નાણાંના અભાવે મોતના ઊંબરે પહોંચેલી ફુલાદેવીની ખબર લેવા ગયેલા વકીલે નિભાવ્યો પાડોશી ધર્મ, 3 દિવસમાં રેશન-મા કાર્ડ બનાવી બાયપાસ કરાવ્યું

સુરતમાં બરોડા પ્રિસ્ટેજ નજીક અનુરાધા સોસાયટી પાસે વર્ષોથી પાથરણું લગાવી શાકભાજી વેચતાં અને એકે રોડના શ્રીનાથજી એપાર્ટમેન્ટ ખાતે રહેતાં ફુલાદેવી રાજેન્દ્ર પ્રસાદ નિ:સંતાન છે. રાજહંસ શોપિંગ સેન્ટરમાં ઓફિસ ધરાવતા વકીલ સમીરભાઇ બોઘરા ઓફિસની નીચે શાકભાજી વેચતાં 50 વર્ષના ફુલાદેવી અને તેમના પતિને જોતા હતા. જોકે અઠવાડિયાથી આ દંપતીનું પાથરણું ગાયબ હોવાથી તેમનાં ચિંતા થઈ હતી. […]

SDMના લગ્નમાં વિધ્ન: લાંચ લેતા રંગેહાથ પકડાયેલા મહિલા સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટને લગ્ન માટે પણ ન મળ્યા જામીન

રાજસ્થાનના બહુચર્ચિત લાંચ કાંડ મામલામાં ગુરુવારે લાંચ લેનારા મહિલા સબ-ડિવિઝનલ મિજિસ્ટ્રેટ (SDM) પિંકી મીણાની જામીન અરજી પર કોર્ટમાં સુનાણી થઈ. RAS (રાજસ્થાન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ) પિંકી મીણાએ લગ્નનું કારણ ધરીને કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી, પરંતુ સરકારી વકીલે દલીલ આપતા કહ્યું કે, જો પિંકી મીણાને જામીન મળશે તો તપાસ પ્રભાવિત થઈ શકે છે. તેના આધારે […]

રાજકોટમાં સામે આવ્યો વધુ એક ચોંકાવનારો કિસ્સો, છેલ્લા 2 વર્ષથી ઘરમાં પુરાયેલ 181 કિલો વજન ધરાવતી મહિલા અને તેના પુત્રને મુક્ત કરાયા

રાજકોટમાં વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. છેલ્લા 2 વર્ષથી ઘરમાં પુરાયેલા માતા-પુત્રને મુક્ત કરવામાં આવ્યા છે. સામાજિક સંસ્થા,181 અભયમ દ્વારા કાર્યવાહી કરીને મુક્ત કરાયા છે. છેલ્લા 2 વર્ષથી ઘરમાં પુરાયેલા માતા-પુત્રની માનસિક સ્થિતિ ખરાબ હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. હાલ બંનેને સિવિલમાં સારવાર માટે ખસેડાયા છે. આ ઘટના વિશે મળતી માહિતી […]

આ રીતે બનાવો પપૈયાના પાનનો જ્યૂસઃ અનેક બીમારીઓમાં અકસીર છે આ ઘરેલૂ ઉપાય, જાણો અને શેર કરો

પપૈયું સ્વાદિષ્ટ હોવાની સાથે સાથે વિટામીનનો ભંડાર પણ છે. તે સ્વાસ્થ્ય માટે ફાયદારૂપ માનવામાં આવે છે.પપૈયાના પાનમા પૈપિન એન્ઝાઈમ ભરપૂર હોય છે જે પાચનને મજબૂત કરે છે. આ સાથે તેનો જ્યૂસ ખાસ રીતે બનાવીને પીવાથી અનેક જીવલેણ બીમારીમાં પણ ફાયદો થાય છે. પપૈયું ખાવામાં સ્વાદિષ્ટ લાગે છે અને સાથે જ સ્વાસ્થ્ય માટે પણ લાભદાયી રહે […]

સુરતમાં પાસપોર્ટ વેરિફિકેશન માટે આવતા અરજદારો પાસેથી રૂપિયાની ઉઘરાણી કરતા પોલીસકર્મીનો વીડિયો થયો વાયરલ

દરેક લોકોનું સપનું હોય છે કે તેનો પાસપોર્ટ (Passport) હોય અને તેના આધારે તે વિદેશની યાત્રા (Foreign tour) પણ કરે. પાસપોર્ટ ખૂબ જ અગત્યનો દસ્તાવેજ હોવાથી તેને મેળવવા માટેની પ્રક્રિયા અન્ય દસ્તાવેજો મેળવવાની સરખામણીમાં લાંબી છે. પાસપોર્ટ ઓફિસ (Passport office) ખાતેની તમામ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ અંતમાં પોલીસ વેરિફિકેશન (Police verification) કરવું પડે છે. પોલીસ […]

