ગોધરામાં મુસ્લિમ યુવાનોએ હિન્દુ રીતિરિવાજ સાથે કાંધ આપીને રાધેની અંતિમક્રિયા કરી, ભાઈ UPમાં રહેતો હોવાથી આવી શક્યો નહીં

ગોધરાના મુસ્લિમ વિસ્તારમાં એક માત્ર હિન્દુ રાધેભાઇ કારેભાઇ ગોસાઇ પરિવાર સાથે છેલ્લા 30 વર્ષથી રહીને શાકભાજીનો ધંધો કરી ગુજરાન ચલાવતા હતા. મંગળવારે સાંજે રાધેનું હાર્ટએટેક આવતાં અવસાન થતાં ઘરમાં રોકકળ મચી હતી. રડવાનો અવાજ સાંભળતાં આજુબાજુ રહેતા મુસ્લિમ ભાઇ-બહેનોએ દોડી આવી હિન્દુ પરિવારને સાંત્વના આપી હતી. તમામ હિંદુ રિવાજ સાથે અંતિમ સંસ્કાર કરીશું રાધેનો પુત્ર […]

હદ વગરની લાપરવાહી: ખુદ જજને પણ હોસ્પિટલમાં સ્ટ્રેચર ન મળ્યું, ડોક્ટર ન મળ્યા, મૃત્યુ પછી અંતિમસંસ્કાર માટે લાકડાં પણ ન આપ્યાં

મધ્યપ્રદેશના સતના જિલ્લાના ન્યાયાધીશના કોરોનાને કારણે થયેલા મૃત્યુએ જિલ્લા હોસ્પિટલને શંકાના ઘેરામાં લાવી દીધી છે. આરોગ્ય વિભાગે તેમના ઈલાજમાં હદ વગરની લાપરવાહી દાખવી હતી. એટલું જ નહીં, અવસાન બાદ ન્યાયાધીશના મૃતદેહના અંતિમસંસ્કાર અર્થે મ્યુનિસિપલ કોર્પોરેશને લાકડાં આપવાની પણ મનાઈ ફરમાવી દીધી હતી. પ્રાપ્ત થતી માહિતી મુજબ, બુધવારે બપોરે 3.45 વાગ્યે કોરોના સંક્રમિત ADJને ગંભીર હાલતમાં […]

રાજકોટ સિવિલની ઘોર બેદરકારી આવી સામે: જીવતી માને મૃત જાહેર કરી, PPE કીટમાં બીજાની ડેડબોડી આપી દીધી

હાલ સમગ્ર રાજ્યમાં કોરોના કેસો ચાર હજારને પાર થઈ ગયા છે. તેવામાં હોસ્પિટલોમાં પણ દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. સાથે સાથે મૃતકોમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે રાજકોટ સિવિલની ઘોર બેદરકારી સામે આવી છે. જેમાં એક વૃ઼દ્ધ મહિલાને તેઓએ મૃત જાહેર કરી હતી. અને દીકરાને પીપીઈ કીટમાં અન્ય મહિલાનો મૃતદેહ આપી દીધો […]

ગુજરાતમાં કોરોનાનો હાહાકાર: 24 કલાકમાં કોરોનાના નવા કેસ 4000ને પાર, મોતના આંકડાથી લાગશે ઝટકો

ગુજરાતમાં કોરોનાનો અજગરી ભરડો જોવા મળી રહ્યો છે. અને આ વખતે કોરોના હવે વધારે જીવલેણ સાબિત થઈ રહ્યો છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 35 દર્દીઓનાં મોત નિપજતાં દહેશત ફેલાઈ ગઈ છે. જ્યારે આજે કોરોનાનાં નવા 4021 કેસો નોંધાયા છે. જેની સામે 2197 દર્દીઓ સાજા થયા છે. અમદાવાદમાં કેસો 900ને પાર થઈ ગયા છે. જ્યારે સુરત […]

14 વર્ષની છોકરી સ્કૂલે આવતી બંધ થઈ ગઈ, શિક્ષકે તપાસ કરી તો બાપની કરતૂતનો ફુટ્યો ભાંડો

ઉત્તરાખંડના એક નાનકડા ગામ ચમોલીમાં ફેબ્રુઆરી 2021માં સ્કૂલો ફરી ખૂલી ત્યારે બાળકોએ હોશે-હોશે શાળાએ આવવાનું શરુ કરી દીધું હતું. જોકે, ક્લાસમાંથી એક છોકરી ગાયબ હતી. અચાનક આ છોકરીએ સ્કૂલે આવવાનું કેમ બંધ કરી દીધું તે જાણવા માટે શિક્ષકે વિદ્યાર્થીઓને પણ પૂછી જોયું. જોકે, ક્યાંયથી તેમને સરખો જવાબ ના મળ્યો. પરીક્ષા નજીક આવી રહી હતી, અને […]

