બ્રિટનમાં 1130 કરોડ રૂપિયાની લોટરી જીતનાર કપલે બતાવી દરિયાદીલી, તેમાંથી 600 કરોડ રૂપિયા તેમને મિત્રો અને સંબંધીઓમાં વહેંચીને તેમની દયનીય સ્થિતિ સુધારી

બ્રિટનમાં એક કપલ ફ્રાન્સિસ કોનોલીએ લોટરીમાં લગભગ 1130 કરોડ રૂપિયા જીત્યા. આશ્ચર્યની વાત એ છે કે તેમાંથી 600 કરોડ રૂપિયા તેમણે મિત્રો અને સબંધીઓમાં વહેંચીને તેમની દયનીય સ્થિતિમાં સુધારો કર્યો. તેનાથી પણ સારી વાત એ છે કે, જે લોકોને રૂપિયા વહેંચ્યા હતા, તેઓ એ પણ તેમની પરિસ્થિતિ પ્રમાણે અન્ય લોકોની મદદ કરી. આ કપલે પહેલાથી […]

અમદાવાદમાં માથાભારે પ્રદીપ ઉર્ફે માયા ડોનની તેના જ બનેવીએ કરી ઘાતકી હત્યા

અમદાવાદ શહેરના કુખ્યાત ગુનેગાર પ્રદીપ ઉર્ફે માયા ડોન (Maya don) ની જાહેરમા હત્યા થઈ છે. સાળા બનેવીના ઝઘડામાં ખૂની (Murder) ખેલ ખેલાયો હતો. સોલા પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધી બે આરોપીની અટકાયત કરી તપાસ શરૂ કરી છે. મળતી માહિતી પ્રમાણે કુખ્યાત માયા ડોનની હત્યા થતા જ વિસ્તારના લોકો અને પોલીસે (Police) રાહતનો દમ લીધો […]

લૂંટ વીથ મર્ડર: મહેસાણા જિલ્લાના કડીમાં ડૉક્ટરનાં પત્નીની ઘરમાં ઘૂસી ધોળેદહાડે હત્યા કરી 5.20 લાખની લૂંટ, ડોગ-સ્ક્વોડ, ફિંગરપ્રિન્ટ, CCTV કેમેરામાં કોઇ પુરાવા ના મળ્યા

કડી શહેરના ભરચક એવા ભાઉપુરા વિસ્તારમાં આવેલી સરદાર પટેલ સોસાયટીમાં ધોળેદહાડે ડૉ. જયંતીભાઈ પટેલના ઘરમાં ઘૂસેલા લૂંટારાઓએ તબીબનાં 72 વર્ષીય પત્ની ચંપાબેનનું ગળું દબાવી હત્યા કર્યા બાદ તિજોરીના લોકરમાંથી રૂ.5 લાખ રોકડ અને સોનાની 4 બંગડી મળી રૂ.5.20 લાખની મત્તા લૂંટી ભાગી જવાની ઘટનાએ ભયનો માહોલ ખડો કર્યો છે. પોલીસે હત્યા અને લૂંટનો ગુનો નોંધી […]

સુરેનદ્રનગર જિલ્લાના ચુડામાં મોટી બહેનના લગ્નમાં નાની બહેને જવતલ હોમી ભાઇની ફરજ નિભાવી

દિકરીના લગ્ન હોય ત્યારે સાત ફેરા ફરતી વખતે કન્યાનો ભાઇ જવતલ હોમી બહેનના હાથે અગ્નીમાં આહુતી અપાવે તેવી પરંપરા છે. અને આથી જ ભાઇને લાડમાં જવતલીયો પણ કહેવામાં આવે છે. ભાઇ બહેનના અપાર હેતની આ પ્રણાલી આજે પણ લગ્ન પ્રસંગે અકબંધ છે. સંજોવવશ જો કન્યાને કોઇ ભાય ન હોય તો કૌટુંબ ભાઇઓ પણ જવતલ હોમીને […]

ગોંડલમાં રહેતા પતિ-પત્નીએ જીવન-મરણના અંત સુધી નિભાવ્યો સાથ, કોરોનાગ્રસ્ત થતા બંનેએ સાથે અનંતની વાટ પકડી

સપ્તપદીના ફેરા વખતે યુગલ એકબીજાને જીવનની દરેક ક્ષણે એકબીજાને સાથે રહેવાનો કોલ આપે છે, 53-53 વર્ષ પતિ-પત્ની તરીકે જીવનના દરેક સુખ દુ:ખમાં એકબીજાની સાથે રહેલા ગોંડલના વયોવૃદ્ધ દંપતીએ દુનિયામાંથી વિદાય પણ સાથે લીધી હતી. કોરોના જેવી બીમારી પણ બંનેને સાથે જ લાગી હતી અને બંનેએ અનંતની વાટ પણ સાથે પકડી હતી. ગોંડલના સ્ટેશન પ્લોટમાં રહેતા […]

