બનાસકાંઠામાં યુવકના 14 હત્યારાઓને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી, શું હતી આખી ઘટના? જાણો

બનાસકાંઠાના (banaskantha) વરવાડીયા ગામેથી 2017માં એક યુવક લગ્ન કરવાના ઇરાદે યુવતીનું અપહરણ (gril kidnapping) કરી ગયો હતો. આ કિસ્સામાં ડાલવાણા ગામના (Dalvana village) યુવક પર શંકા રાખી 14 શખ્સોએ સુરત (surat) નજીક બસમાંથી યુવકનું અપહરણ કરી હત્યા (boy murder) કરી હતી. જે કેસ પાલનપુરની એડીશનલ સેસન્સ કોર્ટમાં (Additional Sessions Court) ચાલી જતાં ન્યાયાધીશે 14 આરોપીઓને […]

મહેસાણામાં પોલીસની ઘોર બેદરકારી: દંડની પાવતીમાં લોલમલોલ, મે મહિનો પત્યો પણ નથી ત્યાં તો જુલાઈની પાવતી આપી દીધી

રાજ્ય સરકારની ગાઇડલાઇન અનુસાર મહેસાણામાં કોવિડ-19ને લઈને માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના જાળવ્યું હોય તો પોલીસ પાવતી આપતી હોય છે. જેમાં જિલ્લામાં માસ્કના દંડની એક પાવતી વાયરલ થઈ છે. જેમાં જુલાઈ 2021ની તારીખ દર્શાવવામાં આવી છે. જોકે, હજુ જુલાઇ મહિનો શરૂ પણ થયો નથી ત્યારે આવો દંડ કરેલી પાવતી વાયરલ થતા મહેસાણા પોલીસ ખોટી પાવતીઓ બનાવતી […]

સુરત પોલીસ દ્વારા જ રાત્રિ કરફ્યૂનો ભંગ: ફાર્મ હાઉસમાં યોજાયો PIનો વિદાય સમારંભ, વિડિયો વાયરલ થતાં પોલીસ કમિશ્નરે કર્યા સસ્પેન્ડ

કોરોના સમયમાં (corona time) સામાન્ય લોકોને નિયમો (corona guideline) બતાવીને જો તેનો અમલ ન થાય તો કાર્યવાહી કરતી પોલીસે (police) ખુદ કોરોના નિયમોના ધજાગરા ઉડાતો વીડિયો વાયરલ થયો છે. સિગણપોર પોલીસ સ્ટેશનના (Singanpor police station) પીઆઈની (PI) બદલી થતાં તેનો વિદાય સમારંભ ફાર્મ હાઉસમાં (Farewell Ceremony Farm House) રાખવામાં આવ્યો હતો. જ્યાં 100 કરતા વધુ […]

આ તો હદ્દ થઈ: સુરતમાં રોંગ સાઈડમાં જતા સાયકલ સવારને પકડીને પોલીસે રૂ. 3000નો મેમો ફટકારી દીધો

સુરતના સચીન જીઆઇડીસી વિસ્તારની અંદર સાયકલ ચાલક રોંગ સાઈડમાં આવતા ટ્રાફિકના કર્મચારીએ પાંડેસરામાં રહેતા રાજબહાદુર યાદવને મેમો પકડાવી દીધો હતો.સાયકલ ચાલકને મેમો આપી દેતા શહેરભરમાં ચર્ચાનો વિષય બની ગયો હતો. અત્યાર સુધીમાં રોંગ સાઈડ મોટરસાયકલ કે ફોર વ્હિલર આવતી હોય તો તેને મેમો આપવાનું સામાન્ય હતું. પરંતુ આજે સાયકલ ચાલકને મેમો આપતા આશ્ચર્ય થયું હતું. […]

ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો: આજે કોરોનાનાં 2869 કેસો નોંધાયા, 33 લોકોના કોરોનાથી મોત, 9302 દર્દીઓએ કોરોનાને માત આપી

ગુજરાતમાં કોરોનાની બીજી લહેર સતત નબળી પડી રહી છે. ગુજરાતમાં સતત કોરોના કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. અને આજે કોરોનાનાં કેસો ત્રણ હજારથી પણ ઓછા નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાનાં 2869 કેસો અને 33 દર્દીઓનાં મોત નિપજ્યા છે. જ્યારે 9302 દર્દીઓ સાજા થયા હતા. અને આજે પણ રાજ્યમાં 2,26,603 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં […]

અમદાવાદમાં પાગલ પ્રેમીએ હદ કરી દીધી: યુવતીની બીજે સગાઈ થતા પૂર્વ પ્રેમીએ નગ્ન ફોટા વાયરલ કરવાની ધમકી આપી રૂપિયા માંગ્યા

