રાજકોટમાં જયરાજ દાવડાની દાદાગીરી, કારથી એક્ટિવા ચાલકને કચડી નાખવાનો પ્રયાસ, ડરાવી દેતો વીડિયો વાયરલ

રાજકોટ શહેરમાં જયરાજ દાવડાનો વધુ એક વીડિયો વાયરલ થયો છે. જેમાં જયરાદ દાવડાની વધુ એક દાદાગીરી જોવા મળી છે. જયરાજ દાવડાએ એક એક્ટિવા ચાલક સાથે માથાકૂટ થાય બાદ તેને પોતાની કારથી કચડી નાખવાનો પ્રયાસ કર્યો હતો. જયરાજે પોતાની હોન્ડા સીટી કારથી એક્ટિવા ચાલકને કચડી નાખવાનો પ્રયાસ કર્યો હતો. આ અંગેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા […]

ઘોર કળિયુગ: પરિણીત પ્રેમિકાએ પ્રેમી સાથે મળી 5 માસના પુત્રનું કાસળ કાઢયું, દુધમાં ઝેરી ટીકડા નાખી મોતને ઘાટ ઉતારી બારોબાર અંતિમક્રિયા પણ કરી નાખી

રાજકોટમાં માંડા ડુંગર પાસે માવતરના ઘરે આવેલી પરણીતાએ પ્રેમી સાથે મળી પાંચ માસના માસુમ બાળકને દુધમાં ઝેરી ટીકડા નાખી પીવડાવી મોતને ઘાટ ઉતારી ગોંડલ લઈ જઈ બારોબાર અંતિમવિધી કરી નાખ્યાનો બનાવ બહાર આવતા સનસાનટી મચી જવા પામી છે. બનાવના પગલે પોલીસે પ્રેમી યુગલને સકંજામાં લઈ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પોલીસ સુત્રોમાંથી જાણવા મળેલ વિગતો […]

રાજકોટ કોવિડ હોસ્પિટલમાં દર્દનાક દ્રશ્યો, મૃતક દર્દીઓના મોતનો મલાજો પણ નથી જળવાતો, વીડિયો વાયરલ

ગુજરાતમાં હાલ કોરોના વાયરસનો હાહાકાર મચેલો છે. રાજકોટ સિવિલ કોવિડ હોસ્પિટલમાં એકથી એક ચઢીયાતા બિહામણા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. રાજકોટમાં કોરોનાથી મૃત્યુદર પણ ચિંતાજનક સ્તરે વધી રહ્યો હોવાની માહિતી સપાટી પર આવી છે. રાજકોટ કોવિડ હોસ્પિટલની બહાર પાંચ મિનિટ પર વિતાવો એટલી ખબર પડશે કે શહેરની હાલત કેટલી હદે ખરાબ થઈ રહી છે. રાજકોટ […]

સામાજિક બંધુત્વનું અનોખું ઉદાહરણ: મુસ્લિમ ભાઇએ હિન્દુ બહેનનું કન્યાદાન કરી ભાઈનો ધર્મ નિભાવ્યો

પાલનપુર તાલુકાના નળાસર (ગો) ગામે ગુરૂવારે શિવજીના મંદિરે સામાજીક બંધુત્વનો ત્રિવેણી પ્રસંગ ઉજવાયો હતો. જ્યા ગામના ચૌધરી યુવકે ગઠામણ ગામની એક પુત્રીને સાથે લઇને આવેલી મોદી સમાજની ત્યકતા મહિલા સાથે લગ્નગ્રંથીથી જોડાઇને સામાજીક સમરતાનું ઉદાહરણ પુરૂ પાડ્યું હતુ. જ્યારે લગ્ન ગ્રંથીથી જોડાનાર મહિલાના મુસ્લિમ ભાઇએ કન્યાદાન કરી ભાઇનો ધર્મ નિભાવ્યો હતો. પાલનપુર તાલુકાના નળાસર ગામે […]

ગુજરાતમાં કોરોના બેકાબૂ બન્યો, આજે નવા રેકોર્ડબ્રેક 4541 પોઝિટિવ કેસ નોંધાયા, પોઝિટિવ કેસની સાથે મોતના આંકડાએ પણ મચાવ્યું તાંડવ

ગુજરાતમાં કોરોનાનો અજગરી ભરડો જોવા મળી રહ્યો છે. અને આ વખતે કોરોના હવે વધારે જીવલેણ સાબિત થઈ રહ્યો છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં અત્યાર સુધીના સૌથી વધુ 42 દર્દીઓનાં મોત નિપજતાં દહેશત ફેલાઈ ગઈ છે. જ્યારે આજે કોરોનાનાં નવા 4541 કેસો નોંધાયા છે. જેની સામે 2280 દર્દીઓ સાજા થયા છે. અમદાવાદમાં કોરોનાનાં કેસો 1296ને પાર […]

