સુરતમાં એક દિવસમાં 10 આપઘાતથી ચકચાર, ઘરકંકાસમાં પતિએ તો રાંદેરમાં બે સગીર યુવતીએ જીવન ટુંકાવ્યું

સુરત શહેરમાં આપઘાતની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. કોઈ આર્થિક તો માનસિક તો કોઈ શારીરિક પરેશાનીથી પોતાનું જીવન ટુંકાવી રહ્યાનું વારંવાર સામે આવી રહ્યું છે. ત્યારે બુધવારે શહેરમાં એક જ દિવસમાં 10 લોકોના આપઘાતની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, બુધવારે 10 લોકોએ જીવન ટુંકાવ્યાની ઘટનાથી સરકારી હોસ્પિટલમાં પીએમ […]

અમદાવાદમાંથી સામે આવ્યો સભ્ય સમાજને શર્મસાર કરતો કિસ્સો, સાથળ પર સ્યુસાઈડ નોટ લખી ડોક્ટરની પત્નીનો આપઘાત, લખ્યું- મારા મરવાનું કારણ હિતેન્દ્ર, સેક્સ માટે…

અમદાવાદના (Ahmedabad) ઘાટલોડિયામાંથી ડોક્ટરની પત્નીનો આપઘાતનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જે સમાજ માટે એક લાલબત્તી સમાન કિસ્સો છે. ડોક્ટરની પત્નીએ આપઘાત (Doc Wife Suicide) કરતાં પહેલાં પોતાના પગની સાથળ પર સ્યૂસાઈડ નોટ લખી હતી. અને મરવાનું કારણ પોતાના પતિને જણાવ્યો હતો. આ મામલે પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. ડોક્ટર હિતેન્દ્રની પત્ની […]

જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાતા ભાઈ માટે પ્રજ્ઞાચક્ષુ બહેન બની તારણહાર, પોતાની કિડની આપી જીવ બચાવશે

રક્ષાબંધન કે ભાઇબીજના અવસરે બહેન ભાઇના લાંબા આયુષ્યની કામના કરે છે તેની સામે બહેનની છેલ્લા શ્વાસ સુધી સુરક્ષાનો કોલ આપે છે. ભાઇ-બહેનનો આ અતૂટ પ્રેમ હાલ પાંડેસરના સંતરામ ભાઇના પરિવારમાં જોવા મળ્યો છે. પાંડેસરા-બમરોલી રોડની જય જવાન જય કિશાન સોસાયટીમાં રહેતાં સંતરામ હરીજન સંચાના કારખાનામાં કામ કરે છે. તેમને 5 દીકરી અને 1 પુત્ર છે. […]

સુરતમાં નાગરિકે ભાજપના MLAને સવાલ પૂછ્યો- કોરોનામાં ક્યાં હતા?, ધારાસભ્યએ આ પીધેલો આવ્યો છે; બહાર કાઢો એમ કહી પિતા-પુત્રને પોલીસને સોંપી દીધા

સુરત શહેરના ડભોલી વિસ્તારમાં આવેલી હરિ દર્શન સોસાયટીમાં કતારગામ વિસ્તારના ભાજપના ધારાસભ્યને સવાલ પૂછનારને પોલીસ ઉપાડી ગઈ હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ભાજપની ચૂંટણીપ્રચાર સભામાં રાજુભાઇ જોધાણી અને તેના પિતા મગનભાઈ જોધાણીને દારૂના નશામાં લવારા કરતા હોવાનો આરોપ મૂકી પોલીસને સોંપી દેવાયા હતા. બંને પિતા-પુત્રને ચોકબજાર પોલીસ સ્ટેશનમાં આખી રાત બેસાડી રખાયા હોવાનો આરોપ મૂકવામાં […]

રોજ કરો આ 6 યોગાસન, થાઇરોઇડની સમસ્યાથી મળશે રાહત, જાણો અને શેર કરો

યોગના (Yogasana)કેટલાક શારીરિક અને માનસિક લાભ હોય છે જે શરીરના ઘણા રોગને દૂર કરી દે છે. તે હાઇપો કે હાઇપરથાયરાડિજ્મને ઓછું કરવામાં પણ મદદગાર સાબિત થાય છે. તો ઘણા એવા યોગ આસન છે જેનાથી તમે થાઇરોઇડની (Thyroid) સમસ્યામાં રાહત મેળવી શકો છો. સર્વાગસન થાઇરોઇડ ગ્રંથિઓ માટે સૌથી પ્રભાવી આસન સર્વાગસન હોય છે. જેમા ખભાને ઉપર […]

