કેશોદમાં મુસ્લીમ પરિવારે ઈસ્લામ ત્યજી મૂળ હિન્દુ ધર્મ અંગીકાર કર્યો, પાટીદારોએ મોમીન પરિવારને સમાજમાં ભેળવ્યો
કેશોદમાં રહેતા એક મુસ્લિમ પરિવારે મૂળ હિન્દુ ધર્મમાં ઘરવાપસી કરી છે. દાદા-પરદાદા કહેતા કે, સંજોગો મુજબ જેતે વખતે મુસ્લિમ ધર્મ અંગીકાર કર્યો હતો. પણ હવે તેમણે પોતાની મૂળ જ્ઞાતિ કડવા પટેલ સમાજને પોતાના પરિવારને સ્વીકારવા અરજી કરી હતી. જેને જ્ઞાતિ પ્રમુખે સ્વીકૃતિ આપી સાથે સરકારી મંજૂરી લેવા જણાવ્યું છે. કેશોદના જીન્નતભાઇ (જીન્નત અલીભાઇ) કાનજીભાઇ વડસરિયાનો […]