વડોદરાની બેંક ઓફ બરોડાના લોકરમાં મૂકેલી રૂા. 2.20 લાખની નોટો ઉધઈ ખાઈ ગઇ, ગ્રાહકે વળતર માગ્યું

વડોદરા શહેરના પ્રતાપનગરની બેંક ઓફ બરોડાની બ્રાંચના લોકરમાં મહિલા ખાતેદારે મુકેલા રૂ.2.20 લાખને ઉધઈ ખાઈ જતા ખાતેદારે વળતરની માંગણી કરી છે. બેંકમાં લોકરમાં મુકેલા રૂપીયા ઉધઈ કાતરી ગઈ હોય તેવો પહેલો કિસ્સો શહેરમાં બન્યો છે. મહિલાએ પોતાના ઉધાઈ ખાઈ ગયેલા રૂપીયાનું વળતર માંગતા બ્રાંચ મેનેજર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. પ્રતાપનગર અપ્સરા સ્કાઈલાઈન કોમર્શીયલ […]

ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ ઘટયું: છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 451 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો 2,58,264 થયો

ગુજરાત (Gujarat)માં કોરોના મહામારી (Corona Epidemic)ના અંતનો પ્રારંભ થઇ ગયો છે. ભારતમાં વિશ્વના સૌથી મોટા રસીકરણની શરૂઆત થઇ ગઇ છે. ત્યાં જ ગુજરાતમાં પણ રસીકરણ (Vaccination) થઇ રહ્યું છે. રાજયમાં આજે 11,352 વ્યક્તિઓને કોરોનાની રસી આપવામાં આવી છે અત્યાર સુધીમાં કુલ 47,203 વ્યરક્તિઓનું રસીકરણ થયુ છે. ગત કેટલાક દિવસોથી રાજ્યમાં કોરોના પોઝિટિવ કેસનો આંક પણ […]

તમને કદાચ નહીં ખબર હોય પરંતુ ડ્રેગન ફ્રૂટ ખાવાથી થાય છે અધધ ફાયદાઓ, જાણો અને શેર કરો

આખી દુનિયામાં ડ્રેગન ફ્રૂટ (Dragon Fruit)તરીકે જાણીતા ફળ ક્યાંથી ઉદ્ભવે છે? તે આટલું મોંઘું કેમ છે? ચાલો તેના વિશે બધું જાણીએ“ ડ્રેગન ફળને પિતાયા (Pitaya) પણ કહેવામાં આવે છે. તે કેક્ટસ જાતિનું અમેરિકન ફળ છે. હાલમાં, તે દક્ષિણપૂર્વ એશિયા, ભારત, અમેરિકા, કેરેબિયન દેશો, ઓસ્ટ્રેલિયા, ચીન, વિયેટનામ જેવા દેશોમાં ઉગાડવામાં આવે છે. આ ફળને વર્ષ 1963 […]

માથાનો દુખાવો થતો હોય તો ન કરતાં આ ભૂલો, નહીં તો થશે ગંભીર નુકસાન, ઉપાયો જાણો અને શેર કરો

આજકાલ હળવા માથાના દુખાવામાં પણ લોકો પેનકિલર લેતા હોય છે. લાંબા સમય સુધી નિયમિતપણે પેનકિલર લેવાથી તીવ્ર દુખાવો ઉત્પન્ન થઈ શકે છે. અને આ દુખાવો પછી દવાઓ લેવાથી પણ જતો નથી. ન્યૂરોલૉજિકલ પ્રોબ્લેમ પણ વધી જાય છે. રૂટીનમાં લેવાતી એલર્જી, એસિડિટી, નર્વપેઈન, બ્લડ અને શુગર મેડિસિનનો હદ કરતા વધુ ઉપયોગ નુકસાનદાયી સાબિત થઈ રહ્યો છે. […]

પાટણના નાણાં ગામમાં દાદાની આંખ સામે જ કારચાલકે 6 વર્ષના બાળકને કચડી નાંખ્યો, કમકમાટીભર્યું મોત થતાં પરિજનોમાં શોક વ્યાપી ગયો

હારીજના (Harij, Patan) નાણાં ગામમાં કાર ચાલકે 6 વર્ષનાં બાળકને કચડવાની ઘટના સામે આવી છે. આ કમકમાટીભરી દૂર્ઘટનામાં (Accident) બાળકનું મોત નીપજ્યું છે. દાદાની આંખોની સામે જ માસૂમ બાળકનું મોત થયું છે. આ ઘટના બાદ પરિવારજનો સાથે ગામ લોકો રોષે ભરાયા હતા અને ગાડીનાં કાંચ તોડી નાંખ્યા હતા. આ ગાડી ચલાવી રહેલો ચાલક પહેલા ફરાર […]

