરના પાટડી નજીક ઇકો કાર અને ડમ્પર વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં સાત લોકોના ઘટનાસ્થળે મોત થતા અરેરાટી વ્યાપી ગઈ છે. આ દુર્ઘટનામાં સાંતલપુર તાલુકાના કોરડા ગામથી બહેન તેના પરિવાર સાથે ભાઈના ઘરે ગઈ હતી. ત્યાંથી દર્શનાર્થે ભાઈના…
Read More...

ગુજરાતમાં કોરોના વાયરસનો હાહાકાર: પહેલીવાર એક જ દિવસમાં સૌથી વધુ 1515 કેસ નોંધાયા, કુલ કેસનો આંકડો…

દિવાળીના તહેવારો બાદ ગુજરાતમાં કોરોનાના કેસમાં તોતિંગ ઉછાળો જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં સ્થિતિ ફરી ભયજનક બનતા મનપા દ્વારા 2 દિવસનો કર્ફયું લાદવામાં આવ્યો છે. ત્યારે અત્યાર સુધીના પ્રથમ વખત 1515 કેસ નોંધાતા ચિંતા વધી છે. નોંધનીય છે કે,…
Read More...

ઠંડીમાં વધતા કોરોના વચ્ચે પીઓ આ એક ઉકાળો, શરદી-ઉધરસ-તાવથી મળશે રાહત, જાણો બનાવવાની સરળ રીત

ઋતુ બદલાવવાના કારણે ઘણી વખતે તાવ, શરદી, ઉધરસ (Cold – Cought) જેવી સમસ્યા થતી હોય છે જ્યારે હવે શિયાળો શરૂ થતા કોરોનાની (Corona virus)બીજી લહેર શરૂ થઇ ગઇ છે. તો આજે અમે તમારા માટે એક ઉકાળાની (Ukalo)રેસીપી લઇને આવ્યા છીએ જેની મદદથી તમે આ…
Read More...

પોલીસ બની પુત્ર: આપઘાતના વિચાર સાથે વૃદ્ધે પોલીસ હેલ્પલાઇન પર ફોન કર્યો તો ASIએ સગા પુત્રની જેમ…

સુરત જિલ્લા પોલીસની સુસાઈડ પ્રિવેન્શન હેલ્પલાઇન નંબર પર એક દિવસ બપોરના સમયે એક ફોન આવ્યો. સામે છેડેથી એક વૃદ્ધે કહ્યું કે સાહેબ... હું ખૂબ કંટાળી ગયો છું. બે ટાઈમ પૂરતું ભોજન પણ નથી ખાઈ શકતો, સાથે-સાથે ડાયાબિટીસ અને બીપીની બીમારી છે, જેની…
Read More...

જૂનાગઢના વડાલમાં કાર શીખતા સમયે ભૂલથી રેસ આપતા કાર 80 ફૂટ ઊંડા કૂવામાં ખાબકી, સગા સાળા-બનેવીનું ડૂબી…

જૂનાગઢ (Junagadh) જિલ્લાના વડાલ ગામમાં (vadal village) એક કરુણ ઘટના (Tragic incident) બનવા પામી હતી. વડાલ ગામમાં વાડીએ કાર શીખવતા કાર વાડીમાં આવેલા 80 ફૂડ ઊંડા કૂવામાં (car fell into the well) ખાબકી હતી. પાણી ભરેલા કૂવામાં કાર સાથે સાળા…
Read More...

મોરબીમાં શિક્ષિકા બ્રેઇન ડેડ થતા લિવર, આંખો અને કિડનીઓનું અંગદાન કરાયું, પતિએ કહ્યું- પત્ની યોગ અને…

મોરબીમાં સિરામિક કંપનીમાં એન્જિનિયર તરીકે ફરજ નિભાવતા અલ્કેશ માહોતા આમ તો બંગાળી પણ વર્ષોથી મોરબીમાં જ સ્થાયી થયા અને પરિવારમાં પત્ની મોનાલિસા અને પુત્રી અનુપમા. પત્ની શિક્ષિકા તરીકે ફરજ બજાવે અને સાથે જ સામાજિક કાર્યોમાં અગ્રેસર તેમજ યોગ…
Read More...

વડોદરામાં બે અનાથ ભાઇઓને દંપતીએ દત્તક લેતા લાગણીસભર દ્રશ્યો સર્જાયા, 3 વર્ષ પહેલા ડૂબી જતા દંપતીએ બે…

દીપક ફાઉન્ડેશન દ્વારા સંચાલિત સમાજ સુરક્ષા સંકુલમાં બાળપણ વિતાવનાર બે ભાઇઓને કિશોરાવસ્થામાં માતા-પિતાની હૂંફ મળી છે. અકસ્માતે પાણીમાં ડૂબી જવાથી એક સાથે બે પુત્રોને ગુમાવનાર વડોદરાના પ્રજાપતિ દંપતીએ દિપક ફાઉન્ડેશન દ્વારા સંચાલિત સમાજ…
Read More...

UPમાં લવ જેહાદ વિરુદ્ધ બનશે કાયદો: છેતરપિંડીથી લગ્ન કરનારને 5 વર્ષની કેદ અને ધર્મપરિવર્તન કરવા માટે…

મધ્યપ્રદેશની જેમ ઉત્તરપ્રદેશમાં પણ લવ જેહાદને અટકાવવા માટે કડક કાયદો બનાવવાની તૈયારી કરાઈ છે. મધ્યપ્રદેશ સરકારે લવ જેહાદ વિરુદ્ધ ધર્મસ્વાતંત્ર્ય અધિનિયમ 2020નો મુસદો તૈયાર કર્યો છે. ઉત્તર પ્રદેશનો ન્યાય વિભાગ પણ રાજ્ય માટે બની રહેલા કાયદાના…
Read More...

આવતીકાલથી સુરત, વડોદરા અને રાજકોટમાં પણ રાતના 9થી સવારના 6 સુધી કર્ફ્યૂ

અમદાવાદમાં કર્ફ્યૂ અને રાજ્યની કોરોનાની સ્થિતિ અંગે નીતિન પેટેલે માહિતી આપી છે. સીએમની અધ્યક્ષતામાં કોરોનાની સ્થિતિ અંગે સમીક્ષા કરવામાં આવી હતી. નીતિન પટેલે જણાવ્યું છેકે, આવતીકાલથી સુરત, વડોદરા અને રાજકોટમાં પણ રાતના 9થી સવારના 6 સુધી…
Read More...

ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ યથાવત: છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1420 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો…

દેશ દિવાળીના તહેવારોની ઉજવણી કરી રહ્યો છે ત્યારે કોરોના વાયરસના નવા કેસ પણ સામે આવી રહ્યા છે અને ખાસ કરીને મહાનગરોમાં સંક્રમણે ચિંતા વધારી છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 1420 કેસ સામે આવ્યા છે. દિવાળી બાદ દિવસેને દિવસે રેકોર્ડ…
Read More...