અમદાવાદમાં 45 વર્ષીય મહિલાને યુવકે પ્રેમજાળમાં ફસાવી, મહિલાએ સંબંધ કાપી નાખતા તેની દીકરી સહિત સગાઓને તસવીરો મોકલી

અમદાવાદ શહેરના એરપોર્ટ પોલીસ સ્ટેશન (Ahmedabad airport police station)માં 45 વર્ષીય મહિલાએ તેણીના પૂર્વ પ્રેમી (Ex-Lover) સામે ફરિયાદ નોંધાવી છે. આ મહિલાએ આક્ષેપ કર્યો છે કે જ્યારે તેણીને એક યુવક સાથે પ્રેમસંબંધ બંધાયો હતો ત્યારે તે યુવકે તેનું નામ સંજય કહ્યું હતું. જોકે, અનેક પાછળથી તેનું નામ સંજય નહીં પરંતુ ભવાનીસિંહ હોવાનું સામે આવ્યું હતું. […]

લૉકડાઉનમાં પેમેન્ટ ફસાતા સુરતમાં સિરામિકના વેપારીએ ઝેરી દવા ગટગટાવી આપઘાત કરી લીધો

સુરત શહેરના સિરામિક વેપાર સાથે જોડાયેલા વેપારીનું લૉકડાઉન સમયે લાખો રૂપિયાનું પેમેન્ટ ફસાઈ જવાથી આપઘાત કરી લીધો છે. એક બાજું પેમેન્ટ ફસાયું હતું અને બીજી તરફ મોરબીના ફેક્ટરી માલિકની ઉઘરાણીથી ત્રાસીને વેપારીએ બે પાનાની સુસાઇડ નોટ લખીને આપઘાત કરી લીધો છે. કોરોના મહામારીને લઈને કેટલાક લોકોના વેપાર પડી ભાંગ્યા છે. આ કારણે અનેક લોકોએ આર્થિક […]

અમરેલીમાં સાધુ બનીને આશ્રમ ચલાવી રહેલો ‘શેતાન’ ઝડપાયો, હરિયાણામાં આઠ આઠ હત્યા કરી ગુજરાતમાં સાધુ બની આશ્રમ ચલાવી રહ્યો હતો

અમરેલીના રાજુલામાંથી સાધુના નામે આશ્રમ ચલાવી રહેલા એક શેતાનની ધરપકડ કરવામાં આવી છે. આરોપીની મેરઠ પોલીસે (Meerut Police) ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા વ્યક્તિએ તેની પત્ની સાથે મળીને તેના સસરા (પૂર્વ-ધારાસભ્ય) સહિત સાસરી પક્ષના આઠ લોકોની હત્યા (Murder) કરી નાખી હતી. જે બદલ બંનેને ફાંસીની સજા મળી હતી. પાછળથી આ સજા આજીવન કેદમાં ફેરવવામાં આવી […]

જંગલનો રાજા શહેરમાં આંટાફેરા મારવા લાગ્યો: જૂનાગઢની હોટલમાં સિંહ આંટાફેરા મારતો હોય તેવા દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયાં

સિંહને જંગલનો રાજા (Asiatic Lion) કહેવામાં આવે છે. જોકે, જંગલનો રાજા હવે શહેરમાં પણ આંટાફેરા મારવા લાગ્યો છે. જૂનાગઢ શહેર (Junagadh City)ની એક હોટલમાં સિંહ આંટાફેરા મારતો હોય તેવા દ્રશ્યો સીસીટીવી (CCTV)માં કેદ થઈ ગયા છે. હોટલમાં સિંહના આંટાફેરા જોઈને સિક્યુરિટી ગાર્ડ (Security guard) પર ડરનો માર્યો કેબિનમાંથી બહાર નીકળી શક્યો ન હતો. જોકે, સિંહ […]

રાજકોટમાં શરમજનક ઘટના આવી સામે! ‘તું શરીર સંબંધ બાંધવા નહિ દે તો…’, એમ કહીને નરાધમે ધો.12ની વિદ્યાર્થિનીનો દેહ ત્રણ ત્રણવાર પિંખ્યો

રાજકોટ શહેરમાં વધુ એક યુવતી ત્રણ ત્રણ વખત હવસનો શિકાર બની હોવાનું સામે આવ્યું છે. જ્યારે સમગ્ર મામલે યુનિવર્સિટી પોલીસ (University police) દ્વારા આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે. રાજકોટ શહેરના યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી એક સગીરાનો (minor girl molestation) ત્રણ ત્રણ વખત દેહ પિંખવામાં આવ્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી […]