પેટમાં ગેસ ભરાતો હોય કે અપચો રહેતો હોય તો મોંઘી દવાઓ ખાવાની જરૂર નથી, કરી લો આ સામાન્ય ઘરેલૂ ઉપચાર, મિનિટોમાં સમસ્યા થઈ જશે દૂર

ઓવરઈટિંગ અને વધારે ઓઈલી, ફેટી ફૂડ ખાવાથી ગેસ્ટ્રિક પ્રોબ્લેમ અને અપચાની સમસ્યા થવી સામાન્ય વાત છે. અપચો અને ગેસ્ટ્રિક પ્રોબ્લેમ માટે મોંઘી દવાઓ લેવાના બદલે સામાન્ય ઘરેલુ નુસખા કારગર સાબિત થઈ શકે છે. જેથી આજે અમે તમને આ સમસ્યાને ખતમ કરવા માટે બેસ્ટ અને અસરકારક નુસખા જણાવી રહ્યાં છે. ક્યા ફૂડ ખાવાથી બને છે ગેસ? […]

પતિ બીજી સ્ત્રી સાથે રહેતો હોવાથી સસરાએ દાનત બગાડી, ઘર છોડ્યું તો દિયરે સંબંધ બાંધવા દબાણ કર્યું, અંતે કંટાળીને પરિણીતાએ ઝેર પી લીધું

પતિ પાંચ વર્ષથી બીજી સ્ત્રી સાથે રહેતો હોવાથી પત્ની સાસુ-સસરાને ભરોસે રહેતી હતી, પરંતુ સસરાએ દાનત બગાડતાં તેણે ઘર છોડવું પડ્યું. જોકે ત્યાં પણ તેનો દિયર પહોંચી જઈ સંબંધ રાખવા દબાણ કરતો હતો, જેથી કંટાળીને ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો. સોલા પોલીસે મહિલાની ચિઠ્ઠીના આધારે પાંચ સામે ગુનો નોંધ્યો છે. સસરા દારૂ પી આવીને […]

સુરતમાં હત્યાનો સિલસિલો યથાવત: કર્ફ્યૂના સમયમાં સાતથી આઠ લોકોએ રસ્તા પર ચપ્પુના ઘા ઝીંકાને ‘રાજા’ને પતાવી દીધો

સુરત શહેરમાં હત્યા (Surat Murder Case)નો સિલસિલો યથાવત રહ્યો છે. એટલું જ નહીં, કર્ફ્યૂ (Surat night curfew)ના સમયમાં લોકોને ઘરથી બહાર નીકળવાની મનાઈ છે ત્યારે પણ એક યુવકની ચપ્પુના ઘા ઝીંકીને હત્યા કરી દેવામાં આવતા ચકચાર મચી જવા પામી છે. જેની હત્યા કરવામાં આવી તે રાજા નામનો શખ્સ દારૂ (Liquor) અને ગાંજાના વેપાર સાથે સંકળાયેલો […]

ઉજૈન ફરવા ગયેલા ભુવાજીનો હાથ જોઈને જ્યોતિષે કહ્યું કે, તારી પત્નીને લગ્ન પહેલા એક યુવક સાથે આડા સબંધ હતા અને ભુવાજીએ મિત્રો સાથે મળી પત્નીના 20 વર્ષ પહેલાના પૂર્વ પ્રેમીની હત્યા કરી નાંખી

ભુવાજી પરિવાર સાથે ઉજૈન ફરવા ગયા અને જ્યોતિષે ભુવાનો હાથ જોઈ કહ્યું કે, તારી પત્નીને લગ્ન પહેલા એક યુવક સાથે આડા સબંધ હતા અને ભુવાજીએ મિત્રો સાથે મળી પત્નીના 20 વર્ષ પહેલાના પૂર્વ પ્રેમીની હત્યા કરી નાંખી. આ મામલે અમદાવાદ ગ્રામ્ય એલસીબીએ મુખ્ય આરોપી સહીત છ હત્યારોની ધરપકડ કરી છે. ઘટનાની શરૂવાતની વાત કરીએ તો […]

નાઇજીરિયામાં બોકો હરામના આતંકીઓએ મજૂરો-ખેડૂતો પર હુમલો કરી નરસંહાર કર્યો, 110 લોકોના હાથ-પગ બાંધીને ગળાં કાપી નાખ્યાં

નાઇજીરિયામાં ઈસ્લામિક ટેરર ગ્રુપ બોકો હરામના આતંકીઓએ 110 લોકોની હત્યા કરી નાખી છે. આતંકીઓએ અહીં એક ગામ પર હુમલો કર્યો હતો. અહીં ખેતરોમાં કામ કરી રહેલા ખેડૂતો અને મજૂરોને આતંકવાદીઓએ નિશાન બનાવ્યા હતા. તેમને પકડીને પ્રથમ તેમના હાથ-પગ બાંધી દીધા અને પછી બધાનાં ગળાં કાપી નાખ્યાં હતાં. યુનાઈટેડ નેશન્સ (યુએન)એ આ ઘટનાની નિંદા કરતાં સ્થિતિ […]

ફી ભરસો તો જ ઓનલાઇન શિક્ષણ સામે રોષ: સ્કૂલ સંચાલકોના નિર્ણયથી વાલીઓમાં આક્રોશ, શાળામાં કંઈ પણ ખર્ચ થતો નથી તો ફી શેની?

