રાજકોટમાં અધૂરા મહિને જન્મેલ બાળકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા 14 દિવસ સુધી વેન્ટિલેટર પર રહી…

રાજકોટના ભાવિનભાઈ અને સારીકાબેન સોરઠીયાના પરિવારમાં કોરોનાના કારણે બાળકના જન્મની ખુશી અત્યંત પીડાજનક રહી હતી. બાળક હસતું રમતું હોય તેના બદલે બાળક કોરોના પોઝિટિવ આવતા ઇન્જેક્શનની સોય, પાટા પિંડી અને વેન્ટિલેટરની નળીથી ભરેલું નવજાત બાળકનું…
Read More...

ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ યથાવત: છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1115 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો…

ગુજરાતમાં હવે ધીમે ધીમે કોરોનાનાં (Gujarat Corona) કેસો ઘટવાનુ શરૂ થયુ છે. દિવાળી પહેલાં રાજ્યમાં 1000થી પણ ઓછા કેસ નોંધાતા હતા. અને દિવાળી બાદ તેમાં એકાએક ઉછાળો આવ્યો હતો. જો કે હવે રાજ્યમાં કોરોનાનાં કેસો (Covid 19)ઘટવાની શરૂઆત થઈ ગઈ છે.…
Read More...

શિયાળામાં તમને પણ ડ્રાય સ્કિનની સમસ્યા રહેતી હોય તો સ્નાન કરવાના પાણીમાં ઉમેરો આ વસ્તુઓ, ડ્રાય…

શિયાળામાં, મોટાભાગના ગરમ પાણીમાં સ્નાન કરે છે. જે શરદી સામે રક્ષણ આપે છે પરંતુ ત્વચામાં ડ્રાયનેસ વધી જાય છે. આ સિવાય ત્વચામાં બળતરા, ખંજવાળની સમસ્યા પણ થાય છે. આવી સ્થિતિમાં કેટલીક ખાસ વસ્તુઓ પાણીમાં મિક્સ કરીને નાહવાથી આ સમસ્યાથી બચી શકાય…
Read More...

અનેક સમસ્યાઓમાં રાહત આપે છે જાસૂદનું ફૂલ, કફ, બીપી અને વાળની સમસ્યાઓમાં કરે છે લાભ, આ રીતે કરો ઉપયોગ

જાસૂદના ફૂલને આપણે સૌ જાણીએ છીએ. તેનાથી પેટદર્દ, કફ, બીપી અને વાળની સમસ્યાઓમાં પણ રાહત મેળવી શકાય છે. યાદશક્તિને વધારવામાં પણ ઉપયોગી એવા જાસૂદના ફૂલનો ઉપયોગની રીત જાણો. કફની સમસ્યામાં આપે છે લાભ જાસૂદના ફૂલના પાનનો કાઢો બનાવીને પીવાથી…
Read More...

મામી અને ભાણેજની પ્રેમ કહાનીનો આવ્યો કરુણ અંજામ: મામીના પ્રેમમાં પડેલા ભાણેજનું મામાએ કાસળ કાઢી…

કહેવાય છે કે, જર જમીન અને જોરું, ત્રણેય કજિયાના છોરું. આ વિશ્વમાં અનેક યુદ્ધો પણ લડાઈ ચૂક્યા છે. આવું જ કંઈક વિરપુર (Virpur Jalaram)માં બન્યું છે. અહીં મામા (Maternal Uncle)એ તેના ભાણેજની હત્યા (Murder) કરી નાખી છે. હત્યાનું કારણ હતું કે…
Read More...

ઠંડીમાં હિટરથી પાણી ગરમ કરતી મહિલાઓ સાવધાન, નડિયાદમાં હિટરથી કરંટ લાગતાં મહિલાનું મોત નિપજયું, બે…

નડિયાદના અમદાવાદી બજાર વિસ્તારમાં રહેતા એક સામાન્ય પરિવારની પરિણીત મહિલાને સવારના સમયે હિટરથી કરંટ લાગ્યો હતો. કરંટ લાગવાને કારણે મહિલા દૂર ફંગોળાતા લોખંડના દરવાજા સાથે અથડાઈ હતી. જેને કારણે વધુ કરંટ લાગ્યો હતો. સારવાર મળે તે પહેલાં…
Read More...

સાંસદના ડ્રાઇવરે લોકડાઉનમાં નોકરી ગુમાવી તો રાજમા-ભાત વેચવા લાગ્યા; હવે મહિને એક લાખ રૂપિયાનું…

દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમ પાસે કારમાં ફૂડ સ્ટોલ લગાવીને 35 વર્ષના કરણ કુમારની કહાનીમાં દુઃખ, નિરાશા અને એમાંથી બહાર નીકળવાની વાત છે. કરણ અને તેમનાં પત્ની અમૃતા દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમ વિસ્તારમાં એક સર્કલ પાસે પોતાની અલ્ટો કારમાં…
Read More...

માવઠાને કારણે વીરપુરના ખેડૂતનો કોબિજ અને ફ્લાવરનો પાક નિષ્ફળ, 10 વીઘાના પાક પર રોટાવેટર ફેરવી…

તાજેતરના માવઠાએ સૌરાષ્ટ્રના અસંખ્ય ખેડૂતોની માઠી દશા કરી નાખી છે. જેમાં યાત્રાધામ વીરપુરમાં કેટલાક ખેડૂતોએ શાકભાજીમાં ફ્લાવર અને કોબીજનું વાવેતર કર્યુ છે. જેના પર માવઠું થતાં ફ્લાવરનો પાક બગડવા લાગ્યો અને ખુલ્લી બજારમાં ભાવ પણ તળિયે બેસી…
Read More...

ગુજરાતમાં સૌ પ્રથમવાર સુરતમાં અઢી વર્ષના બાળકના અંગોનું દાન કરાયું, હૃદય રશિયાના બાળકમાં અને ફેફસાં…

રાજ્યમાં અંગદાનમાં સૌથી અગ્રેસર રહેલા સુરતમાંથી એક અઢી વર્ષના બાળકના અંગોનું સૌ પ્રથમવાર દાન કરવામાં આવ્યું છે. અઢી વર્ષના જશ સંજીવ ઓઝા બ્રેઈનડેડ જાહેર થયા બાદ ફેફસાં, કિડની, લિવર અને ચક્ષુઓના દાન કરવામાં આવ્યાં છે. પત્રકાર પિતાએ સંમતિ…
Read More...

ખેડૂતોના સમર્થનમાં શીખ સંત રામ સિંહે આંદોલન સ્થળે આપઘાત કર્યો, સુસાઈડ નોટમાં લખ્યું – આ જુલમ…

ખેડૂત આંદોલન દરમિયાન એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. કૃષિ કાયદા વિરૂદ્ધ પ્રદર્શન કરી રહેલા ખેડૂતોના સમર્થનમાં 65 વર્ષના સંતે આત્મહત્યા કરી છે. તેમની ઓળખ કરનાલના સિંઘરા ગામના બાબા રામ સિંહ તરીકે થઈ છે. તેઓ ગુરુદ્વારા સાહિબ નાનકસરના સંત…
Read More...