સુરતમાં કર્ફ્યૂને કારણે વાહન ન મળતાં માતા પાંચ વર્ષની બાળકી ઊંચકીને હોસ્પિટલ તરફ દોડી, સારવાર મળે એ પહેલાં રસ્તામાં જ થયું મોત

પાંડેસરાના વાલકનગરમાં રહેતી અર્ચના નામની પાંચ વર્ષીય દીકરીએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. ગઈકાલે રાત્રે એકાએક બાળકીને ઝાડા-ઊલટી થતાં તેની તબિયત લથડી હતી. માતાએ પોતાની વહાલસોયી દીકરીને હોસ્પિટલ લઈ જવા માટે દોડ લગાવી હતી. કર્ફ્યૂનો સમય હોવાથી બહાર કોઈ વાહન મળ્યું ન હતું. પોતાની બાળકીની એકાએક તબિયત લથડતાં માતાએ પોતે જ તેને ઊંચકીને રીતસરની સિવિલ હોસ્પિટલ […]

જમાઈ બન્યો જમ: ફિશની વાનગીમાં થેલિયમ નામનો ઝેરી પદાર્થ ભેળવીને પત્ની-સાળી-સાસુ-સસરાને ખવડાવી; સાસુ-સાળીનું મોત, પત્ની કોમામાં

ઇરાકના તાનાશાહ સદ્દામ હુસૈન (Iraqi dictator Saddam Hussein) અંગે ઇન્ટરનેટ ઉપર વાંચીને એક વ્યક્તિએ પોતાના સાસુ-સસરા, પત્ની અને સાળીને (In laws family) ખતમ કરવાનું ખતરનાક ષડયંત્ર રચ્યું હતું. સદ્દામ હુસૈન થેલિયમ (Thallium Poison) નામનો એક ઝેરી પદાર્થ પોતાના દુશ્મનો માટે વાપરતો હતો. આ આઇડિયાનો (murder plan) ઉપયોગ કરીને દિલ્હીના (delhi) વેપારી (Business man) વરુણે પણ […]

જો તમારું પેટ ખરાબ રહેતું હોય કે અપચો થતો હોય તો આ 5 વસ્તુઓ ખાઓ, પેટના રોગો જડમૂળથી થઈ જશે દૂર, જાણો અને શેર કરો

એવું કહેવાય છે કે, જેનું પેટ સાફ તેને રોગો કરે માફ. સ્વસ્થ જીવન જીવવા પાચનતંત્ર સ્વસ્થ હોવું જરૂરી છે. જેથી આજે અમે એવા પાંચ ફૂડ જણાવીશું, જે પાચન માટે બેસ્ટ છે. જો તમે તમારી ડાયેટમાં વધુ તેલ મસાલાથી બનેલી વસ્તુઓ ખાઓ છો ખાસ કરીને ઉનાળામાં તો તેનાથી પેટ જ ખરાબ નથી થતું પરંતુ વજન પણ […]

દોસ્ત દોસ્ત ના રહા! પ્રેમી સાથે કઢંગી હાલતમાં જોઈ ગયો પતિ, પ્રેમીએ છરી વડે પતિની હત્યા કરી નાખી

પતિ પત્ની ઔર વોના કિસ્સાઓ છાસવારે સામે આવતા હોય છે. અને આવા કિસ્સાઓનો કરુણ અંજામ પણ આવતો હોય છે ત્યારે તિરુવંનતપુરમમાં સામે આવ્યો છે. અહીં પોતાના પ્રેમી સાથે કઢંગી હાલતમાં જોઈ જનાર પતિને પ્રેમી સાથે મળી પત્નીએ મોતને ઘાટ ઉતાર્યો હતો. જોકે, પોલીસે હત્યાના આરોપી પત્ની અને પ્રેમીની ધરપકડ કરી હતી. પોલીસે પત્ની અંજુ અને […]

સુરતમાં ફરી જાહેરમાં ખેલાયો ખૂની ખેલ, આણંદના માથાભારે યુવકની સરથાણામાં હત્યા, CCTV માં ખૂની ખેલના દૃશ્યો થયા કેદ

સુરતમાં સતત (Surat) હત્યાની (Murder) ઘટના સામે આવી રહી છે. ત્યારે સુરતના સરથાણા (એોીૂપોલો) વિસ્તારમાં આજે એક ગાડીમાં પસાર થઇ રહેલા અને આણંગના (Anand) માથા ભારે ઈસાની છાપ ધરાવતા યુવાનની જાહેરમાં પાંચ કરતા વધુ ઇસમો ઘાતકી હથિયારો સાથે ઘસી આવીને તેની ગાડીમાં ઘાતકી હત્યા (Murder) કરી ફરાર થઇ ગયા હતા. જોકે, આ ઘટનાને પાગલ સમગ્ર […]

