કબજિયાત અને ડાયાબિટીસથી લઈને વજન ઉતારવા માટે શ્રેષ્ઠ છે આવા લોટની રોટલી, મલ્ટીગ્રેન લોટના ફાયદા જાણો…

અત્યારે બજારમાં ઘણાં પ્રકારના મલ્ટીગ્રેન લોટ મળી રહ્યાં છે. જોકે તેમાં ગુણવત્તાની ખાતરી મળતી નથી અને આ લોટ મોંઘા હોવાને કારણે લોકો તેને ખાવાનું ટાળતાં હોય છે. પણ જો જાતે જ ઘરે અલગ-અલગ અનાજ મિક્સ કરીને લોટ દળાવવામાં આવે તો તેમાં ગુણવત્તાની…
Read More...

અમદાવાદમાં મહિલાને શરદી-તાવ આવતા કોરોના થઈ ગયો હોવાના ડરથી પરિવારને બચાવવા કર્યો આપઘાત

કોરોના વાયરસના કહેરનો બીજો રાઉન્ડ જાણે કે હવે શરૂ થઈ ગઈ હોય તેમ લાગી રહ્યું છે. છેલ્લા કેટલાક સમય થી કોરોના પોઝિટિવ કેસ માં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે કોરોના થયો હોવાના ડર થી કૃષ્ણનગર માં એક મહિલા એ આત્મહત્યા કરી છે. કોરોના વાયરસના…
Read More...

વડોદરાની સયાજી હોસ્પિટલમાં સિક્યુરીટી ગાર્ડની દાદાગીરી, દર્દી સાથે આવેલા સંબંધીને દંડા વડે ફટકારતો…

વડોદરાની સયાજી હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી છે. જેમાં સયાજી હોસ્પિટલના સિક્યુરિટી ગાર્ડ્સની દાદાગીરીના વિડિયો સામે આવ્યા છે. સિક્યુરિટી ગાર્ડ્સ દર્દી સાથે આવેલા સંબંધીને લાકડી વડે ફટકારતા વિડિયો વાઈરલ થતાં શહેરીજનોમાં રોષની લાગણી…
Read More...

ગુજરાતમાં સંપૂર્ણ લૉકડાઉન લગાવવાનો કોઈ પ્લાન નથી આ માત્ર એક અફવા છે: CM રૂપાણીની સ્પષ્ટતા

દિવાળી બાદ રાજ્યમાં કોરોના વાયરસના કેસો વધવાથી લોકોમાં લૉકડાઉન આવશે એવો ભય ફેલાયો હતો. તેમજ અમદાવાદમાં આજે રાત્રે 9 વાગ્યાથી સોમવારે સવારે 6 વાગ્યા સુધી કરફ્યૂની જાહેરાત કરાયા બાદ લોકોમાં હવે લૉકડાઉન આવશે એવી ચર્ચાઓએ જોર પકડ્યું છે. ત્યારે…
Read More...

AMCનો વધુ એક મોટો નિર્ણયઃ અમદાવાદમાં આજે રાત્રે 9 વાગ્યાથી શનિ-રવિ 2 દિવસ સુધી સંપૂર્ણ કરફ્યુ

ગુજરાતમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે, જેમાં સૌથી વધુ કોરોનાનું સંક્રમણ અમદાવાદમાં છે. ત્યારે વર્તમાન પરિસ્થિતિને ધ્યાને રાખીને અમદાવાદ મ્યુનિપલ કોર્પોરેશને વધુ એક મોટો નિર્ણય લીધો છે. આજે રાત્રે 9 વાગ્યાથી સોમવાર સવારે 6 વાગ્યા સુધીના…
Read More...

અઢી મહિનામાં 76 ગુમ બાળકોને શોધી તેમના માતા-પિતાને સોંપનાર મહિલા હેડ કોન્સ્ટેબલને મળ્યું આઉટ ઓફ ટર્ન…

ઉતરપ્રદેશના તિગરી વિસ્તારના એક ગામમાં મનીષા પોતાના ઘરની બહાર બે બાળકોને પોતાના ખોળામાં લઈને બેઠી હતી, જ્યારે દિલ્હી પોલીસની એક ટીમ ત્યાં પહોંચી. પોલીસને જોતા જ તે રડવા લાગી અને કહ્યું કે મને અહીંથી લઈ જાવ. દિલ્હી પોલીસના હેડકોન્સ્ટેબ સીમા…
Read More...

બિહારના નવા શિક્ષણમંત્રીને રાષ્ટ્રગીત આવડતું નથી, વિવાદ પછી આપ્યું રાજીનામું, જુઓ વીડિયો

બિહારની નવી નીતીશ કુમાર સરકારમાં શિક્ષણમંત્રી બનાવવામાં આવેલાં મેવાલાલ ચૌધરીનો એક વીડિયો RJDએ ટ્વીટ કરતાં તે વિવાદમાં છે. RJDએ એક વીડિયો ટ્વીટ કર્યો છે. જેમાં મેવાલાલ ધ્વજવંદનના કાર્યક્રમમાં રાષ્ટ્રગીત ગાઈ રહ્યાં છે. મેવાલાલ રાષ્ટ્રગીત ગાતી…
Read More...

ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ યથાવત: છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1340 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો…

ગુજરાતમાં દિવાળી બાદ સતત કોરોનાનાં નવા કેસોમાં વધારો થઈ રહ્યો છે. અને હાલ સમગ્ર ગુજરાતમાં કોરોના (Gujarat Corona)ની સ્થિતિ ચિંતાજનક સ્તરે પહોંચી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાનાં (Covid 19) નવા 1340 કેસો નોંધાયા છે, જ્યારે 7…
Read More...

PoKમાં ભારતીય વાયુસેનાની એરસ્ટ્રાઇકઃ ભારતીય સેનાએ PoKમાં ‘પીનપોઈન્ટ સ્ટ્રાઈક્સ’ દ્વારા…

પાકિસ્તાન કબજાગ્રસ્ત કાશ્મીરમાં ભારતે એરસ્ટ્રાઈક કરી છે. આતંકીઓના અડ્ડાપર એરફોર્સે એરસ્ટ્રાઈક કરીને લોન્ચ પેડને ધ્વસ્ત કરી નાંખ્યા છે. ન્યૂઝ એજન્સી PTIએ આ જાણકારી આપી છે. ભારતીય સેનાએ પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK)માં સ્ટ્રાઈક કરી છે. જેમાં…
Read More...

કોરોનાના કેસો વધતા અમદાવાદમાં આવતીકાલથી રાત્રે 9થી સવારે 6 વાગ્યા સુધી નાઈટ કર્ફ્યૂ

અમદાવાદ શહેરમાં દિવાળીના તહેવાર બાદ કોરોનાના દર્દીઓ એકદમ વધી રહ્યાં છે. ડો. રાજીવ ગુપ્તાએ જણાવ્યું હતું કે, શહેરમાં કોરોના વધુ ન ફેલાય એ માટે આગમચેતી પગલા લેવાની જરૂર છે. તેથી આવતીકાલ એટલે કે 20 નવેમ્બરથી રાત્રે 9 વાગ્યાથી સવારના 6 વાગ્યા…
Read More...