જો તમારું પેટ ખરાબ રહેતું હોય કે અપચો થતો હોય તો આ 5 વસ્તુઓ ખાઓ, પેટના રોગો જડમૂળથી થઈ જશે દૂર, જાણો…

એવું કહેવાય છે કે, જેનું પેટ સાફ તેને રોગો કરે માફ. સ્વસ્થ જીવન જીવવા પાચનતંત્ર સ્વસ્થ હોવું જરૂરી છે. જેથી આજે અમે એવા પાંચ ફૂડ જણાવીશું, જે પાચન માટે બેસ્ટ છે. જો તમે તમારી ડાયેટમાં વધુ તેલ મસાલાથી બનેલી વસ્તુઓ ખાઓ છો ખાસ કરીને…
Read More...

દોસ્ત દોસ્ત ના રહા! પ્રેમી સાથે કઢંગી હાલતમાં જોઈ ગયો પતિ, પ્રેમીએ છરી વડે પતિની હત્યા કરી નાખી

પતિ પત્ની ઔર વોના કિસ્સાઓ છાસવારે સામે આવતા હોય છે. અને આવા કિસ્સાઓનો કરુણ અંજામ પણ આવતો હોય છે ત્યારે તિરુવંનતપુરમમાં સામે આવ્યો છે. અહીં પોતાના પ્રેમી સાથે કઢંગી હાલતમાં જોઈ જનાર પતિને પ્રેમી સાથે મળી પત્નીએ મોતને ઘાટ ઉતાર્યો હતો. જોકે,…
Read More...

સુરતમાં ફરી જાહેરમાં ખેલાયો ખૂની ખેલ, આણંદના માથાભારે યુવકની સરથાણામાં હત્યા, CCTV માં ખૂની ખેલના…

સુરતમાં સતત (Surat) હત્યાની (Murder) ઘટના સામે આવી રહી છે. ત્યારે સુરતના સરથાણા (એોીૂપોલો) વિસ્તારમાં આજે એક ગાડીમાં પસાર થઇ રહેલા અને આણંગના (Anand) માથા ભારે ઈસાની છાપ ધરાવતા યુવાનની જાહેરમાં પાંચ કરતા વધુ ઇસમો ઘાતકી હથિયારો સાથે ઘસી…
Read More...

નવસારી: પોલીસ જવાનને સલામ! રાત્રે ચાલુ ટ્રેનમાંથી બે વર્ષની બાળકી નીચે પડી, RPF જવાને પાટા પર ચાલીને…

આપણે ત્યાં એક ખૂબ જ પ્રચલિત કહેવત છે કે 'રામ રાખે તેને કોણ ચાખે'. આ કહેવતને સાચી સાબિત કરતો એક બનાવ ભીલાડના એક પરિવારની બે વર્ષની દીકરી સાથે બન્યો છે. હકીકતમાં પરિવાર મુંબઈ (Mumbai)થી ઉપડતી અવંતિકા એક્સપ્રેસ (Avantika Express)માં મધ્ય…
Read More...

450 ગેસ- સિલિન્ડર્સ ભરેલી ટ્રક પર વીજળી પડતા અઢી કલાક સુધી વિસ્ફોટો થયા, 15 કલાક સુધી હાઇવે બંધ…

ભીલવાડાથી પસાર થતા જયપુર-કોટા હાઇવે પર હનુમાનનગરમાં મંગળવારે રાતે મોટી દુર્ઘટના સર્જાઈ હતી. ટીકડ ગામે વીજળી પડતાં હાઈવે ઉપરથી પસાર થતી ટ્રક પલટી ગઈ હતી. ટ્રકમાં 450 ઘરેલું ગેસ- સિલિન્ડર્સનો જથ્થો ભર્યો હતો. વીજળી પડતાં ટ્રક પલટી ગઈ હતી અને…
Read More...

ચાલુ બસમાં બારીમાંથી માથું બહાર રાખીને બેઠેલા યાત્રીને સામેથી ફૂલ સ્પીડમાં આવતો ટ્રક માથું કચડીને…

બિહારના (Bihar) બેગૂસરાયમાં એક દર્દનાક ઘટના સામે આવી હતી. એક મુસાફર ચાલુ બસમાં (Running bus) બારીમાંથી પોતાનું માથું બહાર કાઢીને બેઠો હતો ત્યારે સામેથી ફૂલ સ્પીડમાં આવતો ટ્રકે (truck hits man) તેના માથાને જોરદાર ટક્કર (accident) મારી હતી…
Read More...

રાજકોટમાં મોટાભાઈએ નાનાભાઈને કિડની ડોનેટ કરી આપ્યું જીવનદાન, અમદાવાદમાં સફળ ટ્રાન્સપ્લાન્ટ થયું

21મી સદીમાં પણ રામ લક્ષ્મણની જોડી જીવંત હોવાનો કિસ્સો રાજકોટમાં સામે આવ્યો છે. રાજકોટ શહેરના મવડી પ્લોટ વિસ્તારમાં આવેલ સંસ્કાર સીટી હાઇટ્સમાં રહેતા હરિભાઇ સુરાણીએ પોતાના નાનાભાઇ હરસુખભાઇ સુરાણીને પોતાની કિડની ડોનેટ કરી છે. અમદાવાદ ખાતે…
Read More...

મારો જમાઈ PSI છે, હમણાં આવશે એમ કહી રોફ જમાવતા સસરાને અસલી પોલીસે ઝડપી લીધા ત્યારે જાણ થઈ કે જમાઈ…

અમદાવાદના રામોલ પોલીસે વૈભવી કાર લઈને જતા એક શખ્સને શકના આધારે રોક્યો હતો. જેમાં તપાસ કરતા ડ્રાઇવરે કહ્યું, મારા જમાઈ પીએસઆઇ છે હમણાં આવશે અને એક વ્યક્તિ પીએસઆઇની યુનિફોર્મમાં ત્યાં આવ્યો પણ પોલીસ તેમને પોલીસ સ્ટેશનમાં લઈ ગઈ તો તે નકલી…
Read More...

અનેક પ્રકારના પોષકતત્વોથી ભરપૂર હોય છે એવોકાડો, નિયમિત સેવન કરો, સ્વાસ્થ્યને મળશે લાભ, જાણો અને શેર…

એવોકાડો એક એવું સ્વાસ્થ્યપ્રદ ફળ છે, જે આપના સ્વાસ્થ્યને અનેક પ્રકારના લાભ પ્રદાન કરે છે અને આપને નિરોગી રહેવામાં મદદ કરે છે. અનેક પ્રકારના પોષકતત્વ પ્રદાન કરતુ આ ફળ મહત્વપૂર્ણ વિટામિન અને ખનીજ તત્વોથી ભરપૂર છે. આ ફળ તમારી પાચન પ્રક્રિયામાં…
Read More...

અનેક ગુણોથી ભરપૂર છે રસોઈનું આદુ અને તેના છોતરા પણ, આ રીતે ઉપયોગ કરવાથી થશે અનેક તકલીફો દૂર, જાણો…

આદુમાં પોટેશિયમ, આયર્ન, એન્ટી ઓક્સીડન્ટ્સ, કેલ્શિયમ અને વિટામીન્સ હોય છે જે અનેક રોગની સાથે ઈમ્યુનિટી મજબૂત કરવામાં મદદ કરે છે. ભારતીય રસોડું કોઈ દવાખાનાથી ઓછું હોતું નથી. અહીં અનેક રોગનો ઉપાય મળી રહે છે. કિચનમાં આયુર્વેદ સાથે જોડાયેલી…
Read More...