શું તમને પગમાં સોજા આવી જાય છે તો કરો આ ઘરેલું ઉપાય, મિનિટોમાં દૂર થશે પગનો થાક, જાણો અને શેર કરો

આજકાલની વ્યસ્ત લાઇફસ્ટાઇલ પ્રમાણે ઘણી વખત આપણે આપણા શરીર પર ધ્યાન આપી શકતા નથી જેને લઇને અનેક સમસ્યાઓ થાય છે. કેટલાક ઘરેલું ઉપાયની મદદથી પગનો થાક મિનિટોમાં દૂર કરી શકાય છે. તો લોકોની કેટલીક સમસ્યા દૂર કરી શકાય છે. આજે અમે તમને કેટલાક ઘરેલું નુસખા લઇને આવ્યા છીએ. જે તમારા પગના દુખાવાને દૂર કરવામાં મદદરૂપ […]

11માં ધોરણમાં ભણતા વિદ્યાર્થીને લઈ ભાગેલી શિક્ષિકા ઝડપાઈ, લોકડાઉનમાં સ્કૂલ બંધ હોવાના કારણે રોજ ચાર કલાક ઘરે જ ટ્યૂશન આપતી હતી

અનેક વખત વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીના અફેર (students love affair) ચર્ચાતા હોય છે. પરંતુ એક એવો મામલો સામે આવ્યો છે. જ્યાં સ્કૂલની શિક્ષિકા (lady teacher) પોતાના કારનામાના કારણે ચર્ચામાં આવી છે. આ ત્યારે બન્યું જ્યારે એક મહિલા શિક્ષિકા પોતાના 11માં ધોરણમાં ભણતા વિદ્યાર્થીને લઈને ભાગી ગઈ હતી. આ મામલો હરિયાણાના (haryana) પાનીપતનો (panipat) છે. અહીં એક […]

કોરોનાકાળમાં લૉકડાઉનને પગલે મજબૂરીમાં દેહવિક્રયના ધંધામાં સપડાયેલી પીડિતાએ પોલીસ સમક્ષ ચોધાર આંસુએ ચોંકાવનારો ખુલાસો કર્યો, જાણો વિગતે

વાપીની દલાલ મહિલા દ્વારા મહારાષ્ટ્રના વિરારથી ગરજાઉ મહિલાને વલસાડ ખાતે લાવીને દેહવિક્રય કરાવવાનો વેપલો વલસાડ સીટી પોલીસે ઉઘાડો પાડયો છે. પોલીસે અબ્રામા-ધરમપુર રોડ પર સ્થિત અબ્રામા એસ.ટી. વર્કશોપની સામે આવેલા એપાર્ટમેન્ટના એક ફ્લેટમાં ડમી ગ્રાહક મોકલાવીને દલાલ મહિલા, તેનો રીક્ષાચાલક સાથી તથા બે ગ્રાહકોને ઝડપી પાડયા હતાં. પોતાના દેહનો સોદો કરનાર પરિણીત મહિલા બ્યુટીપાર્લરમાં નોકરી […]

માસીયાઇ ભાઈ-બહેનના આડા સંબંધની શંકામાં પતિએ પોતાની જ પત્નીની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરી નાંખી

પંચમહાલના શહેરા તાલુકાના બિલિથા ગામે ખૂની ખેલ ખેલાયો છે. જ્યાં માસીયાઇ ભાઈ-બહેનના આડા સંબંધની શંકાએ પતિએ પત્નીને તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરી હતી. પોલીસ દ્વારા ઘટનાની જાણ થતાં કાયદેસરની કાર્યવાહી હાથધરી હત્યારા આરોપી પતિને પકડવાના ચક્રો ગતિમાન કર્યા હતા. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો પોલીસ […]

ગુજરાતના પ્રગતિશીલ ખેડૂતે ઓસ્ટ્રેલિયન બદામના 700 છોડનું વાવેતર કર્યું, સફળ થશે તો દર વર્ષે સવા કરોડની કમાણી કરશે

વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના વેમાર ગામના એક ખેડૂતે પોતાની જમીનમાં બદામના 700 ઓસ્ટ્રેલિયન છોડનું વાવેતર કર્યું છે. 2023થી દર વર્ષે 18 હજાર કિલો બદામનું ઉત્પાદન કરશે. બદામના એક છોડમાં 25થી 30 કિલો જેટલી બદામનું ઉત્પાદન થશે અને વર્ષે સવા કરોડની કમાણી કરશે. અવારનવાર ખેતીમાં નવું સાહસ કરવા માટે ટેવાયેલા ખેડૂતે જણાવ્યું હતું કે સાહસ વગર […]