ગુજરાત સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે, 15 ડિસેમ્બર પહેલા જે વાલી ફી નહીં ભરે તેના સંતાનોને ઓનલાઈન શિક્ષણ આપવાનું બંધ કરવામાં આવશે. આ નિર્ણયથી રાજકોટના વાલીઓમાં આક્રોશ જોવા મળ્યો છે. વાલીઓએ રોષ વ્યક્ત કરતા જણાવ્યું છે કે, શિક્ષણમંત્રીએ આ મુદ્દે સ્પષ્ટતા કરવી જરૂરી છે. આ તો વાલીઓને દબાવવાનો પ્રયાસ છે. […]

જૂનાગઢના અનોખા લગ્ન: પ્રજ્ઞાચક્ષુ યુવતીના શિક્ષક યુવક સાથે લગ્ન, બંનેએ પોત પોતાની ખામીઓને ખૂબી બનાવીને સાથે જીવન જીવવાનો કર્યો નિર્ધાર

જૂનાગઢ શહેરમાં વામન અને વિરાટના અનોખા લગ્ન યોજાયા છે. એક સેવાભાવી સંસ્થાના પ્રયાસથી આ લગ્ન સમારંભ (Marriage Function) સંપન્ન થયો છે. જેમાં જન્મથી પ્રજ્ઞાચક્ષુ એવી કન્યા (Blind Bride)ના ઓછી ઊંચાઈના યુવાન (dwarfish groom) સાથે લગ્ન થયા છે. સાડા પાંચ ફૂટની ઊંચાઈની કન્યાના ત્રણ ફૂટની ઉંચાઈ ધરાવતા લગ્ન રંગેચંગે સંપન્ના થયા છે. મળતી માહિતી પ્રમાણે બી.એડ.નો […]

રાજકોટ પોલીસની ખુલ્લેઆમ દાદાગીરીનો વીડિયો વાયરલ, શાકભાજી વેચનારા ગરીબ પાથરણાવાળાઓ પર રોફ જમાવવાના ચક્કરમાં કરી નાંખી આવી ગંદી હરકત

રાજકોટમાં જ્યુબેલી શાક માર્કેટ રોડ પર શાકભાજી વેચી પોતાનું ગુજરાન ચલાવતા ગરીબ લોકો પર પોલીસકર્મી દાદાગીરી કરી રહ્યો હોય એવો વિડિયો વાઇરલ થયો છે. વિડિયોમાં વિજિલન્સ પોલીસકર્મી શાકભાજી વેચનારા લોકો પર પોતાનો રોફ જમાવતો જોવા મળ્યો હતો, આ સાથે જ પગથી લાત મારી શાકભાજીને રસ્તા પર વેરવિખેર કરી નાખી હતી, જેનો વિડિયો હાલ સોશિયલ મીડિયામાં […]

ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ યથાવત: છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1502 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો 2,09,780 થયો

ગુજરાતમાં કોરોના કેસ સતત વધી રહ્યા છે. અમદાવાદ સહિતનાં ચાર શહેરોમાં નાઈટ કરફ્યૂ લાગુ કરવા છતાં પણ રાજ્યમાં કોરોનાનાં કેસોમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. ત્યાં જ અમદાવાદ કોર્પોરેશનની વાત કરીએ તો અહિં રોજબરોજ પોઝિટિવ કેસનો આંકડો વધી રહ્યો છે. અમદાવાદ આજે એક જ દિવસમાં 312 કેસ સાથે 13 લોકોના મોત નિપજ્યા છે. રાજ્યમાં […]

શિયાળામાં રોજ ખાઓ મગફળી, ફાયદાઓ જાણીને આજથી જ ખાવા લાગશો, જાણો અને શેર કરો

મગફળી પ્રોટીન અને ફાઈબરનો બેસ્ટ સોર્સ છે. મગફળીને ગરીબોની બદામ પણ કહે છે. આમ તો લોકો દરેક સીઝનમાં મગફળીનું સેવન કરતા હોય છે પરંતુ શિયાળામાં લોકો સૌથી વધુ મગફળીનું સેવન કરતા હોય છે. જેથી આજે અમે તમને મગફળી ખાવાના બેસ્ટ ફાયદાઓ જણાવીશું. મગફળીમાં એન્ટીઓક્સીડેન્ટ, વિટામિન્સ, મેગ્નેશિયમ, મેગ્નીજ, કેલ્શિયલ, બીટા કેરોટીન જેવા ગુણ હોય છે. આ […]