અમદાવાદ શહેરના રામોલ પોલીસ સ્ટેશનમાં એક યુવતીએ તેના પૂર્વ પ્રેમી સામે ફરિયાદ નોંધાવી છે. આ યુવતીએ આક્ષેપ કર્યા છે કે તેને પહેલા એક યુવક સાથે પ્રેમસંબંધ હતો. પરંતુ તેની બીજે સગાઈ થઈ જતાં આ યુવકે તેને બ્લેકમેલ કરી ધમકી આપવાનું શરૂ કર્યું હતું. મુકેશ નામના યુવકે યુવતીના પરિવારજનો ના બીભત્સ ફોટા મોકલવાની ધમકી આપી ૧૦થી […]

ભાવનગરમાં ST બસ અને કાર વચ્ચે અકસ્માત થતાં માતા-પિતાનું મોત, પુત્ર અને પુત્રી અનાથ થતાં શોકનું મોજું ફરી વળ્યું

ભાવનગરમાં રોડ એક્સિડેન્ટનો દર્દનાક કિસ્સો સામે આવ્યો છે. એસટી બસ અને કાર વચ્ચે થયેલાં અકસ્માતમાં દંપતીનું મોત નિપજ્યું હતું જ્યારે બે બાળકોને ઈજા પહોંચી હતી. ભાવનગરના તળાજા-મહુવા હાઈવે પર થયેલાં આ અકસ્માતમાં બે બાળકોના માથા પરથી માતા-પિતાની છત્રછાયા છિનવાઈ ગઈ હતી. અકસ્માતમાં ઈજાગ્રસ્ત બંને બાળકોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. ભાવનગરના તળાજા-મહુવા હાઈવે પર […]

એક તરફ સુરત મનપાની તિજોરી ખાલી થઇ રહી છે તો બીજી તરફ 5 કરોડનો મેયરનો બંગલો તૈયાર, ‘શાહી’ બંગલામાં કુંભઘડો મૂકાયો

એક તરફ મનપાની તિજોરી ખાલી થઇ રહી છે તો બીજી તરફ સુરતમાં 5 કરોડનો મેયર બંગલો તૈયાર થઇ ગયો છે. મેયરના આ બંગલાના ઇન્ટીરીયર ડેકોરેશન પાછળ જ સવા કરોડ રૂપિયા ખર્ચાયા હોવાનું જાણવા મળ્યું છે. શહેરના વર્તમાન મેયર હેમાલી બોઘવાલાએ વૈશાખ સુદ એકમને દિવસે શુભ મૂહર્ત જોઈ મેયર બંગલોમાં કુંભ ઘડો મૂક્યો હતો. મેયરના બંગલામાં […]

કોરોનાથી ઉનામાં એક જ પરિવારના ત્રણ લોકોના મોત, પહેલા પુત્ર, પછી પિતા અને બાદમાં માતાને કોરોના ભરખી ગયો

કોરોના મહામારીએ અનેક પરિવારનો માળા વિખેરી નાખ્યા છે. તો કેટલાક પરિવારો એવા પણ છે કે, જેઓના ક્યારેય ના રુઝાય તેવા કોરોનાએ ઘા આપ્યા છે. ગીર સોમનાથ જિલ્લાના ઉનાના એક પરિવારમાં એક જ મહિનામાં ત્રણ ત્રણ લોકોના કોરોનાના કારણે નિધન થતા પરિવાર શોકમાં ગરકાવ થયો છે. એક મહિનાના ગાળામાં પહેલા યુવાન પુત્રનું બાદમાં તેના પિતાનું અને […]

ગુજરાત પોલીસની મોટી સફળતા: વહેલ માછલીની 10 કરોડની ઉલટી લાવનાર મુખ્ય સૂત્રધાર અંસારી જૂનાગઢથી ઝડપાયો

૧૦ કરોડથી વધુની કિંમતની વ્હેલ માછલીની ઉલ્ટીની (અંબરગ્રીસ) પકડવાના મામલે આનંદનગર પોલીસે જૂનાગઢથી મુખ્ય સૂત્રધાર ગફાર અંસારીને ઝડપી લીધો છે. એન્ટીક વસ્તુઓના વેપારી ગફારે એમ્બરગ્રીસ વેચવાની વાત કરતાં રાજકોટના મુલચંદે રાજસ્થાનના સુમેર સાથે મુલાકાત કરાવી હતી. બીજી તરફ ગાંધીધામ કચ્છના કમલેશ પંજાબીએ એમ્બરગ્રીસ શોધવા માટે સુમેરને કામ સોંપ્યું હતું. અમદાવાદમાં સંજય પટેલે પોતાની કાર સુમેર […]