ભાજપ નેતાએ મોંઘવારીને લઈને શરમજનક નિવેદન આપતા વિડિયો વાયરલ: ‘મોંઘવારી નડતી હોય તો ખાવા-પીવાનું છોડી દો અને પેટ્રોલ તો…’

ભાજપના ધારાસભ્ય બ્રિજમોહન અગ્રવાલે કહ્યુ કે જેમને મોંઘવારી સમસ્યા લાગી રહી છે તે ખાવા પીવાનું છોડી દે અને પેટ્રોલ ભરવાનું પણ છોડી દે. દેશમાં આ સમયે કોરોના મહામારી ઉપરાંત વધતી મોંઘવારીને લઈને હાહાકાર મચ્યો છે. પેટ્રોલ અને ડીઝલના દર રોજ વધતા ભાવ અને લોકડાઉનમાં મોંઘા ફળ અને શાકભાજીએ કમર તોડી નાંખી છે. આ દરમિયાન છત્તીસગઢ […]

કોરોનાની સારવારમાં 60ની કિંમતનું અશ્વગંધા 60 હજારના કોકટેલ એન્ટિબોડી ઇન્જેક્શન જેટલું અસરકારક: રિસર્ચમાં દાવો

દેશમાં કોરોનાની બીજી લહેરે હાહાકાર મચાવી દીધો છે. લોકો સુરક્ષિત સ્વાસ્થય માટે તમામ શકય પ્રયાસો કરી રહ્યા છે. કોરોનાના દર્દીઓ માટે જાત-જાતની દવાઓ હવે ઉપલબ્ધ છે. તાજેતરમાં તો કોરોનાના દર્દીઓને રૂ.60 હજારની કિંમતનું મોનોક્લોનલ એન્ટીબોડી કોકટેલ ઇન્જેકશન આપવામાં આવી રહ્યા છે. પરંતુ શું તમને ખબર છે કે 60000 રૂપિયાના કોકટેલ ઇન્જેકશનની જેમ જ 60 રૂપિયાની […]

ગુજરાતના નાનકડા ગામડામાં રહેતા સામાન્ય ખેડૂતના છોકરાની ગગનચૂંબી ઉડાન, CAT પાસ કરી IIMમાં એડમિશન મેળવ્યું

મહેસાણા જિલ્લાના રાવલપુરા ગામમાં રહેતા એક સામાન્ય ખેડૂતના 24 વર્ષના દીકરા નિસર્ગ ચૌધરીએ કમાલ કરી દેખાડી છે. આટલા અંતરિયાળ વિસ્તારમાંથી અને સામાન્ય પરિવારમાંથી હોવા છતા પોતાની મહેનત અને લગનથી તેણે ખૂબ જ અઘરી ગણાતી કોમન એન્ટ્રસ ટેસ્ટ (CAT) પરીક્ષા પાસ કરી છે અને દેશની સર્વોચ્ચ મેનેજમેન્ટ અભ્યાસની સંસ્થા IIMમાં પ્રવેશ મેળવ્યો છે. IIM રાંચીમાં પ્રવેશ […]

મહાવતનું નિધન થતા 20 કિમી દૂરથી અંતિમ દર્શને પહોચેલા હાથીએ સૌને રડાવી દીધા, સર્જાયા ભાવુક દૃશ્યો, જુઓ વીડિયો

જંગલી કે પાલતુ પ્રાણીના માણસ સાથેના પ્રેમના અનેક કિસ્સાઓ આપણી સમક્ષ આવ્યા છે. પ્રાણીને પણ લાગણીઓ હોય છે અને ખાસ કરીને તેના માલિક માટે તે ભાવુક હોય છે એટલે જે જ્યારે તેના માલિક પ્રાણીને છોડીને જાય ત્યારે પ્રાણીઓ પણ ભાવુક થાય છે. આવી જ એક ઘટના કેરળના (Kerala) કોટ્ટાયમમાં (Kottayam) સામે આવી છે. અહીંયા કેન્સરની […]

ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો: આજે કોરોનાનાં 1120 કેસો નોંધાયા, 16 લોકોના કોરોનાથી મોત, 3398 દર્દીઓએ કોરોનાને માત આપી

ગુજરાતમાં કોરોના મહામારી બીજી લહેરનો અંત આવી રહ્યો હોય તેમ કોરોના કેસમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. જે એક રાહતભર્યા સમાચાર છે. રાજ્યમાં પોઝિટિવ કેસનો આંકડો ઘટ્યો છે અને રિકવરી રેટ પણ હવે 96 ટકાને પાર પહોંચી ગયો છે. વિતેલા 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાના નવા 1120 કેસ નોંધાયા છે. બીજી તરફ રાજ્યમાં કોરોના ના કારણે […]

