આને પ્રેમ કહેવાય! વડોદરામાં પતિ-પત્નીને એક સાથે પોઝિટિવ, પત્નીનું મોત થતાં પતિનું આઘાતમાં મોત નીપજ્યુ
કહેવાય છે કે પતિ અને પત્નીનો સાત જન્મોનો સંબંધ લગ્નની વિધી બાદ જોડાય જાય છે. લગ્ન બાદ થયેલા સાચા પ્રેમની કહાનીમાં વડોદરા શહેરમા રહેતા પત્નીના મોતના સમાચાર સાંભળીને કોરોનામાંથી સ્વસ્થ થઈને આવેલા પતિ આઘાતમા સરી પડતા 24 કલાકમાં જ મોતને ભેટયા હતા. શહેરના કારેલીબાગ વિસ્તારમા વિરનગર સોસાયટીમા પરિવાર સાથે 66 વર્ષીય મણીભાઈ પૂજાભાઈ સોલંકી રહેતા […]