સુરતમાં અસામાજિક તત્વોનો ફરી આતંક: યુવકનું અપહરણ કરી સળીયાથી માર માર્યો, બનાવ સીસીટીવીમાં થયો કેદ
સુરત શહેર (Surat city)માં ફરી એક વખત અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે. જેમાં એક યુવકનું ચાની દુકાન પરથી અપહરણ (kidnapping) કરી લેવામાં આવ્યું હતું. જે બાદમાં તેને માર મારવામાં આવ્યો હતો. અપહરણનો આ બનાવ સીસીટીવી (CCTV)માં કેદ થઈ ગયો છે. મળતી માહિતી પ્રમાણે અઠવા વિસ્તાર (Athwa area)માં એક યુવાનને સામાન્ય બાબતમાં અપહરણ કરીને ઢોર […]