નિવાર વાવાઝોડા બાદ દરીયા કિનારે સોનું (GOLD) તણાઈને આવ્યું, હજારો લોકો ચાલુ વરસાદમાં વીણવા ઉમટ્યા

ગુરુવારે, નિવાર ચક્રવાતથી ભારતના દક્ષિણ રાજ્યોના દરિયાઇ વિસ્તારોમાં તારાજી સર્જાઈ હતી, જેમાં ઓછામાં ઓછા 5 લોકોનાં મોત નીપજ્યાં હતાં. તેમજ ઘણા મકાનો અને વૃક્ષોને નુકસાન પહોંચ્યું છે. તોફાનના કારણે વીજળીની લાઈનો પણ પ્રભાવિત થઈ છે. જોકે, આ બધા…
Read More...

બાળકને લિફ્ટમાં એકલું મોકલતા પહેલા સાચવજો, ધારાવીમાં 5 વર્ષના બાળકનું લિફ્ટ અને ફ્લોરના દરવાજા વચ્ચે…

દેશની આર્થિક રાજધાની મુંબઈ (Mumbai)ના ધારાવી (Dharavi) વિસ્તારમાં રૂંવાડા ઊભા કરી દેનારી ઘટનામાં પાંચ વર્ષના એક બાળકનું લિફ્ટમાં ફસાઈ (Lift Accident) જતાં મોત થયું છે. બાળક પોતાની બહેનોની સાથે લિફ્ટથી ચોથા માળ પર પોતાના ઘરે જઈ રહ્યો હતો.…
Read More...

ભારતમાં કોવીશીલ્ડ વેક્સિનનું હ્યુમન ટ્રાયલ લેનાર વ્યક્તિને સાઈડ ઈફેક્ટ થતાં 5 કરોડનું વળતર માંગ્યું

પુણેસ્થિત સીરમ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા વિકસાવાઈ રહેલી કોવિશીલ્ડ વેક્સિનના એક વોલેન્ટિયર અને ચેન્નઈના 40 વર્ષીય બિઝનેસ કન્સલ્ટન્ટને ટેસ્ટ માટેનો ડોઝ અપાયા પછી ન્યૂરોલોજિકલ સમસ્યા થઈ હોવાની ફરિયાદ કરીને 5 કરોડ રૂપિયાનું વળતર માગ્યું છે. બીજી…
Read More...

મોટા મુંજિયાસરની અમિતા પટેલ લિંગ પરિવર્તન કરાવી આદિત્ય પટેલ બન્યો, યુવાવસ્થામાં હોર્મોન્સના બદલાવને…

બગસરા તાલુકાના મોટા મુંજીયાસર ગામે રહેતી યુવતી અમિતાએ થોડા દિવસો પૂર્વે તબીબી શસ્ત્રક્રિયા દ્વારા પોતાનું લિંગ પરિવર્તન કરાવી પુરુષ બની આદિત્ય નામ ધારણ કર્યુ છે. કુદરતી રીતે રહેલી શરીરની આંતરિક રચનાને બાહ્ય સ્વરૂપ આપી નીડરતાથી સામે આવનાર…
Read More...

ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ યથાવત: છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1564 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો…

ગુજરાતમાં કોરોના કેસ સતત વધી રહ્યા છે. હવે ગુજરાતી પ્રજાને કોરોના મહામારીનો અસલ ચહેરો જોવા મળી રહ્યો છે. અમદાવાદ સહિતનાં ચાર શહેરોમાં નાઈટ કરફ્યૂ લાગુ કરવા છતાં પણ રાજ્યમાં કોરોનાનાં કેસોમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. ત્યાં જ અમદાવાદ…
Read More...

શિયાળામાં વટાણા ખાવાથી થાય છે ખુબજ ફાયદો, વટાણા છે ‘વિટામિનનું પાવરહાઉસ’ જાણો અને શેર કરો

તમે વટાણા ખાધા જ હશે. તે શિયાળાની ઋતુમાં જોવા મળતી એક ખૂબ જ લોકપ્રિય શાકભાજી છે. લોકો તેને ઘણી રીતે ખાવાનું પસંદ કરે છે, જેમ કે કાચા, શેકેલા અથવા રાંધેલા. તે ખાવામાં સ્વાદિષ્ટ જ નથી, પરંતુ તે આપણા શરીર અને આરોગ્ય માટે પણ એટલું જ ફાયદાકારક…
Read More...

અમદાવાદનો ચેતવણીરૂપ કિસ્સો: વ્યાજખોરોને કોરા ચેક આપવા યુવાનને ભારે પડ્યા, જાણો વિગતે..

અમદાવાદ શહેરમાં વ્યાજખોરો સામે પોલીસએ લાલ આંખ કરી ને સખત કાર્યવાહી કર્યા બાદ પણ કેટલાક વ્યાજખોરો છે કે જે હજી પણ સુધરવાનું નામ નથી લઇ રહ્યાં. વાડજના નિર્ણયનગરમાં વ્યાજખોરોના ત્રાસ સામે વધુ એક ફરિયાદ દાખલ થઈ છે. ચિંતન નામના વ્યક્તિએ પોલીસ…
Read More...

અંકલેશ્વરમાં પિતાએ પુત્રીના દુષ્કર્મીને શોધી તેની હત્યા કરી, હવે સગીરાના પરિવારની મદદે આવ્યો એક…

સગીરાના પરિવારનો અને પિતાને મુક્ત કરાવવાનો ખર્ચ ઉપાડશે અંકલેશ્વરમાં 5 વર્ષીય પુત્રી સાથે દુષ્કર્મ આચરનાર યુવાનને શોધીને પિતાએ માર મારતાં ગંભીર ઈજાઓને કારણે તેનું મોત નીપજ્યું હતું. જોકે ત્યાર બાદ અંકલેશ્વર પોલીસે હત્યા કરવાના આરોપસર…
Read More...

સૂત્રાપાડામાં 8 વર્ષીય પુત્ર પર દીપડાએ હિંસક હુમલો કરતાં માતાએ દીપડા સાથે બાથ ભીડી, ધૂળ-માટીનાં…

ગીર-સોમનાથના સૂત્રાપાડા તાલુકાના બરુલા ગામે વાડી વિસ્‍તારમાં પોતાના ખેતરે ગઇકાલે મોડી સાંજે 8 વર્ષીય પુત્ર તેના પિતાને ચા આપવા ગયો ત્‍યારે એક દીપડાએ હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડી હતી. ઇજાગ્રસ્‍ત બાળકને નજીકની હોસ્‍પિટલમાં સારવાર અર્થે…
Read More...

કૃષિ કાયદાનો વિરોધ: વૉટર કેનન, ટીયરગેસ, લાઠીચાર્જ પણ ખેડૂતોને રોકી ના શક્યા, રેશન-પાણી સાથે પહોંચેલા…

કેન્દ્રના કૃષિ બિલ વિરુદ્ધ લાંબા સમયથી પંજાબ, હરિયાણામાં દેખાવ કરી રહેલા ખેડૂતો હવે અનાજ-પાણી સાથે દિલ્હી પહોંચી ગયા છે. પંજાબથી દિલ્હી કૂચના માર્ગે તેમણે ગત બે દિવસમાં હરિયાણા પોલીસના પડકારનો સામનો કરવો પડ્યો. દિલ્હી પોલીસે પણ તેમને સરહદે…
Read More...