કોરોનાના ચીની કનેક્શન પર વધુ એક ઘટસ્ફોટ: ચીનમાં રહેતા બ્રિટિશ પત્રકારે કહ્યું- વુહાન લેબમાં વાંદરા અને સસલાં સહિત 1 હજાર પ્રાણીઓના જનીનોને બદલવામાં આવ્યા; પ્રાણીઓને વાયરસનાં ઇન્જેક્શન પણ લગાવાયાં છે

કોરોના મહામારીની શરૂઆત અંગે ફરીથી ચીન દુનિયાના નિશાને આવ્યું છે. ચીનના વુહાન શહેર પર વધુ એક દાવો કરવામાં આવી રહ્યો છે. પ્રાપ્ત થતી માહિતી અનુસાર, વુહાનની લેબમાં જિનેટિક એન્જિનિયરિંગની સહાયતાથી 1 હજારથી વધુ પ્રાણીઓના જનીનોને બદલવામાં આવ્યા છે. આ પ્રાણીમાં વાંદરા અને સસલાંનો પણ સમાવેશ છે. વુહાનમાંથી સમગ્ર દુનિયામાં કોરોનાવાયરસ ફેલાયો હતો. ચીનમાં લાંબા સમયગાળાથી […]

માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો! 11 મહિનાની બાળકીને ટબમાં બેસાડીને પિતા ફોનમાં વ્યસ્ત થયા, 4 વર્ષના દિકરાએ નળ ખોલી દીધો; માએ આવીને જોયું તો ડૂબેલી મળી લાશ

હરિયાણાના જિંદમાં રવિવારે ખૂબ દુ:ખદ ઘટના સામે આવી છે. અહીં 11 મહિનાની બાળકીનું ટબમાં ડૂબી જવાના કારણે મોત થયું છે. આ દુર્ઘટના તે સમયે થઈ છે જ્યારે બાળકીને નવડાવવા માટે ટબમાં બેસાડીને ફોન પર વાત કરતાં કરતાં ઘરની બહાર નીકળી ગયો હતો. આ દરમિયાન બાજુમાં રમતા 4 વર્ષના બાળકે અચાનક નળ ચાલુ કરી દીધો હતો. […]

ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો: આજે કોરોનાનાં 778 કેસો નોંધાયા, 11 લોકોના કોરોનાથી મોત, 2613 દર્દીઓએ કોરોનાને માત આપી

ગુજરાતમાં કોરોના મહામારી બીજી લહેરનો અંત આવી રહ્યો હોય તેમ કોરોના કેસમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. રાજ્યમાં પોઝિટિવ કેસનો આંકડો ઘટ્યો છે અને રિકવરી રેટ પણ હવે 96.80 ટકાએ પહોંચી ગયો છે. વિતેલા 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાના નવા 778 કેસ નોંધાયા છે. બીજી તરફ રાજ્યમાં કોરોનાના કારણે આજે વધુ 11 દર્દીના મોત નીપજ્યા છે. […]

ગંભીર રોગોમાં રામબાણનું કામ કરે છે આખા ધાણા, આ 1 પ્રયોગ કરશો તો એકસાથે 7 તકલીફોનો થશે ખાતમો, જાણો અને શેર કરો

આખા ધાણાને મસાલાના રૂપમાં દરેક ઘરમાં ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ શું તમે જાણો છો કે આખા ધાણાનું પાણી તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક સાબિત થઈ શકે છે. ચાલો જાણીએ. આખા ધાણા ભોજનને વધુ સ્વાદિષ્ટ બનાવી શકાય. પરંતુ શું તમે જાણો છો કે આખા ધાણાનું પાણી તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક સાબિત થઈ શકે છે. […]

ગુજરાતનો પ્રજ્ઞાચક્ષુ યુવાન બેંગાલુરૂની મલ્ટીનેશનલ કંપનીમાં સિનિયર સોફ્ટવેર એન્જિનિયર તરીકે જોબ કરીને મહિને 90 હજારની કરે છે કમાણી

જૂનાગઢ જિલ્લાના મેંદરડામાં શિક્ષક તરીકે નોકરી કરતા હરસુખભાઈ વઘાસિયાનો દીકરો ભાર્ગવ 10 વર્ષનો થયો ત્યારે એની આંખોની રોશની ઓછી થવા લાગી. ભારતભરના આંખના નિષ્ણાત ડોકટરોને બતાવ્યું પણ કોઈ ફેર પડતો નહોતો. દિવસે દિવસે દ્રષ્ટિ ઝાંખી થતી ગઈ અને ભાર્ગવ 10માં ધોરણમાં આવ્યો ત્યારે સંપૂર્ણ દૃષ્ટિહીન થઈ ગયો. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા […]