ગુજરાતમાં છૂટછાટ બાદ પણ બજારો સૂમસામ, વેપારીઓએ કહ્યું- બીજી લહેર બીજો હાર્ટ એટેક, ત્રીજી લહેર આવશે તો મૃતપ્રાય થઈ જઈશું

ગુજરાતમાં કોરોનાની બીજી લહેરમાં ઘટાડો થતાં જ રાજ્ય સરકાર દ્વારા આંશિક લોકડાઉનમાં છૂટછાટ આપીને દુકાનો સાંજે 6 વાગ્યા સુધી ખુલ્લી રાખી શકવાનો નિર્ણય કર્યો છે. સરકારના આ નિર્ણયો બાદ બજારો ખુલી તો ગયા છે. પણ બજારો સૂમસામ જોવા મળી રહ્યા છે. કોરોનાએ બજારોની રોનક છીનવી લીધી છે. વેપારીઓનું માનવું છે કે ફરી ગાડી પાટે ચઢતાં […]

જૂનાગઢમાં હથિયારધારી આવારા તત્વો દુકાન પર ત્રાટક્યા, મારામારીના લાઈવ દ્રશ્યો સોશિયલ મીડિયામાં વાયરલ

જૂનાગઢમાં હથિયારધારી આવારા તત્વો દુકાન પર ત્રાટક્યાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. જૂનાગઢના ઢાલ રોડ ઉપર મારામારીની આ ઘટનાથી આખા વિસ્તારમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. સરાજાહેર લોકોથી ધમધમતા એવા જૂનાગઢના ઢાળ રોડ ઉપર અચાનક 15 થી 20 લોકોનું આવારા ટોળું એક દુકાન ઉપર તૂડી પડયું હતું અને દુકાન […]

ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો: આજે કોરોનાનાં 996 કેસો નોંધાયા, 15 લોકોના કોરોનાથી મોત, 3004 દર્દીઓએ કોરોનાને માત આપી

ગુજરાતમાં કોરોના મહામારી બીજી લહેરનો અંત આવી રહ્યો હોય તેમ કોરોના કેસમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. જે એક રાહતભર્યા સમાચાર છે. રાજ્યમાં પોઝિટિવ કેસનો આંકડો ઘટ્યો છે અને રિકવરી રેટ પણ હવે 96 ટકાને પાર પહોંચી ગયો છે. વિતેલા 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાના નવા 996 કેસ નોંધાયા છે. બીજી તરફ રાજ્યમાં કોરોના ના કારણે […]

ઉનાળામાં શરીર પર ગરમી નીકળતી હોય તો ઘરેલુ નુસ્ખા અપનાવીને શરીરની ગરમીથી મેળવો રાહત, જાણો અને શેર કરો

ગરમીની ઋતુમાં (Summer season) લોકોને શરીર પર ગરમી નીકળતી હોય છે. મોટાભાગના લોકોને પીઠ અને ગળાના ભાગ પર નીકળે છે, પરંતુ ઘણા લોકોને કમર અને છાતી પર ગરમી નીકળે છે. ગરમી નીકળવાના કારણે લોકોને ખંજવાળ અને બળતરાની સમસ્યા થાય છે. અહીંયા ગરમીથી રાહત મેળવવાના ઉપાયની જાણકારી આપવામાં આવી છે. તમે આ ઘરેલુ નુસ્ખા (home remedis) […]

ગોંડલના મોવિયા ગામની માતા પિતા વગરની 12 વર્ષની દીકરીનું અપહરણ કર્યા બાદ દેહ પિંખનાર ત્રણ નરાધમો ઝડપાયા, ઈન્સ્ટાગ્રામના માધ્યમથી સંપર્કમાં આવી હતી

રાજકોટ જિલ્લાના ગોંડલ શહેર (Gondal) ફરી એક વખત ચર્ચાના ચકડોળે ચડયું છે. ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટના માધ્યમથી સંપર્કમાં આવેલી માતા-પિતા વીનાની 12 વર્ષની માસૂમ દીકરીનું અપહરણ (kidnapping) કર્યા બાદ તેનો દેહ (rape) પિંખનારા ત્રણ જેટલા આરોપીઓને ધરપકડ (accused arrested) કરવામાં આવી છે.  આપણે ત્યાં સોશિયલ મીડિયાના કેટલાક સારા પાસાઓ પણ જોવા મળે છે તો કેટલાક નબળા પાસાઓ પણ […]