વડોદરાઃ સાળીની સાસુ સાથે અફેર કરતાં કરતાં સાળી પર નજર બગાડતા આખા પરિવારે ભેગો થઈને યુવકને પતાવી દીધો

જાન્યુઆરી મહિના દરમિયાન શેરખી ગામની સીમમાંથી યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. જે મામલે નવો વળાંક આવ્યો છે. મૃતકના સાળીની સાસુ સાથે પ્રેમ સંબંધ હોવાથી સાળીની પણ આબરૂ લેવાની કોશિશ કરતા પરિવારે એક સંપ થઈ તાડીમાં ઝેરી દવા પીવડાવી મોતને ઘાટ ઉતારી દીધો હતો અને આ સમગ્ર પ્રકરણને અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, સાળીએ સમગ્ર […]

સાવધાન! કોરાનાનો નવો સ્ટ્રેન બાળકો માટે ઘાતક, રાજકોટમાં આટલા બધા બાળકો સંક્રમિત થયા

કોરોનાનો નવો સ્ટ્રેન બાળકો માટે વધારે ઘાતક સાબિત થઈ રહ્યો છે. રાજકોટના એક જ હોસ્પિટલમાં છેલ્લા 15-20 દિવસમાં 500થી વધારે બાળકો સંક્રમિત થયા છે. રાજકોટમાં બાળકોની બીજી ઘણી હોસ્પિટલો છે તો કોરોનાની બીજી લહેરમાં અત્યાર સુધી કેટલા બાળકો ઝપેટમાં આવ્યા હશે તે વાતનો અંદાજો એક જ હોસ્પિટલના આંકડા પરથી લગાવી શકાય છે. જન્મની સાથે જ […]

બર્બરતા! દીકરો ચોધાર આંસુએ રડતો રહ્યો, પોલીસ રીક્ષા ચાલક પિતાને મારતી રહી, વિડિયો વાયરલ થયો

કોરોના વાઇરસનું (Coronavirus) સંક્રમણ સમગ્ર દેશમાં વધી રહ્યું છે. સરકાર દ્વારા માસ્ક પહેરવાની સૂચના આપવામાં આવી છે. લોકો માસ્ક પણ પહેરી રહ્યા છે પરંતુ ક્યારેક માસ્ક નાકથી થોડું નીચે સરકી જવાના મુદ્દે દંડની અને તકરારની ઘટનાઓ સામે આવી રહી છે. આ સ્થિતિમાં પોલીસ ખાતું બર્બરતાની હદ વટાવી ગયું હોય તેવી ઘટના ઘટી છે. એક રીક્ષા […]

ખેડૂતોને પડ્યા પર પાટું! ઈફકો કંપનીએ ખાતરના ભાવમાં કર્યો કમરતોડ વધારો, જાણો નવા ભાવ

રાજ્યમાં કોરોનાકાળ વચ્ચે ઈફ્કો કંપનીએ ખાતરની કિંમતમાં મોટો વધારો ઝીંક્યો, DAP ખાતરમાં 1200ની જગ્યાએ 1900 રૂપિયાની કિંમત લગાવી કોરોનાની મહામારી વચ્ચે ખેડૂતો માટે માઠા સમાચાર આવ્યા છે. ઈફ્કો ખાતર કંપનીએ ભાવમાં તોતિંગ વધારો કરી દીધો છે. ઇફ્કો કંપનીએ ખાતરની કિંમતમાં મોટો વધારો ઝીંક્યો છે. DAP ખાતરમાં 1200ની જગ્યાએ 1900 રૂપિયા થયા છે. એક જ ઝટકામાં […]

નર્સ યુવતીને પ્રેમ લગ્ન કર્યા બાદ ખબર પડી કે, પતિ અભણ છે, નહાતો કે બ્રશ પણ કરતો નથી, પિયરિયાઓએ કહ્યું કે, જેવો છે એવો તારો છે

મૂળ ખેડાની રહેવાસી નર્સ યુવતીએ પ્રેમ લગ્ન કર્યા હતા. જો કે, લગ્નના ત્રણ માસ બાદ યુવતીને ખબર પડી કે, પતિ અભણ છે સ્નાન અને બ્રશ પણ કરતો નથી તેમજ માનસિક સંતુલન ઓછુ છે. જેથી પોતે પતિને છોડીને પિયરમાં આવી હતી. પરંતુ માતાપિતાએ કહ્યુ કે, હવે એ જ તારૂ ઘર છે ત્યાં જ રહેવુ પડશે તેમ […]