રાજકોટ સિવિલની ઘોર બેદરકારી આવી સામે: જીવતી માને મૃત જાહેર કરી, PPE કીટમાં બીજાની ડેડબોડી આપી દીધી
હાલ સમગ્ર રાજ્યમાં કોરોના કેસો ચાર હજારને પાર થઈ ગયા છે. તેવામાં હોસ્પિટલોમાં પણ દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. સાથે સાથે મૃતકોમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે રાજકોટ સિવિલની ઘોર બેદરકારી સામે આવી છે. જેમાં એક વૃ઼દ્ધ મહિલાને તેઓએ…
Read More...
Read More...
ગુજરાતમાં કોરોનાનો હાહાકાર: 24 કલાકમાં કોરોનાના નવા કેસ 4000ને પાર, મોતના આંકડાથી લાગશે ઝટકો
ગુજરાતમાં કોરોનાનો અજગરી ભરડો જોવા મળી રહ્યો છે. અને આ વખતે કોરોના હવે વધારે જીવલેણ સાબિત થઈ રહ્યો છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 35 દર્દીઓનાં મોત નિપજતાં દહેશત ફેલાઈ ગઈ છે. જ્યારે આજે કોરોનાનાં નવા 4021 કેસો નોંધાયા છે. જેની સામે 2197…
Read More...
Read More...
14 વર્ષની છોકરી સ્કૂલે આવતી બંધ થઈ ગઈ, શિક્ષકે તપાસ કરી તો બાપની કરતૂતનો ફુટ્યો ભાંડો
ઉત્તરાખંડના એક નાનકડા ગામ ચમોલીમાં ફેબ્રુઆરી 2021માં સ્કૂલો ફરી ખૂલી ત્યારે બાળકોએ હોશે-હોશે શાળાએ આવવાનું શરુ કરી દીધું હતું. જોકે, ક્લાસમાંથી એક છોકરી ગાયબ હતી. અચાનક આ છોકરીએ સ્કૂલે આવવાનું કેમ બંધ કરી દીધું તે જાણવા માટે શિક્ષકે…
Read More...
Read More...
વડોદરાઃ સાળીની સાસુ સાથે અફેર કરતાં કરતાં સાળી પર નજર બગાડતા આખા પરિવારે ભેગો થઈને યુવકને પતાવી દીધો
જાન્યુઆરી મહિના દરમિયાન શેરખી ગામની સીમમાંથી યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. જે મામલે નવો વળાંક આવ્યો છે. મૃતકના સાળીની સાસુ સાથે પ્રેમ સંબંધ હોવાથી સાળીની પણ આબરૂ લેવાની કોશિશ કરતા પરિવારે એક સંપ થઈ તાડીમાં ઝેરી દવા પીવડાવી મોતને ઘાટ ઉતારી…
Read More...
Read More...
સાવધાન! કોરાનાનો નવો સ્ટ્રેન બાળકો માટે ઘાતક, રાજકોટમાં આટલા બધા બાળકો સંક્રમિત થયા
કોરોનાનો નવો સ્ટ્રેન બાળકો માટે વધારે ઘાતક સાબિત થઈ રહ્યો છે. રાજકોટના એક જ હોસ્પિટલમાં છેલ્લા 15-20 દિવસમાં 500થી વધારે બાળકો સંક્રમિત થયા છે. રાજકોટમાં બાળકોની બીજી ઘણી હોસ્પિટલો છે તો કોરોનાની બીજી લહેરમાં અત્યાર સુધી કેટલા બાળકો ઝપેટમાં…
Read More...
Read More...
બર્બરતા! દીકરો ચોધાર આંસુએ રડતો રહ્યો, પોલીસ રીક્ષા ચાલક પિતાને મારતી રહી, વિડિયો વાયરલ થયો
કોરોના વાઇરસનું (Coronavirus) સંક્રમણ સમગ્ર દેશમાં વધી રહ્યું છે. સરકાર દ્વારા માસ્ક પહેરવાની સૂચના આપવામાં આવી છે. લોકો માસ્ક પણ પહેરી રહ્યા છે પરંતુ ક્યારેક માસ્ક નાકથી થોડું નીચે સરકી જવાના મુદ્દે દંડની અને તકરારની ઘટનાઓ સામે આવી રહી છે.…
Read More...
Read More...
ખેડૂતોને પડ્યા પર પાટું! ઈફકો કંપનીએ ખાતરના ભાવમાં કર્યો કમરતોડ વધારો, જાણો નવા ભાવ
રાજ્યમાં કોરોનાકાળ વચ્ચે ઈફ્કો કંપનીએ ખાતરની કિંમતમાં મોટો વધારો ઝીંક્યો, DAP ખાતરમાં 1200ની જગ્યાએ 1900 રૂપિયાની કિંમત લગાવી
કોરોનાની મહામારી વચ્ચે ખેડૂતો માટે માઠા સમાચાર આવ્યા છે. ઈફ્કો ખાતર કંપનીએ ભાવમાં તોતિંગ વધારો કરી દીધો છે.…
Read More...
Read More...
નર્સ યુવતીને પ્રેમ લગ્ન કર્યા બાદ ખબર પડી કે, પતિ અભણ છે, નહાતો કે બ્રશ પણ કરતો નથી, પિયરિયાઓએ…
મૂળ ખેડાની રહેવાસી નર્સ યુવતીએ પ્રેમ લગ્ન કર્યા હતા. જો કે, લગ્નના ત્રણ માસ બાદ યુવતીને ખબર પડી કે, પતિ અભણ છે સ્નાન અને બ્રશ પણ કરતો નથી તેમજ માનસિક સંતુલન ઓછુ છે. જેથી પોતે પતિને છોડીને પિયરમાં આવી હતી. પરંતુ માતાપિતાએ કહ્યુ કે, હવે એ જ…
Read More...
Read More...
રાજકોટમાં માનવતા મરી પરવારી હોય એવો કિસ્સો સામે આવ્યો, 1.11 લાખ ચૂકવ્યા છતાં હોસ્પિટલે ફાટેલી PPE…
કોરોનાના કહેર વચ્ચે એક તરફ પ્રજાજનો પરેશાન છે તો બીજી તરફ માનવતા મરી પરવારી હોય એવો કિસ્સો સામે આવ્યો છે. કોરોનાગ્રસ્ત ખેડૂતપુત્ર પાસેથી રૂપિયા 1.11 લાખ વસૂલ્યા બાદ પણ ખેડૂત સાજા ન થયા અને અનંતની વાટ પકડી હતી. ક્રાઇસ્ટ હોસ્પિટલની બેદરકારીને…
Read More...
Read More...
ગુજરાતમાં કોરોનાની ભયંકર સ્થિતિઃ 24 કલાકમાં કોરોનાના નવા કેસ 3500ને પાર, મોતનો આંકડો ભયાનક વધ્યો
ગુજરાતમાં કોરોનાની (Covid 19) બીજી લહેર ખુબ જ જીવલેણ સાબિત થઈ રહી છે. અને દરરોજ કોરોના કેસોમાં (Gujarat Corona Cases) 200 અંકોની આસપાસનો વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાનાં 3575 કેસો નોંધાયા છે. જ્યારે 22 લોકોનાં દુઃખદ…
Read More...
Read More...
