સુરતમાં દારૂબંધીના ધજાગરા ઉડાડતી ઘટના આવી સામે: મહિલાએ ખોલ્યું હતું નકલી દારૂ બનાવવાનું કારખાનું, પોલીસે દરોડા પાડી કર્યો પર્દાફાશ

સુરતમાં (Surat) દારૂબંધીના ધજાગરા (Liquor Ban) ઉડાડતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરના પાંડેસરા (Pandesara Surat) વિસ્તારમાં પોલીસે દરોડા પાડતા એક મહિલાના ઘરમાંથી દારૂ બનાવવાનું કારખાનું મળી આવ્યું છે. આ મહિલા (Woman caught with Liquor) બ્રાન્ડેડ કંપનીનો દારૂ કેમિકલ નાખી અને તેને નવી રીતે મેન્યૂફેક્ચરિંગ કરી અને વેપલો કરી રહી હતી. પોલીસે સમગ્ર ઘટના […]

સુરતમાં રત્નકલાકારના વેશમાં નીકળ્યો રીઢો ચોર, રત્નકલાકારોની જ 30 બાઇકની ચોરી કબૂલી

સુરત પોલીસે એક એવા વાહન ચોરને ઝડપી પાડવામાં સફળતા મળી છે જે માત્ર રત્નકલાકર ને તેપણ નક્કી કરેલા વિસ્તારમાંથી ગાડી કરતો હતો ચોરી જોકે પોતાના સાઢુ ભાઈ ની વધારે કમાણી સામે તેની ઓછી કમાણી હોવાને લઈને પત્ની દરરોજ કરતી હતી કંકાસ જેને લઈને રૂપિયા કમાવા માટે વાહન ચોરી કરતો હતો જોકે પોલીસે આ ઈસમ પાસથ […]

નિવાર વાવાઝોડા બાદ દરીયા કિનારે સોનું (GOLD) તણાઈને આવ્યું, હજારો લોકો ચાલુ વરસાદમાં વીણવા ઉમટ્યા

ગુરુવારે, નિવાર ચક્રવાતથી ભારતના દક્ષિણ રાજ્યોના દરિયાઇ વિસ્તારોમાં તારાજી સર્જાઈ હતી, જેમાં ઓછામાં ઓછા 5 લોકોનાં મોત નીપજ્યાં હતાં. તેમજ ઘણા મકાનો અને વૃક્ષોને નુકસાન પહોંચ્યું છે. તોફાનના કારણે વીજળીની લાઈનો પણ પ્રભાવિત થઈ છે. જોકે, આ બધા વચ્ચે, સેંકડો લોકો વરસાદમાં આંધ્ર પ્રદેશ (આંધ્રપ્રદેશ)ની ગોદાવરી નદીના કાંઠે એકત્ર થયા હતા. લોકોમાં સમાચાર ફેલાઈ ગયા […]

બાળકને લિફ્ટમાં એકલું મોકલતા પહેલા સાચવજો, ધારાવીમાં 5 વર્ષના બાળકનું લિફ્ટ અને ફ્લોરના દરવાજા વચ્ચે ફસાતાં કમકમાટીભર્યું મોત

દેશની આર્થિક રાજધાની મુંબઈ (Mumbai)ના ધારાવી (Dharavi) વિસ્તારમાં રૂંવાડા ઊભા કરી દેનારી ઘટનામાં પાંચ વર્ષના એક બાળકનું લિફ્ટમાં ફસાઈ (Lift Accident) જતાં મોત થયું છે. બાળક પોતાની બહેનોની સાથે લિફ્ટથી ચોથા માળ પર પોતાના ઘરે જઈ રહ્યો હતો. ચોથા માળ પર પહોંચ્યા બાદ ગ્રિલ અને લાકડાના દરવાજો ખોલીને બહેનો તો બહાર જતી રહી પરંતુ બાળક […]

ભારતમાં કોવીશીલ્ડ વેક્સિનનું હ્યુમન ટ્રાયલ લેનાર વ્યક્તિને સાઈડ ઈફેક્ટ થતાં 5 કરોડનું વળતર માંગ્યું

પુણેસ્થિત સીરમ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા વિકસાવાઈ રહેલી કોવિશીલ્ડ વેક્સિનના એક વોલેન્ટિયર અને ચેન્નઈના 40 વર્ષીય બિઝનેસ કન્સલ્ટન્ટને ટેસ્ટ માટેનો ડોઝ અપાયા પછી ન્યૂરોલોજિકલ સમસ્યા થઈ હોવાની ફરિયાદ કરીને 5 કરોડ રૂપિયાનું વળતર માગ્યું છે. બીજી બાજુ, સીરમે આ આરોપને ફગાવી દઈ આ વ્યક્તિ સામે 100 કરોડનો દાવો કરવાની તૈયારી કરી છે. આ આરોપ ખોટા છે અને […]