વલસાડના એક ગામમાં અડધી રાત્રે પ્રેમિકાને મોબાઈલ ચાર્જર આપવા જવું પ્રેમીને ભારે પડી ગયું, પકડાઈ જતા પરિવારજનોના હાથે બરોબરનો માર ખાવાનો વારો આવ્યો

વલસાડ જિલ્લાના (Valsad) એક ગામમાં અડધી રાત્રે પોતાની પ્રેમિકાને (Girl friend) મોબાઈલ ચાર્જર (mobile charger) આપવા જવું એક પ્રેમી ને ભારે પડ્યું છે. ચાર્જર આપવા ગયેલો પ્રેમી પ્રેમિકાના પરિવારજનોના હાથે ઝડપાઇ જતા જોવા જેવી થઈ હતી. પકડાયા બાદ પ્રેમીને બરોબરનો માર (lover beaten) ખાવાનો વારો આવ્યો હતો. આથી પ્રેમીએ પ્રેમિકાને અડધી રાત્રે ચાર્જર આપવા જવાના […]

બેફામ વિકાસ: સોનગઢના આ ગામની શાળામાં ઓરડા વધારવાની જરૂરિયાત છે ત્યારે નવા વોશરૂમ ઠોકી દેવાયા, 26 વિદ્યાર્થી માટે છે 2 જ ક્લાસ રૂમ જ્યારે વોશરૂમ 13

સોનગઢ તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં અણઘડ વહીવટનો વધુ એક નમૂનો સામે આવ્યો છે. અહીં ખપાટિયા ગામની વર્ગશાળામાં હાલ માત્ર બે જ ઓરડા છે, જ્યારે આ ઓરડાની સામે જ નવા 10 વોશરૂમ ચણી દીધા છે. શાળામાં અગાઉ થી જ શાળામાં 3 વોશરૂમ હતા જ અને એમાં 10નો ઉમેરો થતાં હવે અહીં 26 બાળકો માટે 13 વોશરૂમની વિશેષ […]

માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો! અમદાવાદમાં ક્રિકેટ બોલ લેવા ગયેલા 12 વર્ષના બાળકને છાતીમાં મંદિરના દરવાજાનો અણીદાર ભાલો ઘૂસી જતાં મોતને ભેટ્યો

શહેરના થલતેજ ગામમાં દરેક માતા-પિતામાટે ચેતવણી રૂપ ઘટના બની છે. જેમાં મિત્રો સાથે ક્રિકેટ રમી રહેલો એક 12 વર્ષનો બાળક બોલ મંદિરની અંદર જતો રહેતા તેને લેવા ગયો હતો. બાળક મંદિરનો ગેટ ટપીને અંદર ગયો હતો, પરંતુ પાછા આવતા સમયે તેનો પગ લપસી જતા દરવાજાનો ભાલો તેની છાતીમાં ઘુસી ગયો હતો. પરિવારજનો તાત્કાલિક બાળકને સારવાર […]

રાજ્યમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી: જાણી લો ક્યાં ક્યાં જિલ્લામાં થશે વરસાદ

કેરળની સાથે ગુજરાતમાં પણ ચોમાસાનું આગમન થઈ ગયું હોય તેવો વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. આ સંજોગોમાં હવામાન ખાતાએ ગુજરાતમાં જુદા જુદા ભાગોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. હાલમાં દક્ષિણ-પશ્ચિમ મધ્યપ્રદેશ પર સાયક્લોનિક સરક્યુલેશન છવાયેલું છે. તેમજ બીજું સરક્યુલેશન દક્ષિણ ગુજરાતના કાંઠે ઉત્તર-પૂર્વ અરબી સમુદ્ર પર છવાયેલું છે. જો કે બંને […]

ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો: આજે કોરોનાનાં 848 કેસો નોંધાયા, 12 લોકોના કોરોનાથી મોત, 2915 દર્દીઓએ કોરોનાને માત આપી

ગુજરાતમાં કોરોના મહામારી બીજી લહેરનો અંત આવી રહ્યો હોય તેમ કોરોના કેસમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. જે એક રાહતભર્યા સમાચાર છે. રાજ્યમાં પોઝિટિવ કેસનો આંકડો ઘટ્યો છે અને રિકવરી રેટ પણ હવે 96 ટકાને પાર પહોંચી ગયો છે. વિતેલા 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાના નવા 848 કેસ નોંધાયા છે. બીજી તરફ રાજ્યમાં કોરોના ના કારણે […]