શિયાળામાં વારંવાર થાય શરદી-ઉધરસ તો ઘરેજ બનાવો આ કફ સિરપ, મળશે તાત્કાલીક રાહત

શિયાળાની winter ઋતુમાં ગળું પકડાઇ જવુ, કફ, શરદી અને ખાંસીની cold and cough સમસ્યા હોવી સામાન્ય છે. કફની સાથે તાવ, થાક, માથાનો દુખાવો, આંખોમાં થાક જેવી સમસ્યાઓનો પણ સામનો કરવો પડે છે, તેથી તેની સારવાર કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો કે, દવાઓ…
Read More...

અમેરિકામાં ગુજરાતી પર હુમલો: કડીના અશોક પટેલની અમેરિકાના પેન્સિલવેનિયામાં ગોળી મારીને હત્યા કરાઈ,…

મહેસાણાના કડીના આધેડની અમેરિકાના પેન્સિલવેનિયામાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. મૃતક અશોક અંબાલાલ પટેલ નોકરી દરમિયાન સ્ટોર બંધ કરી રહ્યા હતા એ જ સમયે લૂંટારાએ હુમલો કર્યો હતો. મૃતક કડીના વડુ ગામના વતની છે અને…
Read More...

ઘરબાર અને પત્નીના દાગીના વેચીને આ માણસ વહેંચે છે હેલ્મેટ, અત્યાર સુધી 48000 હેલમેટ વહેંચ્યા, કોઈનો…

મિત્રનું અકસ્માતમાં મોત થયું અને બીજો મિત્ર સેવાનો ભેખ લઈ બેઠો. આપણે વાત કરવી છે હેલ્મેટ મેનની. હા બિહારનો એ અદનો આદમી અત્યાર સુધીમાં 48 હજારથી વધુ હેલ્મેટ મફતમાં વહેંચી ચૂક્યો છે. જેની કેન્દ્ર સુધી નોંધ લેવાઈ છે. બિહારના કેમુર જિલ્લાના…
Read More...

હૃદયદ્રાવક ઘટના! લગ્નની મહેંદી ઉતરી પણ નહતી અને દુલ્હા-દુલ્હનનું અકસ્માતમાં મોત, સાત બહેનોએ એકનો એક…

રાજસ્થાનની રાજધાની (rajasthan) જયપુરમાં (jaipur) હૃદય દ્રાવક ઘટના બની હતી. આ ઘટના વિશે સાંભળીને ભલભલા લોકો ભાવુંક થઈ જાય. લગ્ન બાદ દુલ્હા-દુલ્હન હજી (newe married couple died) એક બીજાને સરખું જાણે એ પહેલા જ બંનેના અકસ્માતમાં (accident)…
Read More...

અમદાવાદમાં વાઈફ સ્વેપિંગ માટે દબાણની ચોંકાવનારી ઘટના સામે આવી, પત્નીએ વિરોધ કરતાં પિયર જવું પડ્યું,…

અમદાવાદ શહેરના માલેતુજાર પરિવારમાં બેડરૂમ પાર્ટનર બદલવાની વાત, એટલે કે વાઈફ સ્વેપિંગની ચોંકાવનારી ઘટના સામે આવી છે. પતિ પોતાની પત્નીને અન્ય સાથે બેડરૂમ શેર કરવા દબાણ કરતા હોવાની ફરિયાદ શહેરના પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. પત્નીએ આ વાતનો વિરોધ…
Read More...

વડગામ તાલુકાના મગરવાડા ગામના ખેડૂતપુત્રે લશ્કરમાં લેફટનન્ટ બિરૂદ મેળવ્યું, 11 ગામ ગોળ તેમજ ચૌધરી…

વડગામ તાલુકાના મગરવાડા ગામના એક ખેડૂતે પોતાના પુત્રને પરંપરાગત ખેતીના વ્યવસાય સાથે ન જોડતાં માં ભોમની રક્ષા માટે હળના બદલે હાથમાં બંદૂક પકડાવી છે. આ યુવકે પણ સખત મહેનત બાદ નાની વયે જ પંજાબમાં લેફટનન્ટનું બિરૂદ મેળવી પિતાનું સપનું સાકાર…
Read More...

દિલ્હીમાં ખેડૂત આંદોલનમાં સૌરાષ્ટ્રના ખેડૂતો જોડાયા, કહ્યું-આખા પરિવાર સાથેનું આ પહેલું આંદોલન…

સરકારના કૃષિ બિલના વિરોધમાં દિલ્હી સિંધુ બોર્ડર પર ખેડૂત આંદોલનનો આજે 20મો દિવસ છે. પંજાબ-હરિયાણાથી મોટી સંખ્યામાં ખેડૂતો અહીં ઊમટી પડ્યા છે. ત્યારે સૌરાષ્ટ્રમાંથી ગયેલા બે ખેડૂતે આંદોલનનો માહોલ અને ત્યાંની વ્યવસ્થા વિશે જણાવ્યું છે.…
Read More...

ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ યથાવત: છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1120 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો…

ગુજરાત (Gujarat)માં કોરોના મહામારીની (Corona Epidemic) સ્થિતિ ચિંતાજનક સ્તરે પહોંચી ગઇ છે. પરંતુ કોરોના વાયરસ (CoronaVirus)ના દૈનિક નોંધાતા કેસની સંખ્યામાં ગત કેટલાક દિવસોથી ઘટાડો થઇ રહ્યો છે. જે એક સારી વાત છે. આજે તો કોરોનાનાં કેસ 1200થી…
Read More...

શિયાળામાં રોજ ખાઓ ગાજર, 1 ગ્લાસ જ્યૂસ પીવાથી મળે છે અઢળક ફાયદા, વિટામીન્સનો ખજાનો છે ગાજર

શિયાળામાં ખાસ કરીને ગાજર ભરપૂર પ્રમાણમાં મળી રહે છે. અનેક વિટામિન્સથી ભરપૂર ગાજરના અનેક સ્વાસ્થ્ય લાભ પણ છે. જો તમે જાણીને રોજ 1 ગ્લાસ તેનો જ્યૂસ પીઓ છો તો સ્કીન ગ્લો વધવાની સાથે આ અનેક ફાયદા મળશે. તો આજથી જ પીવાનું કરો શરૂ. ગાજરમાં…
Read More...

શિયાળાની સિઝનમાં પગમાં લાલ-લીલા નસોનાં ગુચડા દેખાતા હોય તો તેમાં રાહત મેળવવાનો ઇલાજ જાણો અને શેર કરો

શિયાળાની સિઝનમાં પગની નસોમાં ગુચડા થવાનું અને નસોમાં જકડન થવાનું કે નસ પર નસ ચડી જવાની સમસ્યા સતાવતી હોય છે. જેને કારણે પગ જકડાઇ જાય છે. અને ચાલવામાં તકલીફ થાય છે. આ સમસ્યા મોટા ભાગે ગર્ભાવસ્થા દરમિયાન, વધતી ઉંમરને કારણે, કે શરીરમાં પાણીની…
Read More...