બનાસકાંઠામાં રમતની લતમાં ગયો જીવ: લુડો ગેમ રમવામાં 10 લાખનું દેવું થયું, 6 લોકોએ પઠાણી ઉઘરાણી કરતા યુવાને કર્યો આપઘાત

બનાસકાંઠામાં લુડો ગેમ રમતાં રૂપિયા 10 લાખનું દેવું થઈ જતા એક યુવકે કેનાલમાં પડી આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. જેમાં નાણાંની કડક ઉઘરાણીથી ત્રાસી યુવકે આપઘાત કર્યો હોવાની ફરિયાદ થતા પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે. થરાદ પાસેથી પસાર થતી નર્મદાની મુખ્ય નહેરમાંથી ગઈકાલે એક યુવકની લાશ મળી આવી હતી. ઘટનાની જાણ […]

સુરતમાં હોમગાર્ડને વેપારીઓ પાસે માસ્કના નામે દંડ વસૂલવું ભારે પડ્યું, મળતિયા સાથે રંગેહાથે ઝડપાયો

સુરતમાં કોરોના (coronavirus) મહામારી એ લઈને દંડ ને લઇને શહેરના લોકોને તંત્ર અને ખાસ કરીને પોલીસ (police) સાથે માથા ફૂટ થતી હોય છે. ત્યારે આ માથાકૂટ વચ્ચે કેટલાક લોકો આ સમયે રૂપિયા કમાવા લગતા હોય છે. ત્યારે સુરતમાં હોમગાર્ડ (Homeguard) કામ કરતા એક જવાને માસ્કનો દંડ લોકો પાસેથી ખોટી રીતે ઉગ્રાવત લોકોએ ઝડપી પડી તેનો […]

સુરતમાં સ્પાની સાથે કપલ બોક્સનું નવુ દૂષણ ખુલ્યું, કેફેમાં ટેબલ-ખુરશીને બદલે હવે ખાટલા ગોઠવાયા, ગર્લ ફ્રેન્ડને લઈ એક કલાકના આટલા રૂપિયામાં અપાય છે એકાંત!

બે અઠવાડિયા પહેલા કતારગામની કિશોરીને સિંગણપોરમાં આવેલા કપલ બોક્સમાં લઈ જઈ બોય ફ્રેન્ડે અંગત પળનો વિડિયો ઉતારી લીધા બાદ તરૂણીને કહ્યું કે, ‘જો તારા ઘરમાં ચોરી કરી મને રૂપિયા નહી આપે તો આ વિડિયો સોશિયલ મિડિયા પર વાયરલ કરી દઈશ.’ આ અંગે પોલીસમાં એફઆરઆઈ પણ થઈ છે. શહેરમાં માત્ર કતારગામ, સિંગણપોર જ નહીં પણ વરાછા, […]

કચ્છ પોલીસની બર્બરતાઃ યુવકના ગુપ્ત ભાગમાં પેટ્રોલનાં પોતા નાખ્યા, વીજ શોક આપ્યો, મોત થતાં ખળભળાટ

કચ્છ જિલ્લાના મુંદ્રા પોલીસ સ્ટેશનમાં કસ્ટોડિયલ ડેથનો મામલો સામે આવ્યો છે. અહીં એક યુવકને પોલીસે ચોરીની શંકાના આધારે ગેરકાયદે રીતે પૂરી રાખ્યો હતો. આ દરમિયાન ઢોર માર મારતા તેનું મોત થઈ ગયું હતું. મોતના બનાવ બાદ યુવકને ગોંધી રાખનાર ત્રણેય ખાખાધારી ગુંડાઓ ફરાર થઈ ગયા છે. મળતી માહિતી પ્રમાણે યુવકને એટલી હદે ત્રાસ આપવામાં આવ્યો […]

રાજકોટમાં તૈયાર થઇ ગરીબ અને મધ્યમ વર્ગ માટે આશીર્વાદરૂપ હોસ્પિટલ, CMના હસ્તે થયું ઉદઘાટન, 10 રૂપિયામાં બ્લડ, 20 રૂપિયામાં યુરિન અને 800 રૂપિયામાં ફુલ બોડી ચેક-અપ થશે

કોઈપણ મધ્યમ વર્ગની વ્યક્તિને બીમારી લાગુ પડે ત્યારે સૌથી મોટી ચિંતા હોસ્પિટલના બિલની હોય છે. ત્યારે રાજકોટમાં એક એવી હોસ્પિટલ તૈયાર થઇ છે જે ગરીબ અને મધ્યમ વર્ગ માટે આશીર્વાદરૂપ છે. રાજકોટમાં 146 વર્ષ જૂના પંચનાથ મંદિરમાં રાહત દરે હોસ્પિટલનું ઉદઘાટન CM રૂપાણીના હસ્તે કરવામાં આવ્યું હતું. હોસ્પિટલમાં ટોકન દરે લેબોરેટરીથી લઇને અતિ આધુનિક સર્જરી […]