શિયાળામાં રોજ ખાઓ ગાજર, 1 ગ્લાસ જ્યૂસ પીવાથી મળે છે અઢળક ફાયદા, વિટામીન્સનો ખજાનો છે ગાજર

શિયાળામાં ખાસ કરીને ગાજર ભરપૂર પ્રમાણમાં મળી રહે છે. અનેક વિટામિન્સથી ભરપૂર ગાજરના અનેક સ્વાસ્થ્ય લાભ પણ છે. જો તમે જાણીને રોજ 1 ગ્લાસ તેનો જ્યૂસ પીઓ છો તો સ્કીન ગ્લો વધવાની સાથે આ અનેક ફાયદા મળશે. તો આજથી જ પીવાનું કરો શરૂ. ગાજરમાં વિટામીન એ, સી,કે, બી 8 અને લોહતત્વ જેવા અનેક ખનીજ મળી […]

શિયાળાની સિઝનમાં પગમાં લાલ-લીલા નસોનાં ગુચડા દેખાતા હોય તો તેમાં રાહત મેળવવાનો ઇલાજ જાણો અને શેર કરો

શિયાળાની સિઝનમાં પગની નસોમાં ગુચડા થવાનું અને નસોમાં જકડન થવાનું કે નસ પર નસ ચડી જવાની સમસ્યા સતાવતી હોય છે. જેને કારણે પગ જકડાઇ જાય છે. અને ચાલવામાં તકલીફ થાય છે. આ સમસ્યા મોટા ભાગે ગર્ભાવસ્થા દરમિયાન, વધતી ઉંમરને કારણે, કે શરીરમાં પાણીની કમીને કારણે મોટે ભાગે થાય છે. આ કારણે પગમાં સોજા પણ ચઢી […]

મર્ડર મિસ્ટ્રી પરથી ઉઠ્યો પડદો! મિત્ર સાથે અચાનક ઘરે પહોંચી પત્ની, ચોંકી ગયો પતિ પછી ખેલાયો ખૂની ખેલ, પત્નીની ધરપકડ

છત્તિરગઢના (chhattisgarh) રાયપુર જિલ્લાના સરોના સ્થિતિ BSUP કોલોનીમાં 2 દિવસ પહેલા થયેલા હત્યા કાંડ ઉપરથી પરદો ઉઠ્યો છે. આ મામલે પોલીસે (police) મૃતકની પત્નીની ધરપકડ (wife arrested) કરી હતી. હત્યા પત્ની અને તેના મિત્રોએ મળીને કરી હતી. દંપતી વચ્ચે લાંબા સમયથી ઝઘડો ચાલી રહ્યો હતો. ઘટનાના દિવસે પત્ની દોસ્ત સાથે ઘરે પહોંચી હતી. ત્યારબાદ બંને […]

ગોંડલ તાલુકાના ગોમટા ગામના પ્રગતિશીલ ખેડૂતની સિદ્ધિ! ઠંડા પ્રદેશમાં થતી સ્ટ્રોબેરી પોતાના ખેતરમાં ઉગાડી

સામાન્ય રીતે સ્ટ્રોબેરી (Strawberries) ઠંડા પ્રદેશમા (Cold region) થતી હોય છે. તો ખાસ કરીને ભારતમા (India) મહાબળેશ્વરની (Mahabaleshwar) સ્ટ્રોબેરી ખૂબજ પ્રખ્યાત છે. ત્યારે રાજકોટ જિલ્લાના (Rajkot district) એક પ્રગતિશીલ ખે઼ડૂતે (Dynamic farmer) ગોમટા ગામે (Gomata village) મહાબળેશ્વર જેવો માહોલ બનાવ્યો છે. લાલ ચટ્ટાક સ્ટ્રોબેરી જોઈને આપના મોઢામાં પાણી આવી ગયું હશે. એટલું જ નહિ સ્ટ્રોબેરીના […]

પોલીસ કોન્સ્ટેબલની બપોરે સગાઈ થઈ અને રાત્રે માર્ગ અકસ્માતમાં કરૂણ મોત, બોલેરો ઝાડ સાથે ટકરાતાં પાંચ લોકોનાં ઘટનાસ્થળે જ મોત, ખુશીઓ માતમમાં ફેરવાઈ

ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના પ્રતાપગઢ જિલ્લામાં રવિવાર મોડી રાત્રે થયેલા ભીષણ માર્ગ અકસ્માત (Road Accident)માં એક પોલીસ કોન્સ્ટેબલ (Police Constable) સહિત પાંચ લોકોનાં કરૂણ મોત થયા છે. લગ્ન પ્રસંગમાંથી પરત ફરી રહેલી બોલેરો કાર અનિયંત્રિત થઈને ઝાડ સાથે ટકરાઈ ગઈ. તમામ મૃતક પટ્ટી વિસ્તારના કુંદનપુરથી લગ્ન પ્રસંગમાં હાજરી આપીને ઘરે પરત જઈ રહ્યા હતા. મળતી […]