મોટા મુંજિયાસરની અમિતા પટેલ લિંગ પરિવર્તન કરાવી આદિત્ય પટેલ બન્યો, યુવાવસ્થામાં હોર્મોન્સના બદલાવને સ્વીકારી લીધો નિર્ણય

બગસરા તાલુકાના મોટા મુંજીયાસર ગામે રહેતી યુવતી અમિતાએ થોડા દિવસો પૂર્વે તબીબી શસ્ત્રક્રિયા દ્વારા પોતાનું લિંગ પરિવર્તન કરાવી પુરુષ બની આદિત્ય નામ ધારણ કર્યુ છે. કુદરતી રીતે રહેલી શરીરની આંતરિક રચનાને બાહ્ય સ્વરૂપ આપી નીડરતાથી સામે આવનાર અમિતા અનેક લોકો માટે ઉદાહરણ રૂપ બની છે. બગસરા તાલુકાના મોટા મુંજીયાસર ગામે તા. 31 જાન્યુઆરી 1994ના રોજ […]

ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ યથાવત: છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1564 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો 2,08,278 થયો

ગુજરાતમાં કોરોના કેસ સતત વધી રહ્યા છે. હવે ગુજરાતી પ્રજાને કોરોના મહામારીનો અસલ ચહેરો જોવા મળી રહ્યો છે. અમદાવાદ સહિતનાં ચાર શહેરોમાં નાઈટ કરફ્યૂ લાગુ કરવા છતાં પણ રાજ્યમાં કોરોનાનાં કેસોમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. ત્યાં જ અમદાવાદ કોર્પોરેશનની વાત કરીએ તો અહિં રોજબરોજ પોઝિટિવ કેસનો આંકડો વધી રહ્યો છે. આજે એક જ […]

શિયાળામાં વટાણા ખાવાથી થાય છે ખુબજ ફાયદો, વટાણા છે ‘વિટામિનનું પાવરહાઉસ’ જાણો અને શેર કરો

તમે વટાણા ખાધા જ હશે. તે શિયાળાની ઋતુમાં જોવા મળતી એક ખૂબ જ લોકપ્રિય શાકભાજી છે. લોકો તેને ઘણી રીતે ખાવાનું પસંદ કરે છે, જેમ કે કાચા, શેકેલા અથવા રાંધેલા. તે ખાવામાં સ્વાદિષ્ટ જ નથી, પરંતુ તે આપણા શરીર અને આરોગ્ય માટે પણ એટલું જ ફાયદાકારક છે. ખરેખર તેમાં રહેલા વિટામિનને કારણે તેને ‘વિટામિનનું પાવરહાઉસ’ […]

અમદાવાદનો ચેતવણીરૂપ કિસ્સો: વ્યાજખોરોને કોરા ચેક આપવા યુવાનને ભારે પડ્યા, જાણો વિગતે..

અમદાવાદ શહેરમાં વ્યાજખોરો સામે પોલીસએ લાલ આંખ કરી ને સખત કાર્યવાહી કર્યા બાદ પણ કેટલાક વ્યાજખોરો છે કે જે હજી પણ સુધરવાનું નામ નથી લઇ રહ્યાં. વાડજના નિર્ણયનગરમાં વ્યાજખોરોના ત્રાસ સામે વધુ એક ફરિયાદ દાખલ થઈ છે. ચિંતન નામના વ્યક્તિએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે, વર્ષ 2019માં તેણે કાર્તિક ઠક્કર નામના વ્યક્તિ પાસેથી રૂપિયા ત્રણ […]

અંકલેશ્વરમાં પિતાએ પુત્રીના દુષ્કર્મીને શોધી તેની હત્યા કરી, હવે સગીરાના પરિવારની મદદે આવ્યો એક પોલીસકર્મી, પરિવારનો અને પિતાને મુક્ત કરાવવાનો તમામ ખર્ચ ઉપાડશે

સગીરાના પરિવારનો અને પિતાને મુક્ત કરાવવાનો ખર્ચ ઉપાડશે અંકલેશ્વરમાં 5 વર્ષીય પુત્રી સાથે દુષ્કર્મ આચરનાર યુવાનને શોધીને પિતાએ માર મારતાં ગંભીર ઈજાઓને કારણે તેનું મોત નીપજ્યું હતું. જોકે ત્યાર બાદ અંકલેશ્વર પોલીસે હત્યા કરવાના આરોપસર પુત્રીના પિતાને જેેલમાં મોકલી આપવામાં આવ્યો હતો, જેની મદદે પોલીસ હેડ કોન્સ્ટેબલ અને તેનો પરિવાર આવ્યો છે. અંકલેશ્વરના એક વિસ્તારમાં […]