નવસારી: પોલીસ જવાનને સલામ! રાત્રે ચાલુ ટ્રેનમાંથી બે વર્ષની બાળકી નીચે પડી, RPF જવાને પાટા પર ચાલીને શોધી કાઢી

આપણે ત્યાં એક ખૂબ જ પ્રચલિત કહેવત છે કે ‘રામ રાખે તેને કોણ ચાખે’. આ કહેવતને સાચી સાબિત કરતો એક બનાવ ભીલાડના એક પરિવારની બે વર્ષની દીકરી સાથે બન્યો છે. હકીકતમાં પરિવાર મુંબઈ (Mumbai)થી ઉપડતી અવંતિકા એક્સપ્રેસ (Avantika Express)માં મધ્ય પ્રદેશ જવા માટે બેઠો હતો. પરિવાર સાથે બે વર્ષની દીકરી હતી. રાત્રે ટ્રેન દોડી રહી […]

450 ગેસ- સિલિન્ડર્સ ભરેલી ટ્રક પર વીજળી પડતા અઢી કલાક સુધી વિસ્ફોટો થયા, 15 કલાક સુધી હાઇવે બંધ રહ્યો ; 1 KM દૂર સુધી સિલિન્ડર્સના ટુકડા ઊડ્યા

ભીલવાડાથી પસાર થતા જયપુર-કોટા હાઇવે પર હનુમાનનગરમાં મંગળવારે રાતે મોટી દુર્ઘટના સર્જાઈ હતી. ટીકડ ગામે વીજળી પડતાં હાઈવે ઉપરથી પસાર થતી ટ્રક પલટી ગઈ હતી. ટ્રકમાં 450 ઘરેલું ગેસ- સિલિન્ડર્સનો જથ્થો ભર્યો હતો. વીજળી પડતાં ટ્રક પલટી ગઈ હતી અને જેને કારણે તેમાં આગ લાગી હતી. આગ લાગવાને પરિણામે ટ્રકમાં રહેલાં સિલિન્ડર્સ એક પછી એક […]

ચાલુ બસમાં બારીમાંથી માથું બહાર રાખીને બેઠેલા યાત્રીને સામેથી ફૂલ સ્પીડમાં આવતો ટ્રક માથું કચડીને જતો રહ્યો, બારીમાં લટકતી રહી લાશ

બિહારના (Bihar) બેગૂસરાયમાં એક દર્દનાક ઘટના સામે આવી હતી. એક મુસાફર ચાલુ બસમાં (Running bus) બારીમાંથી પોતાનું માથું બહાર કાઢીને બેઠો હતો ત્યારે સામેથી ફૂલ સ્પીડમાં આવતો ટ્રકે (truck hits man) તેના માથાને જોરદાર ટક્કર (accident) મારી હતી જેના કારણે તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ઘટનાના પગલે બસમાં બેઠેલા યાત્રીઓમાં હડકંપ મચી ગયો […]

રાજકોટમાં મોટાભાઈએ નાનાભાઈને કિડની ડોનેટ કરી આપ્યું જીવનદાન, અમદાવાદમાં સફળ ટ્રાન્સપ્લાન્ટ થયું

21મી સદીમાં પણ રામ લક્ષ્મણની જોડી જીવંત હોવાનો કિસ્સો રાજકોટમાં સામે આવ્યો છે. રાજકોટ શહેરના મવડી પ્લોટ વિસ્તારમાં આવેલ સંસ્કાર સીટી હાઇટ્સમાં રહેતા હરિભાઇ સુરાણીએ પોતાના નાનાભાઇ હરસુખભાઇ સુરાણીને પોતાની કિડની ડોનેટ કરી છે. અમદાવાદ ખાતે ખાનગી હોસ્પિટલમાં કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી હતી જે બાદ આજે હાલ બન્ને ભાઈઓની તબિયત બિલકુલ સ્વસ્થ છે. હરિભાઇ સુરાણીના […]

મારો જમાઈ PSI છે, હમણાં આવશે એમ કહી રોફ જમાવતા સસરાને અસલી પોલીસે ઝડપી લીધા ત્યારે જાણ થઈ કે જમાઈ નકલી PSI છે, પોલીસનું બોગસ ID પણ બનાવડાવ્યું હતું

અમદાવાદના રામોલ પોલીસે વૈભવી કાર લઈને જતા એક શખ્સને શકના આધારે રોક્યો હતો. જેમાં તપાસ કરતા ડ્રાઇવરે કહ્યું, મારા જમાઈ પીએસઆઇ છે હમણાં આવશે અને એક વ્યક્તિ પીએસઆઇની યુનિફોર્મમાં ત્યાં આવ્યો પણ પોલીસ તેમને પોલીસ સ્ટેશનમાં લઈ ગઈ તો તે નકલી પોલીસ હોવાની વિગત સામે આવી હતી. આ અંગે રામોલ પોલીસે હાલ તેની ધરપકડ કરી […]