અમેરિકામાં ગુજરાતના પટેલ પરિવારની કારનો અકસ્માત, માતા-પિતાની નજર સામે લાડકવાયા 2 પુત્રોના મોત

છેલ્લાં 25 વર્ષથી અમેરિકામાં સ્થાયી થયેલા વ્યારાના વાલોડ તાલુકાના બાજીપુરા ગામના NRI પટેલ પરિવારની કારને હોસ્ટન શહેરમાં સાંજના સમયે પાછળથી એક પિકઅપ મોબાઈલના ચાલકે ધડાકાભેર અથડાવતાં અકસ્માત થયો હતો. કારમાં પાછળ બેસેલા પરિવારના લાડકવાયા 2 દીકરાનાં ગંભીર ઇજા થવાથી મોત થયાં હતાં. વાલોડ તાલુકાના બાજીપુરા ગામે પટેલ ફળિયામાં રહેતા સુરેશભાઈ કરશનભાઇ પટેલના પુત્રો ધર્મેશભાઈ પટેલ […]

ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ યથાવત: છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1110 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો 2,29,913 થયો

ગુજરાત (Gujarat)માં કોરોના મહામારીની (Corona Epidemic) સ્થિતિ ચિંતાજનક સ્તરે પહોંચી ગઇ છે. પરંતુ કોરોના વાયરસ (CoronaVirus)ના દૈનિક નોંધાતા કેસની સંખ્યામાં ગત કેટલાક દિવસોથી ઘટાડો થઇ રહ્યો છે. જે એક સારી વાત છે. આજે ગઇ કાલ કરતા કોરોનાનાં કેસમાં 10 અંકનો ઘટાડો થયો છે. આજે કોરોનાનાં ચેપના ફેલાવાના ગ્રાફમાં 1110 પોઝિટિવ કેસ આવ્યા છે (Today 1110 […]

શિયાળામાં વારંવાર થાય શરદી-ઉધરસ તો ઘરેજ બનાવો આ કફ સિરપ, મળશે તાત્કાલીક રાહત

શિયાળાની winter ઋતુમાં ગળું પકડાઇ જવુ, કફ, શરદી અને ખાંસીની cold and cough સમસ્યા હોવી સામાન્ય છે. કફની સાથે તાવ, થાક, માથાનો દુખાવો, આંખોમાં થાક જેવી સમસ્યાઓનો પણ સામનો કરવો પડે છે, તેથી તેની સારવાર કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો કે, દવાઓ સિવાય તમે ઘરેલું ઉપાય અપનાવીને આ સમસ્યાથી છૂટકારો મેળવી શકો છો. અહીં […]

અમેરિકામાં ગુજરાતી પર હુમલો: કડીના અશોક પટેલની અમેરિકાના પેન્સિલવેનિયામાં ગોળી મારીને હત્યા કરાઈ, સ્ટોર બંધ કરતી વખતે લૂંટારાએ હુમલો કર્યો

મહેસાણાના કડીના આધેડની અમેરિકાના પેન્સિલવેનિયામાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. મૃતક અશોક અંબાલાલ પટેલ નોકરી દરમિયાન સ્ટોર બંધ કરી રહ્યા હતા એ જ સમયે લૂંટારાએ હુમલો કર્યો હતો. મૃતક કડીના વડુ ગામના વતની છે અને છેલ્લાં 8 વર્ષથી અમેરિકામાં રહેતા હતા. તાજેતરમાં જ તેમણે આ નવી નોકરી શરૂ કરી હતી. […]

ઘરબાર અને પત્નીના દાગીના વેચીને આ માણસ વહેંચે છે હેલ્મેટ, અત્યાર સુધી 48000 હેલમેટ વહેંચ્યા, કોઈનો અકસ્માતને જીવ ન જાય એજ પ્રયાસ

મિત્રનું અકસ્માતમાં મોત થયું અને બીજો મિત્ર સેવાનો ભેખ લઈ બેઠો. આપણે વાત કરવી છે હેલ્મેટ મેનની. હા બિહારનો એ અદનો આદમી અત્યાર સુધીમાં 48 હજારથી વધુ હેલ્મેટ મફતમાં વહેંચી ચૂક્યો છે. જેની કેન્દ્ર સુધી નોંધ લેવાઈ છે. બિહારના કેમુર જિલ્લાના એક નાનકડા ગામ બગાઢીના રહેવાસી રાઘવેન્દ્ર કુમાર દેશભરમાં અત્યારસુધીમાં 48 હજારથી વધુ હેલ્મેટ ફ્રીમાં […]

હૃદયદ્રાવક ઘટના! લગ્નની મહેંદી ઉતરી પણ નહતી અને દુલ્હા-દુલ્હનનું અકસ્માતમાં મોત, સાત બહેનોએ એકનો એક ભાઈ ગુમાવ્યો