રોજ માત્ર 1 ચમચી આ બીજ ખાઓ, મળશે ભરપૂર પોષક તત્વો અને ગંભીર રોગોનો થશે ખાતમો, જાણો અને શેર કરો

આજે અમે તમને ચિયા સીડ્સના જોરદાર ફાયદાઓ વિશે જણાવીશું. જે અનેક રોગોમાં ફાયદાકારક છે. ચાલો જાણીએ. ઘણાં એવા હેલ્ધી ફૂડ્સ હોય છે જે હાર્ટ પ્રોબ્લેમ્સ, બ્લડપ્રેશર, ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ, માનસિક બીમારીઓ અને સ્ટ્રેસ સામે લડવા માટે અને હાડકાં તથા સ્નાયુઓને મજબૂત કરવા માટે ખૂબ ઉપયોગી છે. એવા જ એક હેલ્ધી બીજ છે ચિયા સીડ. આ બીજ […]

બનાસકાંઠામાં ફાઇનાન્સ સંચાલકોની લુખ્ખાગીરી: બાઇકને એક હપ્તો બાકી હોવાથી માલિકને જાહેરમાં ફટકાર્યો વીડિયો વાયરલ

લોકો એક સાથે નાણાની વ્યવસ્થા ન કરી શકતા હોવાથી લોન પર વાહન (Vehicle Loan) લેતા હોય છે. વિવિધ ફાઇનાન્સ કંપનીઓ બાઇક (Bike), કાર (Car) અને અન્ય વાહનો લેવા માટે લોન (Loan) આપે છે. વાહન માલિકો જ્યારે હત્પો (installment ) ભરવામાં નિષ્ફળ રહેતા હોય છે ત્યારે ફાઇનાન્સ સંચાલકો તરફથી વાહન પરત ખેંચી લેવા સુધીના પગલા આવતા […]

‘મેં ટ્રુ લવ કર્યો, તે દગો આપ્યો, બાય, લવ યુ સો મચ,’ મહીસાગર જિલ્લાના બાલાસિનોરમાં અંતિમ વિડિયો બનાવી MBBSના વિદ્યાર્થીનો આપઘાત

પ્રેમમાં પ્રેમીઓ કઈ પણ હદ સુધી જઈ શકે છે પરંતુ પ્રેમમાં જ્યારે દગો મળે ત્યારે દુનિયાની સર્વસ્વ બાબતો નાની લાગે છે. પ્રેમમાં કથિત દગાના કારણે હતપ્રભ બનેલા બાલસિનોરના (Balasinor) એક આશાસ્પદ યુવકે (MBBS Student) અંતિમ વીડિયો (Video) બનાવી અને નર્મદા કેનાલમાં ઝંપલાવી (Jumped in Narmada canal) જિંદગી ટૂંકાવી (Suicide) છે. આ ઘટનાના કારણે સમગ્ર જિલ્લામાં […]

‘મારા પપ્પાને ખૂબ પ્રેમ કરું છું, પપ્પાનું ધ્યાન રાખજો,’ સુરતમાં ઇન્જેક્શનનાં ઓવરડોઝ લઇને મહિલા ડૉક્ટરે આપઘાત કરી જિંદગી ટૂંકાવી

હાલમાં સુરતમાં કોરોના મહામારી (Coronavirus in surat) પોતાની ચરમસીમા પર છે ત્યારે હોસ્પિટલમાં મેડિકલ સ્ટાફની અછત વર્તાઈ રહી છે. તેવામાં એક મહિલા તબીબે (Woman Doctor committed suicide) પોતાન ઘરમાં ઇન્જેક્શનનાં ઓવરડોઝ લઇને આપઘાત કરી જીવન ટૂંકાવ્યું છે. આ મહિલા તબીબનો મૃતદેહ તેના ધરમાથી મળી આવતા ચકચાર મચી જવા પામી છે. જોકે, પોલીસને મળેલી અંતિમ ચિઠ્ઠીમાં […]

‘એક ઈન્જેક્શન આપો મારી મા મરી જશે’, અડધી રાત્રે ઈન્જેક્શન માટે લાઈનમાં ઉભેલા શખ્સની કરૂણતા

અમદાવાદના ઝાયડ્સ હોસ્પિટલ ખાતે ઈન્જેક્શન લેવા માટે લોકોની ભારે ભીડ જોવા મળી હતી. ઝાયડ્સ ખાતે આ ઈન્જેકશન બહાર કરતા સસ્તા ભાવે વેચવામાં આવતો હોવાથી લોકોની ભારે ભીડ જોવા મળી હતી. ત્યારે રાજકોટ, અમદાવાદ અને સુરત શહેરમાં રેમડિસિવરના ઈન્ડેક્શન એક જ દિવસમાં ખુટી પડતા લોકોમાં ભારે કકળાટ જોવા મળ્યો હતો. રેમડીસીવર ઈન્જેક્શન માટે લોકો રીતસરની લાઈન […]