ઉનાળામાં નવશેકું પાણી છે અમૃત સમાન, અનેક બીમારીથી રાખે છે દૂર, તેના ફાયદા જાણો અને શેર કરો
ઉનાળાની (summer) ગરમીમાં નવશેકું પાણી પીવાની (hot water) સલાહ પહેલી નજરે અટપટી લાગી શકે છે. પણ સંશોધકોનું કહેવું છે કે, જો એક વર્ષ સુધી ઠંડા પાણીની જગ્યાએ હૂંફાળું ગરમ પાણી પીવા લાગીએ તો બોડી એકદમ તંદુરસ્ત (Healthy) રહે છે. આનો મતલબ એવો પણ નથી કે, તમે ગરમાગરમ ઉકળતા પાણી પીવો. પરંતુ જો આપણે દરરોજ સવારે […]