રાજસ્થાનની રાજધાની (rajasthan) જયપુરમાં (jaipur) હૃદય દ્રાવક ઘટના બની હતી. આ ઘટના વિશે સાંભળીને ભલભલા લોકો ભાવુંક થઈ જાય. લગ્ન બાદ દુલ્હા-દુલ્હન હજી (newe married couple died) એક બીજાને સરખું જાણે એ પહેલા જ બંનેના અકસ્માતમાં (accident) કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા. દુલ્હનના હાથમાંથી હજી મહેંદીનો રંગ પણ ઉતર્યો ન હતો કે મોટી દુર્ઘટનામાં મોતને […]

અમદાવાદમાં વાઈફ સ્વેપિંગ માટે દબાણની ચોંકાવનારી ઘટના સામે આવી, પત્નીએ વિરોધ કરતાં પિયર જવું પડ્યું, પતિના અન્ય યુવતીના સંબંધ ખબર પડતાં પરિણીતાએ નોંધાવી ફરિયાદ

અમદાવાદ શહેરના માલેતુજાર પરિવારમાં બેડરૂમ પાર્ટનર બદલવાની વાત, એટલે કે વાઈફ સ્વેપિંગની ચોંકાવનારી ઘટના સામે આવી છે. પતિ પોતાની પત્નીને અન્ય સાથે બેડરૂમ શેર કરવા દબાણ કરતા હોવાની ફરિયાદ શહેરના પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. પત્નીએ આ વાતનો વિરોધ કરતાં આખરે તેને પિયર કાઢી મૂકી અને અન્ય યુવતી સાથે સંબંધ બાંધ્યા હોવાના આક્ષેપ કર્યા હોવાની ફરિયાદ […]

વડગામ તાલુકાના મગરવાડા ગામના ખેડૂતપુત્રે લશ્કરમાં લેફટનન્ટ બિરૂદ મેળવ્યું, 11 ગામ ગોળ તેમજ ચૌધરી સમાજમાં પરિશ્રમના ઉદાહરણ રૂપ બનતો યુવક

વડગામ તાલુકાના મગરવાડા ગામના એક ખેડૂતે પોતાના પુત્રને પરંપરાગત ખેતીના વ્યવસાય સાથે ન જોડતાં માં ભોમની રક્ષા માટે હળના બદલે હાથમાં બંદૂક પકડાવી છે. આ યુવકે પણ સખત મહેનત બાદ નાની વયે જ પંજાબમાં લેફટનન્ટનું બિરૂદ મેળવી પિતાનું સપનું સાકાર કર્યુ છે. સાથે સાથે વડગામ 11 ગામના ગોળ તેમજ ચૌધરી સમાજને ગૌરવ અપાવ્યું છે.વડગામ તાલુકાના […]

દિલ્હીમાં ખેડૂત આંદોલનમાં સૌરાષ્ટ્રના ખેડૂતો જોડાયા, કહ્યું-આખા પરિવાર સાથેનું આ પહેલું આંદોલન જોયું, પૈસાવાળા પગ દબાવા આવે છે

સરકારના કૃષિ બિલના વિરોધમાં દિલ્હી સિંધુ બોર્ડર પર ખેડૂત આંદોલનનો આજે 20મો દિવસ છે. પંજાબ-હરિયાણાથી મોટી સંખ્યામાં ખેડૂતો અહીં ઊમટી પડ્યા છે. ત્યારે સૌરાષ્ટ્રમાંથી ગયેલા બે ખેડૂતે આંદોલનનો માહોલ અને ત્યાંની વ્યવસ્થા વિશે જણાવ્યું છે. રાજકોટના સૂરજભાઈ ડેર અને દ્વારકાથી મુકેશભાઈ કરમુર નામના બે ખેડૂત પણ બે દિવસથી ખેડૂત આંદોલનમાં જોડાયા છે. મુકેશભાઈએ જણાવ્યું હતું […]

ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ યથાવત: છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1120 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો 2,28,803 થયો

ગુજરાત (Gujarat)માં કોરોના મહામારીની (Corona Epidemic) સ્થિતિ ચિંતાજનક સ્તરે પહોંચી ગઇ છે. પરંતુ કોરોના વાયરસ (CoronaVirus)ના દૈનિક નોંધાતા કેસની સંખ્યામાં ગત કેટલાક દિવસોથી ઘટાડો થઇ રહ્યો છે. જે એક સારી વાત છે. આજે તો કોરોનાનાં કેસ 1200થી પણ ઓછા નોંધાયા છે. આજે કોરોનાનાં ચેપના ફેલાવાના ગ્રાફમાં 1120 પોઝિટિવ કેસ આવ્યા છે (Today 1120 Corona Positive […]