આંદોલનમાં ખેડૂતો માટે વોશિંગ મશીનથી લઈ પિઝા, જીમ અને ફુટ મસાજરની સુવિધા ઉભી કરવામાં આવી, યુવા ખેડૂતો સંભાળે છે કપડા અને સફાઈની જવાબદારી

ખેડૂતો કૃષિ કાયદાના વિરોધમાં 27 નવેમ્બરથી વિરોધ દેખાવો કરી રહ્યા છે. પંજાબ-હરિયાણથી લઈ દિલ્હી સુધી ખેડૂતો સતત દેખાવો કરી રહ્યા છે. ટ્રેક્ટરો-ટ્રોલીઓને ઘર બનાવી દીધા છે. આંદોલન સ્થળ પર ખેડૂતો ભોજન, સ્નાનથી લઈ રાત્રે ઉંઘવાથી લઈ અનેક સુવિધાઓ ઉભી કરી દીધી છે. ખાલસા એઈડે પણ લાંબા સમયથી ચાલી રહેલા આંદોલનને ટેકો આપવા અને વૃદ્ધ ખેડૂતોને […]

ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ યથાવત: છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1204 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો 2,26,508 થયો

ગુજરાત (Gujarat)માં કોરોના મહામારીની (Corona Epidemic) સ્થિતિ ચિંતાજનક સ્તરે પહોંચી ગઇ છે. પરંતુ કોરોના વાયરસ (CoronaVirus)ના દૈનિક નોંધાતા કેસની સંખ્યામાં ગત કેટલાક દિવસોથી ઘટાડો થઇ રહ્યો છે. આજે કોરોનાનાં ચેપના ફેલાવાના ગ્રાફમાં 1204 પોઝિટિવ કેસ આવ્યા છે (Today 1204 Corona Positive Case In Gujarat). ગુજરાતમાં કોવિડ-19 (Covid-19)ના કુલ કેસોની સંખ્યા વધીને 2,26,508એ પહોંચી છે. જ્યારે […]

જાયફળ માત્ર મસાલો નથી, ઔષધી પણ છે: સાંધા અને માંસપેશીઓના દુખાવાને કરે છે દૂર, બ્લડપ્રેશર તેમજ બ્લડશુગર પણ ઓછું કરે છે

જાયફળનો મોટે ભાગે ઉપયોગ ભોજનમાં સ્વાદ અને સુગંધ વધારવા માટે કરવામાં આવે છે, પરંતુ આ ઉપરાંત પણ એના અનેક ફાયદા છે. એ વધેલા બ્લડપ્રેશરને ઓછું કરે છે અને ઊંઘ ના આવવાની તકલીફને પણ દૂર કરે છે. યોગ્ય માત્રામાં જાયફળ લેવામાં આવે તો બ્લડશુગર ઓછું થાય છે, આથી આ ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ફાયદાકારક છે. હેલ્થકેર […]

દર્દનાક ઘટના આવી સામે! સ્કૂલે જઈ રહેલી શિક્ષિકા ઉપર પડ્યો 11KV વીજળીનો તાર, સ્કૂટી સહિત જીવતી ભડથું થઈ ટીચર

રાજસ્થાનના (Rajasthan) બાંસવાડા (Banswada) જિલ્લામાં ગુરુવારની સવારે એક દર્દનાક ઘટના સામે આવી હતી. સવારે સ્કૂટીથી સ્કૂલ જઈ રહેલી એક ટીયર (teacher) ઉપર 11KV વીજળીનો તાર પડ્યો હતો. આ સાથે ઘટના સ્થળે જીવતી સળગી જતાં મહિલા શિક્ષકનું (lady teacher death) કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. આ સાથે તેની સ્કૂટી પણ આગમાં બળીને ખાખ થઈ ગઈ હતી. […]

પત્નીથી પરેશાન પતિએ પત્ની અને 3 બાળકોને મારી, પોતે ગળે ફાંસો લગાવી આપઘાત કર્યો

ઉત્તર પ્રદેશના મેરઠમાં એક મોટી ઘટના સામે આવી. અહીં પરીક્ષિત ગઢ વિસ્તારના એક યુવકે પહેલા તેના પરિવાર (Murder)ની ગળુ દબાવીને હત્યા કરી હતી. ત્યારબાદ તેણે ખુદ ફાંસી પર લટકી આત્મહત્યા કરી દીધી. પોલીસને માહિતી મળતા તુરંત આવી પહોંચી હતી અને લાશને કબજે કરી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી. એસએસપીનું કહેવું છે કે, આ મામલો ઘરેલુ […]