અમદાવાદમાં બૂટલેગરે દારૂની હેરફેર માટે લગાડયો જોરદાર આઈડિયા, પોલીસ પણ માથું ખંજવાળવા લાગી

અમદાવાદ શહેરમાં દારૂ (liquor) ઘુસાડતા બૂટલેગર (Bootlegger) બેફામ બન્યા છે. ત્યારે આ બધાની વચ્ચે સ્થાનિક પોલીસને (police) સફળતા મળી છે. જેમણે બાતમીના આધારે તેલના ડબા ભરેલો ટેમ્પો (tempo) રોક્યો હતો. પ્રથમ દ્રષ્ટિએ તેલનાં પેક ડબ્બા જ લાગતા હતા. પણ પોલીસે કટર મગાવીને ડબા કાપતા તેમાથી દારૂ અને બિયરના ટીન નીકળ્યા હતા. કૃષ્ણનગર પોલીસને (krushnanagar police) […]

જુવાનડાઓને શરમાવે એવા 59 વર્ષના લાઇનમેન, તળાવમાં 100 ફૂટ જેટલું તરીને થાંભલે ચડીને મુખ્ય વાયર ઠીક કરી 8 ગામોનો વીજપુરવઠો પૂર્વવત કરી આપ્યો

તાજેતરમાં જ ”તાઉ’તે” (Cyclone Tauktae) વાવાઝોડાએ ઘણુંખરું રાજ્યના સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે ખાનાખરાબી સર્જી. ખાસ કરીને, ગીર-સોમનાથ, ભાવનગર અને અમરેલી જિલ્લાઓમાં વસતા લોકોને આ વાવાઝોડાની વધુ અસર થઇ. રાજ્ય સરકારના આગોતરા આયોજન-જાગરૂકતાથી માનવમૃત્યુ અને મોટાપાયે નુકસાની તો ટાળી શકાય, છતાં કાચા મકાનો, ખેતી, માર્ગો અને વીજપુરવઠાને (Electricity) માઠી અસર થઇ. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર […]

બનાસકાંઠામાં પ્રેમી પંખીડાએ જાતે લગ્ન કરી યુવતીની માંગમાં સિંદૂર પૂરી સજોડે આપઘાત કર્યો

કોરોનાકાળમાં રાજ્યમાં આપઘાતના કિસ્સા વધી રહ્યા છે. કોઈ આર્થિક રીતે પરેશાન થઈ તો કોઈ માનસીક રીતે પરેશાન થઈ મોત વ્હાલુ કરી રહ્યા છે. પરંતુ આજે બનાસકાંઠામાં એક પ્રેમી પંખીડાએ તેમને સમાજ એકબીજા સાથે નહીં જીવવા દે તેવું માની, દુનિયાને અલવીદા કહી આપઘાત કરી લીધો છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા […]

શહીદ મેજરની પત્ની પણ દેશની સેવા કરવા તૈયાર: પુલવામા એનકાઉન્ટમાં શહીદ મેજર વિભૂતિની પત્ની ટ્રેનિંગ પૂરી થતાં 29 મેના રોજ ઈન્ડિયન આર્મી જોઈન કરશે

કાશ્મીરનાં પુલવામામાં 8 ફેબ્રુઆરી 2019માં આતંકીઓનો સામનો કરતા દેહરાદૂનના રહેવાસી વિભૂતિ ઢોંડિયાલ શહીદ થયા હતા. તે વખતે તેમની ઉંમર 34 વર્ષ હતી અને તેમના લગ્નને 9 મહિના જ થયા હતા. મેજર વિભૂતિના લગ્ન 18 એપ્રિલ, 2018ના રોજ થયા હતા. 19 એપ્રિલે પ્રથમવાર પત્ની નિકિતાને લઈને ડંગવાલ સ્થિત પોતાના ઘરે ગયા હતા. પતિ શહીદ થયા પછી […]

રાજકોટ શહેરમાં વધુ એક કરુણાંતિકા બની: એક જ મહિનામાં 3 સગા ભાઈને કાળમુખો કોરોના ભરખી ગયો

હાલ ગુજરાતમાં કોરોનાના કેસો ઘટવા લાગ્યા છે, પરંતુ એક મહિના પહેલાં બીજી લહેર એટલી ઘાતક સાબિત થઈ હતી કે અનેકના પરિવારો વેરવિખેર કરી નાખ્યા છે. રાજ્યમાં અનેક પરિવારના બે કે ત્રણ સભ્યો એકસાથે કોરોનાથી મૃત્યુ પામ્યા હોવાના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. રાજકોટ શહેરમાં પણ આવી જ વધુ એક કરુણાંતિકા બની છે. શહેરમાં ૫ન્નાલાલ […]