અમદાવાદમાં રાત્રિ ફરફ્યુના ધજાગરા, દરિયાપુરમાં પોલીસની સામે બાળકો-યુવકોએ નાચીને બુમો પાડી, પોલીસ ત્યાંથી રવાના થઈ ગઈ

રાજ્યમાં દિવાળીના તહેવાર બાદ કોરોના વકર્યો હતો જેને લઇ અમદાવાદ સહિત ચાર મહાનગરોમા સરકારે રાત્રિ કર્ફ્યૂ લગાવ્યો છે. સવારે અમદાવાદના દરિયાપુર વિસ્તારના વીડિયો સામે આવ્યા હતા. જેમાં ગલીઓમાં રાતે પોલીસ આવે છે ત્યારે લોકો પોલીસ સામે નાચી રહ્યાં છે અને ચિચિયારીઓ પાડી રહ્યાં છે છતાં પોલીસ નીચે ઉતરી ઘરમાં જવાની સલાહ આપવાની જગ્યાએ ગાડીઓ ત્યાંથી […]

કેશોદના અનોખા લગ્ન: આર્મીમેન અને CRPFમાં સિપાહી તરીકે ફરજ બજાવતી યુવતીએ પ્રભુતામાં પગલાં પાડયા, આગેવાનોએ વરજોડાનું ગૌરવભેર સન્માન કર્યું.

જવલ્લે જ એવા કિસ્સા બનતા હોય છેકે યુવક અને યુવતી દેશની સુરક્ષા કરતી એજન્સીઓમાં ફરજ બજાવતા હોય અને તે બન્ને લગ્નગ્રંથીમાં જોડાતા હોય. આવો જ એક કિસ્સો જુનાગઢ જિલ્લાના કેશોદમાં બન્યો છે. કેશોદ પંથકના મેસવાણ ગામની યુવતી વિભુતી કે જે બંગાળમાં CRPFમાં સિપાહી તરીકે સેવા આપી રહી છે, તેના લગ્ન મૂળ અજાબ ગામના અને અમદાવાદ […]

સુરતમાં 5 વર્ષની બાળકી વાયર સાથે બેટરીનો બલ્બ ગળી જતા શ્વાસનળીમાં ફસાયો, સિવિલના ડોક્ટરોએ આપ્યું નવજીવન

સુરત શહેરની નવી સિવિલ આમ તો હંમેશા વિવાદમાં રહે છે, પરંતુ આ વખતે આવી છે ચર્ચામાં. એક બાળકીને ડોક્ટરોએ નવ જીવન આપતા ફરી એકવાર ડોક્ટરો ભગવાન સમાન સાબિત થયા છે. તાપી જિલ્લાના વ્યારાના બેડકુવા ગામના ખેડૂત પરિવારની પાંચ વર્ષીય બાળકી રમતા-રમતા વાયર સાથેનો બેટરીનો બલ્બ ગળી ગઈ હતી અને શ્વાસનળીમાં ફસાઈ ગયા બાળકીને સારવાર માટે […]

ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ યથાવત: છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1175 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો 2,27,683 થયો

ગુજરાત (Gujarat)માં કોરોના મહામારીની (Corona Epidemic) સ્થિતિ ચિંતાજનક સ્તરે પહોંચી ગઇ છે. પરંતુ કોરોના વાયરસ (CoronaVirus)ના દૈનિક નોંધાતા કેસની સંખ્યામાં ગત કેટલાક દિવસોથી ઘટાડો થઇ રહ્યો છે. જે એક સારી વાત છે. આજે તો કોરોનાનાં કેસ 1200થી પણ ઓછા નોંધાયા છે. આજે કોરોનાનાં ચેપના ફેલાવાના ગ્રાફમાં 1175 પોઝિટિવ કેસ આવ્યા છે (Today 1175 Corona Positive […]

શિયાળામાં દેશી ઘી ખાવાથી થાય છે આટલા બધા ફાયદાઓ, વિટામીન કે, ડી, ઇ અને એની ઉણપ કરશે પૂરી, થશે અઢળક ફાયદા

શિયાળો શરૂ થતાની સાથે જ લોકો જાત-જાતની વાનગીઓ બનાવે છે અને મસ્ત મજાથી ખાય છે. સરસોનું સાગ, મકાઇના રોટલા, બાજરીના રોટલા અનેક પ્રકારની વાનગીઓ હોય છે. જેનું આપણે શિયાળામાં સેવન કરીએ છીએ. સૌથી મહત્વની વાત છે આ દરેક વાનગીનો સ્વાદ દેશી ઘી વગર પૂરો થતો નથી. પરંતુ શુ તમે જાણો છે કે આ દરેક વાનગી […]