પાટીલના ગઢમાં ગાબડું: સુરતમાં બે દિવસમાં જ 300 સક્રિય કાર્યકરો ભાજપ સાથે છેડો ફાડી આમ આદમી પાર્ટીમાં જોડાયા

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સુરત પાલિકામાં સફળતા મેળવી વિરોધ પક્ષમાં બેઠેલી આમ આદમી પાર્ટી હવે ભાજપમાં ગાબડા પાડી રહી છે. સુરતમાં છેલ્લા થોડા જ દિવસોમાં ભાજપના સક્રિય કાર્યકરો કમળને કચડીને ઝાડુ પકડતાં જોવા મળી રહ્યાં છે. બે દિવસમાં 300 જેટલા સક્રિય કાર્યકરો ભાજપ છોડીને આપમાં જોડાયા છે. ગુજરાત ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ સુરતના હોવા છતાં […]

ગોંડલમાં માતા-પિતાના એકના એક પુત્રની અણધારી વિદાય, દિવાળી પછી લગ્ન હતા, પિતાએ મિંઢળ બાંધી-પીઠી ચોળી વરરાજાની જેમ તૈયાર કરી અંતિમયાત્રા કાઢી

ગોંડલના શ્રીરામ બિલ્ડર્સવાળા મનસુખભાઇ નાગજીભાઇ ચૌહાણના એકના એક પુત્ર અજય ચૌહાણ (ઉં.વ.25)નું ગઇકાલે બપોરે ઇલેક્ટ્રિક શોક લાગવાથી મોત થયુ હતું. વિધીના વક્રતા તો જુઓ કે અજયના લગ્ન દિવાળી પછી રાખવામાં આવ્યા હતા. પરિવારે લગ્નની તૈયારીઓ પણ ચાલુ કરી દીધી હતી. પરંતુ કુદરતે કંઇક અલગ જ વિચાર્યુ હોય તેમ અજયને પોતાની પાસે બોલાવી લેતા પરિવાર આઘાતમાં […]

વડોદરાની આ યુવતી ગરીબ અને મધ્યમ વર્ગની 10 હજારથી વધુ દીકરીઓની રૂ. 1 કરોડની ફી ભરશે, 151 દીકરીઓની ફી ભરવાથી શરૂઆત કરી હતી આજે 34 હજારથી વધુની ફી ભરે છે

છેલ્લા 10 વર્ષથી મધ્યમ અને ગરીબ પરિવારની દિકરીઓની સ્કૂલ ફી ભરતી સામાજીક કાર્યકર નિશિતા રાજપૂતે નવા શૈક્ષણિક વર્ષમાં 1 કરોડ રૂપિયાની સહાય કરવાનો લક્ષ્યાંક રાખી પાર કર્યો છે. 10 વર્ષ પહેલા બેટી બચાવો બેટી પઢાવો અભિયાન સાથે સ્કૂલ ફી ભરવાની કામગીરીનો આરંભ થયો હતો. 151 છોકરીઓની ફી ભરવાની યાત્રા સાથે શરૂ થયેલા અભિયાન માં આજે […]

દાતાઓ અને સંસ્થાઓની મદદથી બ્રેઇન સ્ટ્રોકનો ભોગ બનેલા મહેસાણાના યુવકને પ્લેનમાં જાપાનથી ભારત લવાયો, સોશિયલ મિડીયા મારફતે પરિવારે દાનની અપીલ કરતા 40 લાખનું દાન મળ્યું

મહેસાણાના ભેસાણાના યુવક જયેશ પટેલ જાપાનમાં બ્રેઇન સ્ટ્રોકની બિમારીમાં સપડાતાં યુવકને એર એમ્બ્યુલન્સમાં જાપાનથી ભારત લવાયો છે. જયેશ જાપાનમાં 3 વર્ષ પહેલાં વર્ક પરમિટ પર નોકરી અર્થે ગયો હતો. જયેશને ટીબી અને બ્રેનસ્ટ્રોક (ટ્યુબરકોલોસીસ)ની અતિ ગંભીર બીમારીમાં સપડાતાં હોસ્પિટલમાં છેલ્લા સાત મહિનાથી દાખલ કરવામાં આવ્યો હતો. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે […]

સુરતમાં બારડોલીના લેઉવા પાટીદાર સમાજના બ્રેઈનડેડ મહિલાના હૃદય, ફેફસાં, કિડની, લિવર અને ચક્ષુઓના દાનથી સાત વ્યક્તિને નવજીવન મળ્યું

સુરતના બારડોલીના લેઉવા પટેલ પાટીદાર સમાજના બ્રેઈનડેડ મહિલાના પરિવારે તેણીના હૃદય, ફેફસાં, કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરી સાત વ્યક્તિને નવજીવન બક્ષ્યું છે. કોરોનાની બીજી લહેર પછી રાજ્યમાં સુરતમાંથી હૃદય અને ફેફસાના દાનની આ સૌ પ્રથમ ઘટના છે. ડોનેટ લાઇફ દ્વારા સુરતમાંથી 32મી વખત હૃદય અને 7મી વખત ફેફસાનું દાન કરાયું છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા […]

ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો: આજે કોરોનાનાં 695 કેસો નોંધાયા, 11 લોકોના કોરોનાથી મોત, 2122 દર્દીઓએ કોરોનાને માત આપી

ગુજરાતમાં કોરોના મહામારી બીજી લહેરનો અંત આવી રહ્યો છે. રાજ્યમાં કોરોના કેસ સતત ઘટી રહ્યા છે અને રિકવરી રેટ પણ હવે 96.98 ટકાએ પહોંચી ગયો છે. વિતેલા 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાના નવા 695 કેસ નોંધાયા છે. બીજી તરફ રાજ્યમાં કોરોનાના કારણે આજે વધુ 11 દર્દીના મોત નીપજ્યા છે. વિતેલા 24 કલાકમાં ગુજરાતમાં 2122 દર્દી સાજા […]

ચોમાસામાં ભયંકર વકરે છે ચામડીનો રોગ શીળસ, સખત ખંજવાળ, લાલ ચકામા જેવી સમસ્યા થવા લાગે છે, શીળસ માટે કરો સચોટ ઘરેલૂ ઉપાય

શીળસ નામથી ઓળખાતો ચામડીનો આ રોગ આયુર્વેદમાં શીતપિત્ત નામથી પણ ઓળખાય છે. ચોમાસામાં ત્વચાગત વિકારોનું પ્રમાણ વધી જાય છે. ચાલો આજે શીળસ માટે સચોટ ઉપાય જાણીએ. શીળસ થવાનાં કારણો આયુર્વેદના મતે આ રોગ શરીરમાં એક સાથે ગરમી અને ઠંડીના પ્રભાવનાં કારણે થાય છે. આયુર્વેદમાં શીળસને ત્રિદોષજ વ્યાધિ કહેલી છે. ઠંડી હવાનાં સ્પર્શથી કફ અને વાયુ […]

સામાન્ય લોકો પાસેથી માસ્કનો દંડ વસુલતી સરકાર અદાણી પાસેથી 1400 કરોડની સ્ટેમ્પ ડ્યુટી કેમ નથી ઉઘરાવતી

અમદાવાદ શહેરમાં માસ્ક ન પહેરેલા લોકોને 23 માર્ચ 2020થી 23 માર્ચ 2021 સુધીના 1 વર્ષમાં પોલીસે 4 લાખ લોકોને પકડીને રૂપિયા 34 કરોડનો દંડ વસૂલ્યો છે. લાખો હેક્ટર જમીન પણ અદાણીને પૂર્વ મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ ફાળવી હતી, તેની સ્ટેમ્પ ડ્યુટી હજી બાકી છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક […]

પતિએ જાહેરમાં ખેલ્યો ખૂની ખેલ! જામનગર કાલાવડ હાઇવે પર સ્કૂલે જવા નીકળેલી શિક્ષિકા પત્નીને રસ્તામાં આંતરી છરીના ઘા ઝીંકી પતાવી દીધી, ભાઈએ જણાવ્યું કારણ

ઘર કંકાસનું કારણ ગમે ત્યારે પરિવારનો (family) માળો વિખી નાખતું હોય છે. ત્યારે જામનગરમાં (Jamnagar) પણ કંઈક આવું જ બન્યું છે. જામનગર કાલાવડ હાઇવે (Jamnagar-kalavad highway) પર મહાપ્રભુજીની બેઠક નજીક જ સવારે પતિએ જ પત્નિને રસ્તામાં આંતરી છરી વડે મોતને (husband killed wife) ઘાટ ઉતારી દીધાની ઘટના સામે આવી છે. શિક્ષિકા પત્ની શાળાએ (teacher wife […]

300થી વધારે મહિલાઓનો સોદો કરનાર ‘દલાલ’એ પોતાની જ પુત્રવધૂને રૂ.80,000માં વેચી નાખી, પતિએ પોલીસને જાણ કરતાં અમદાવાદના લોકો ઝડપાયા

ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) બારાબંકીમાં (barabanki) લગ્ન માટે 300થી વધારે યુવતીઓનો (girls) સોદો કરી ચૂકેલા વ્યક્તિએ પોતાની જ પુત્રવધૂનો 80,000 રૂપિયામાં સોદો કર્યો હતો. જેના માટે ગુજરાતમાંથી (Gujarat) આવેલા આઠ લોકો સાથે ડીલ ફાઈનલ થઈ હતી. પૈસા પણ આપી દીધા હતા. પોલીસે યુવતીને ખરીદનાર ગુજરાતમાં રહેતા આઠ લોકોની ધરપકડ કરી હતી. તેમની સામે માનવ તસ્કરીની […]