સુરતમાં માથાભારે અલ્તાફ અને વિપૂલ આણી મંડળીનો આતંક, કપચીના વેપારીને બંધક બનાવી ઢોર માર મારવા સાથે 15 લાખની ખંડણી માંગતા ચકચાર

સુરતના વરાછાના (varacha) માથાભારે અલ્તાફ પટેલ , વિપુલ ગાજીપરા આણી મંડળીએ ગોરાટ રોડના રેતી – કપચીના વેપારીને બંધક બનાવી ઢોર માર મારવા સાથે 15 લાખની ખંડણી (Extortion) માંગતા ચકચાર મચી ગઇ હતી જોકે આ વેપારી એ આ માથા ફરિયા ઈસમો વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસે આ ઈસમો વિરુદ્ધ ગુઓ દાખલ કરી વધુ તપ સશરૂ કરી છે […]

જૂનાગઢમાં ગરબા કરનારા LRD જવાનોને માસ્ક ન પહેરવાનો ફક્ત 300 રૂપિયા દંડ ફટકારાયો! સામાન્ય લોકો નિયમ તોડે તો 1,000 રૂપિયા દંડ ફટકારવામાં આવે છે

મહિનાની શરૂઆતમાં જૂનાગઢ લોકરક્ષક તાલિમ કેન્દ્ર ખાતે એલઆરડીના જવાનો ગરબે (Junagad LRD Jawan garba) ઘૂમી રહ્યા હોય તેવો એક વીડિયો વાયરલ (Viral video) થયો હતો. આ મામલે તપાસના આદેશ આપી દેવામાં આવ્યા હતા. અહીં સોશિયલ ડિસ્ટન્સિંગ (Social distancing) કે માસ્ક (Mask)ના કોઈ જ નિયમ પાળવામાં આવ્યા ન હતા. આ મામલે એલઆરડી જવાનોને નોટિસો પાઠવવામાં આવી […]

અમદાવાદમાં સામે આવ્યો ચેતવણીરૂપ કિસ્સો! ઓનલાઈન રૂ.5000નું કરિયાણું ખરીદ્યા બાદ મહિલાએ કરી એક ભૂલ અને રૂ.49,000 ગુમાવ્યા

અમદાવાદ શહેરના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં (cyber crime police station) એક ફરિયાદ નોંધાઈ છે. જેમાં એક મહિલાએ જણાવ્યું છે કે તે ઓનલાઈન કરિયાણું ખરીદવા (Buy groceries online) ગઈ ત્યારે તે ઠગાઈનો ભોગ (fraud with woman) બની હતી. માત્ર ભૂલ તેની એટલી જ હતી કે તેમણે ગૂગલ પર કસ્ટમર કેર નંબર (Customer care number on Google) […]

અમદાવાદ જુહાપુરાનો ડોન ગણાતા અમીન મારવાડીનો ફાયરિંગ કરતો વીડિયો વાયરલ, કહ્યું ‘ડોન… હે કોઇ દૂસરા, હમ ભી પઠાણ હૈ…’

અમદાવાદ શહેરમાં હવામાં ફાયરિંગ કરવાની અનેક ઘટનાઓ છાસવારે બનતી હોય છે ત્યારે આવી જ વધુ એક ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા (viral video on social media) ઉપર વાયરલ થયો છે. વીડિયોમાં પોતાને જુહાપુરાનો ડોન (juhapura don) ગણાવતા અમીન મારવાડીનો વીડિયો વાયરલ (Amin marwadi video viral) થયો છે. જોકે, ગુરુવારે અમીન મારવાડીએ પોલીસ (police) ઉપર કાર ચડાવી […]

સુરતમાં કમકમાટી ભરી ઘટના: ઇન્ડસ્ટ્રિયલ લિફ્ટમાં માથું આવી જતા મહિલાનું કરૂણ મોત – પરિવાર શોકમાં ગરકાવ

સુરત શહેરના ઉધનાના ઇન્ડસ્ટ્રિયલ વિસ્તારમાં આવેલ એક બેરીંગના કારખાનામાં કામ કરતી મહિલા બેરીંગનો માલ સામાન ઉતારવા-ચઢાવવા માટે વપરાતી લિફ્ટમાં માથું આવી જતા ઘટના સ્થળે જ મહિલાનું કરુણ મોત નીપજ્યું છે. આ ઘટનાને લઈને સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. જોકે આ મામલે પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ શરુ કરી છે. સુરતમાં સતત લોકોના […]