ગર્ભવતી મહિલાને ખાવાનું આપવાને બહાને એમ્બ્યુલન્સમાં ગેંગરેપ: નરાધમોએ બળાત્કાર બાદ કહ્યું- કોઈને નહીં જણાવ તો ખાવાનું, એક કિલો ઘી અને 500 રૂપિયા આપીશું

રાજસ્થાનની રાજધાની જયપુરમાં એક ગર્ભવતી મહિલાને ખાવાનું આપવાને બહાને ધોળેદિવસે એમ્બ્યુલન્સમાં ગેંગરેપ કરનારા બંને યુવકોને પોલીસે બુધવારે મોડી રાત્રે ધરપકડ કરી છે. ઘટના બાદ પીડિતા પોલીસની પાસે પહોંચી હતી. ત્યારે તેની પાસે એમ્બ્યુલન્સનો નંબર ન હતો, જેમાં તેની સાથે ગેંગરેપ થયો. તે એસએમએસ હોસ્પિટલની પોલીસ ચોકીએ પહોંચી હતી. તેને ત્યાં ઉભેલી એક વાનને જોઈને ચોકી […]

ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો: આજે કોરોનાનાં 2521 કેસો નોંધાયા, 33 લોકોના કોરોનાથી મોત, 7965 દર્દીઓએ કોરોનાને માત આપી

ગુજરાતમાં કોરોનાના દૈનિક કેસમાં નિરંતર ઘટાડો થવા લાગ્યો છે. આજે સતત બીજા દિવસે રાજ્યમાં દૈનિક કેસની સંખ્યા 3 હજાર કરતાં ઓછી નોંધાઈ છે. વિતેલા 24 કલાકમાં રાજ્યમાં નવા 2521 કેસ નોધાયા છે. કોવિડ-19ના કારણે આજે વધુ 33 દર્દીનાં મોત થયાં છે. 24 કલાકમાં વધુ 7965 દર્દી સાજા થતાં રાજ્યનો રિકવરી રેટ વધીને 93.36 ટકાએ પહોચ્યો […]

નાભિ પર ખાસ રીતે તેલ લગાવવાથી અનેક રોગથી મળશે છૂટકારો, જાણો ક્યારે કયું તેલ વાપરશો

નાભિ પર તેલ લગાવવાથી વ્યક્તિ અનેક રોગથી છૂટકારો મેળવી શકે છે. તો જાણો નાભિ પર કયું તેલ લગાવવાથી કયા લાભ મળે છે. નાભિ પર તેલ લગાવવાથી મળે છે આ ફાયદા વ્યક્તિના શરીરમાં તેની નાભિ એ ચમત્કારિક જગ્યા છે જેની મદદથી તે અનેક બીમારીથી સરળતાથી છૂટકારો મેળવી શકે છે. નાભિની પાછળ પેકોટી ગ્રેથિ હોય છે. આ […]

મારા રહેતા હું તને કશુંય નહીં થવા દઉં.. મોટાભાઈને બચાવવા નાનાભાઈએ લાખો રુપિયા ખર્ચી કાઢ્યા

‘તું જરાય ચિંતા ના કરીશ.. મારા રહેતા હું તને કશુંય નહીં થવા દઉં..’ કોરોનાગ્રસ્ત મોટાભાઈએ જ્યારે નાનાભાઈના મોઢે આ વાત સાંભળી ત્યારે જાણે તેમના જીવમાં જીવ આવી ગયો. નાના ભાઈએ પણ પોતાનું કહેલું કરી પણ બતાવ્યું, અને ગણતરીના કલાકોમાં જ લાખો રુપિયાના ખર્ચે ચાર્ટર્ડ એમ્બ્યુલન્સમાં ભાઈને અમદાવાદથી ચેન્નઈ લઈ ગયા. પાલનપુરના વેપારીના મોટાભાઈને કોરોના થતાં […]

વોટ્સએપમાં બ્લૂ અને રેડ ટિકની શું મથામણ છે? શું ખરેખર સરકાર તમારા કૉલ રેકોર્ડ કરશે? જાણો સમગ્ર હકીકત

બે બ્લુ ટિક અને એક રેડ ટિકનો અર્થ એ છે કે સરકાર તમારી વિરુદ્ધ કાર્યવાહી કરી શકે છે, જ્યારે ત્રણ રેડ ટિકનો અર્થ એ છે કે સરકારે તમારી વિરુદ્ધ કોર્ટ કેસ દાખલ કરવાનું શરૂ કર્યું છે. આવા જ કેટલાક મેસેજ Whatsapp પર વાયરલ થઈ રહ્યા છે. તમને જણાવી દઇએ કે જો આ પ્રકારનો મેસેજ તમારી […]