‘હે અલખધણી મારા જેવું દુઃખ કોઇને ન આપતો, દીકરીઓ માફ કરજો તમને ભણાવી ન શક્યો’, ભાવુક ચિઠ્ઠી લખી હળવદ તાલુકાના ખેડૂતનો આપઘાત
મોરબી જિલ્લાના હળવદ તાલુકાના અજીતગઢ ગામમાં રહેતા એક ખેડૂતે આર્થિકતંગીથી કંટાળી આત્મહત્યા કરી લીધાનો બનાવ સામે આવ્યો છે. પોલીસે ત્રણ પાનાની એક સ્યુસાઈડ નોટ કબજે કરી છે. જેમાં ખેતી કરવા માટે અને દવા લેવા માટે પૈસા ના હોવાનો ઉલ્લેખ કરાયો છે. પોલીસે સ્યુસાઈડ નોટ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન […]