જેતપુરના દેવકી ગાલોલમાં ખેડૂતનું કરૂણ મોત: ખેતરમાં આગ લાગતા ઉભો પાક બચાવવા જતા ધીરૂબાપા ભડથું થઈ ગયા

જેતપુર તાલુકાના દેવકી ગાલોલ ગામે એક કરૂણ અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં ખેતરમાં આગ લાગતા પોતાના ઉભા પાકને બચાવવા જતા ખેડૂત પોતે આગની લપેટમાં આવી જતા ખેતરમાં જ ભડથુ થઈ ગયો હતો. ખેતરમાં ઘઉંના પાકમાં અકસ્માતે લાગેલી આગને ઓલાવવા જતા એક 65…
Read More...

પ્રેમ કહાનીનો આવ્યો દુખદ અંત: પિકનિક પર જવાની જિદ પર પતિએ ગુસ્સામાં ગળુ દબાવીને તેનો જ જીવ લઈ લીધો

છિંદવાડામાં 20 વર્ષનો પતિ બેરહેમ અને વિકૃત મગજવાળો સાબીત થયો. પહેલાં તેણે પત્નીની ચુંદડીની તેનું ગળુ દબાવીને હત્યા કરી અને પછી ડોક્ટરને કહ્યું કે, પત્ની બીમાર છે. ડોક્ટરે ચેક કર્યા પછી પત્નીને મૃત જાહેર કરી હતી. ત્યારપછી ડોક્ટરે જ પોલીસને…
Read More...

પંજાબમાં ભાજપના MLAને ખેડૂતોએ નિર્વસ્ત્ર કરી દોડાવી-દોડાવીને માર માર્યો, વીડિયો વાયરલ થયો

પંજાબના મલોટ શહેરમાં અબોહરના ભાજપના ધારાસભ્ય અરૂણ નારંગ સાથે આંદોલનકારી ખેડુતોએ ગુસ્સે થઇ ગેરવર્તન કર્યું હતું. ભાજપના ધારાસભ્ય અરૂણ નારંગ માલોટમાં સભા કરવા ગયા હતા, પરંતુ ત્યાં પહેલાથી જ હાજર ખેડુતોએ તેમની સાથે મારઝુડ કરી હતી. આ દરમિયાન…
Read More...

કાલાવડના ભાવભી ખીજડીયા ગામ પાસે બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે માસૂમોની નજર સામે પિતાનું મોત, ભાઈએ…

જામનગર જિલ્લાના કાલાવડના ભાવભી ખીજડીયા ગામ પાસે બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો. જેમાં બે માસૂમોની નજર સામે બેન્ક કર્મચારી પિતાનું મોત નીપજ્યું હતું. જ્યારે માતાને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. પિતાની મોતને નજરે જોનારા…
Read More...

ગરમીઓમાં ભીંડાનું જરૂર કરો સેવન, આંખ, પેટ અને ત્વચાને રાખે છે તંદુરસ્ત, જાણો અને શેર કરો

ઉનાળાની ઋતુમાં લીલા શાકભાજીનું સેવન શરીર માટે ખૂબ સારું હોય છે. ખોરાકમાં લીલાં શાકભાજી ઉમેરવાથી તમામ પ્રકારના પોષક તત્વો મળે છે. ઉનાળામાં ભીંડાનું ઉત્પાદન પણ મોટા પ્રમાણમાં થાય છે. બજારમાં પણ સરળતાથી ભીંડો મળી રહે છે. મોટાભાગના લોકોને…
Read More...

સુરતમાં મિત્રને પત્ની સાથે પ્રેમ સંબંધ બંધાતા પતિએ પત્નીની સામે જ મિત્રને પતાવી દીધો, ‘પત્ની…

સુરત શહેરમાં વધુ એક હત્યાની ઘટનાથી ચકચાર મચી જવા પામી છે. કતારગામમાં રહેતા પત્નીના પ્રેમી પર પતિએ ચપ્પાથી જીવલેણ હુમલો કર્યો હતો, જેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવતા સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. આ બાબતની જાણ થતા પોલીસ કાફલો…
Read More...

પંચમહાલમાં હાથમાં ખુલ્લી તલવાર લઈને યુવકે મચાવ્યો આતંક, ઘટનાનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો

પંચમહાલ (Panchmahal) જિલ્લામાં એક વીડિયો (Video)એ સોશિયલ મીડિયામાં (Social Media) ઘૂમ મચાવી છે. અહીંયા એક યુવકે હાથમાં ખુલ્લી તલવાર (Sword) લઈને નીકળી પડ્યો હતો અને જાહેર માર્ગ પર ગાળાગાળી કરતો નજરે પડ્યો હતો. યુવકના આ 'આતંક'નો વીડિયો વાયરલ…
Read More...

પ્રેમીના લગ્ન નક્કી થઈ જતા પ્રેમિકાએ કર્યો એસિડ એટેક, હૉસ્પિટલમાં યુવકનું થયું કરૂણ મોત

કહેવાય છે કે પ્રેમ (Love) આંધળો હોય છે અને હકિકતમાં કેટલાક કિસ્સામાં આવા આંધળા પ્રેમનો કરૂણ અંજામ પણ આવતો હોય છે. સામાન્ય રીતે ભારત દેશમાં યુવતીઓ એસિડ એટેકનો (Acid Attack) શિકાર બની હોવાના અસંખ્ય કિસ્સાઓ બન્યા છે પરંતુ પ્રેમના પ્રતિક એવા…
Read More...

અમદાવાદમાં રુંવાડા ઊભા કરી દે ઓવો મારા મારીનો વિડિયો સામે આવ્યો, લાકડાનો ફટકો મારતા 6 માસની બાળકી…

અમદાવાદ શહેરના રામોલ પોલીસ સ્ટેશન (Ramol police station) વિસ્તારમાં રહેતા એક યુવકે રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે તેના ફલેટમાં (flate) જ રહેતા જી એસ રાઠોડ નામના વ્યક્તિએ અંગત અદાવતમાં તેને માર માર્યો હતો. આ યુવક જ્યારે તેની છ…
Read More...

અમદાવાદમાં CGSTના 2 ઉચ્ચ અધિકારી ઉપરની કમાણી લેતા રંગેહાથ ઝડપાયા, જાણો – કયા કામ માટે લીધા 1.5…

રાજ્ય સહિત દેશભરમાં સરકારી કચેરીઓમાં ભ્રષ્ટાચારા ફૂલ્યો ફાલેલો છે. ત્યારે આવા લાંચીયા બાબુઓ પર લગામ કસવા એસીબી હંમેશા તત્પર રહેતી હોય છે. ત્યારે આજે એસીબીએ છટકુ ગોઠવી સીજીએસટી વિભાગના બે ઉચ્ચ અધિકારીને લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યા છે.…
Read More...