રાજકોટમાં માનવતા મરી પરવારી હોય એવો કિસ્સો સામે આવ્યો, 1.11 લાખ ચૂકવ્યા છતાં હોસ્પિટલે ફાટેલી PPE કિટમાં કોરોનાગ્રસ્ત ખેડૂતનો લોહી નીતરતો મૃતદેહ સ્મશાને મોકલ્યો, પરિવારમાં રોષ
કોરોનાના કહેર વચ્ચે એક તરફ પ્રજાજનો પરેશાન છે તો બીજી તરફ માનવતા મરી પરવારી હોય એવો કિસ્સો સામે આવ્યો છે. કોરોનાગ્રસ્ત ખેડૂતપુત્ર પાસેથી રૂપિયા 1.11 લાખ વસૂલ્યા બાદ પણ ખેડૂત સાજા ન થયા અને અનંતની વાટ પકડી હતી. ક્રાઇસ્ટ હોસ્પિટલની બેદરકારીને કારણે તેના મૃતદેહને પણ ફાટેલી PPE કિટમાં લઇ જવામાં આવ્યો હતો. રાજકોટના 80 ફૂટ […]