અનેક રોગોમાં રામબાણ છે આ વસ્તુ, રોજ 1 ચમચી સેવન કરશો તો નહીં થાય રોગો, જાણો અને શેર કરો

કોરોનાએ દેશમાં ફરી હાહાકાર મચાવ્યો છે. ત્યારે તેનાથી બચવા માટે સ્વાસ્થ્ય પર ધ્યાન આપવું જરૂરી છે. જેમાં મધ તમારી મદદ કરી શકે છે. આયુર્વેદમાં મધને અમૃત સમાન ઔષધી માનવામાં આવે છે. ઈમ્યૂનિટીને મજબૂત કરવા માટે મધ બેસ્ટ ઔષધી છે અને તેમાં અઢળક પોષક તત્વો પણ રહેલાં છે. ડોક્ટર પણ મધ ખાવાની સલાહ આપે છે કારણ […]

ગુજરાતના ખેડૂતે કાશ્મીર-હિમાચલ જેવા ઠંડા પ્રદેશમાં થતી સફરજનની ખેતીનો પ્રયોગ કર્યો, સફળ પણ થયા.

સફરજન આમ તો હિમાચલ પ્રદેશ જેવા શિત પ્રદેશનો પાક છે.એનો ઉછેર ગુજરાતના ગરમ વાતાવરણમાં કરવાનો વિચાર પહેલી દ્રષ્ટિએ રમુજી લાગે.પરંતુ, કરજણ તાલુકાના વેમાર ગામના વતની અને હાલ કરજણમાં વસવાટ કરતા ખેડૂત સહ વ્યાપારી ગીરીશભાઈ પટેલના ખેતરમાં આજે સફરજન ના એક બે નહીં, પૂરા 220 જેટલા છોડ ઉછરીને 5 થી 7 ફૂટની ઊંચાઈ એ પહોંચી ગયા […]

સુરતમાં ભાજપના નેતાઓ વિરુદ્ધ લાગ્યા બેનર, “અમે તમને મત આપીને મોટી ભૂલ કરી છે”

સોનિફળિયા બાદ હવે સુરતના ગોપીપુરા મોટી છીપવાડમાં સ્થાનિકોએ ભાજપના ચૂંટાયેલા ચાર કોર્પોરેટરો સાથેના ફોટાવાળા બેનરો લગાવ્યા છે જેમાં લખ્યું છે કે તેઓએ હવે વોટની ભીખ માંગવા આવવું નહીં. ચાર કોર્પોરેટરો સાથેના ફોટાવાળા બેનરો લાગ્યા સુરતમાં રોડ રસ્તાને લઈને હવે સુરતીઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. છેલ્લા ચાર મહિનાઓથી રોડ રસ્તાઓ ખોદી નાખતા સ્થાનિકોને મુશ્કેલી વેઠવારોનો […]

મહામારીના સમયમાં પણ મહેસાણાના ENT સર્જન ડૉ.નિર્ભય દેસાઇ અને તેમની ટીમ કોરોના દર્દીઓની વિનામૂલ્યે સેવા કરીને માનવતાની મહેક પ્રસરાવી રહ્યા છે

માનવતા મરી પરવારી નથી તેનું ઉદાહરણ મહેસાણાના ખાનગી ડોક્ટરો બન્યાં છે. કોરોના અને બ્લેક ફંગસના વધતા જતા કેસોના સમયમાં દર્દીને આ ડોક્ટરો ભગવાન જેવા લાગી રહ્યાં છે. શહેરોમાં એક તરફ ખાનગી ડોક્ટરો દર્દીઓને લૂંટવાનું બાકી રાખતા નથી ત્યારે આ ડોક્ટરોએ કોરોના દર્દીઓની વિનામૂલ્યે સેવા કરવાનું બીડું ઉપાડી માનવતાની મહેક પ્રસરાવી છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન […]

ભાજપના કોર્પોરેટરનો સંપૂર્ણ નગ્ન અવસ્થામાં વીડિયો કોલિંગ પર રૂપલલના સામે અશ્લીલ હરકરતનો વીડિયો સોસિયલ મીડિયામાં વાયરલ…

સુરતમાં બારડોલી નગરપાલિકાના કોર્પોરેટરનો અંગતપળનો વિડીયો વાઇરલ થતા જ સમગ્ર કિસ્સો શહેરમાં ટોક ઓફ ધ ટાઉન બન્યો છે જિલ્લા ભાજપ પ્રમુખે નગરસેવકને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા. કેટલાક સમયથી ઓનલાઈન હનીટ્રેપના કિસ્સાઓ બહાર આવી રહ્યા છે, સોશિયલ મીડિયામાં યુવતીઓ ફ્રેન્ડ બનાવે છે બાદ યુવકો સાથે ચેટિંગ કરે છે વીડિયો કોલ કરી યુવતી અશ્લીલ હરકતો કરે […]